________________
૪૩e
ડરાજસ્થાન
કિરણથી કંટાળી જઈ નિને લાભ લે છે. નાથદ્વાર સંસાર વિરાગિનું આશ્રય સ્થળ છે. ઉદાસીનનું શાંતિક્ષેત્ર છે, હતાશ લેકનું આશાકુંજ છે.
મહાત્મા ટેડ સાહેબે કહેલ છે જે રજપુતોએ મહાદેવને વિકટ ધમ છેડી વૈષ્ણવને સરલ ધર્મ પકડ હતી તે રજપુતેને વિશેષ ઉપકાર થાત,
- રજપુત જાતિની રાજનૈતિક ઉન્નતિને વિષય વિચારમાં લીધાથી શાંતિમય વૈષ્ણવ ધર્મને તેજોમય શિવધના ઉપર પ્રાધાન્ય આપી બેસારાય તેમ નથી. શાંતિ જગમાં વાંછનીય છે, પણ શાંતિથી માનવની તેજસ્વીતા લુપ્ત થાય છે. જેથી માણસ આળસુ અને જડ બની જાય છે. આપણે તે શાંતિના અભિલાષી નથી આજ રજપુતે જે નિર્જીવ અને જડ અવસ્થામાં પહોંચ્યા છે તેના ઉપર જે તેઓની શાંતિ પ્રીતિ થાય તે જગત્માંથી રજપુતના નામને લય થાય તેવું છે. ચૈતન્ય પ્રચારિત વૈષ્ણવ ધર્મ જગતને શાંતિ શિક્ષા આપી અરી, પણ તેથી પ્રકૃત વૈષ્ણવ ધર્મ સુકાપ્રાય થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com