________________
૪૩૪
ટડ રાજસ્થાન
ગજ અને અશ્વની પૂજા થાય છે. રાણે. તે દિવસે, ચાંગાના મનાસ્થળે મેટા ભભકાથી જાય છે તે સ્થાને જુદી જુદી જાતને આમેદ પ્રમોદ થાય છે. હીંદશાશ્વમાં એમ વર્ણવેલ છે જે તે દિવસે ભગવાન રામચંદ્રને ઉદ્દેશી જે જે કર્મ કરવામાં આવે તેથી તેને બહુ પુણ્ય થાય છે
મદનવેદશી—ચત્ર શુક્લ ત્રદશીએ હીંદુઓ મીનકેતન કંપની પૂજા કરે છે. અગર જેકે તેની પુવતિની રૂહુશીએ અને પર્વની ચતુર્દશીએ પૂજાની વ્યવસ્થા છે, તો પણ રજપુત ગદશીને અત્યંત પવિત્ર ગણે છે. ઉદયપુરની રજપુત સ્ત્રીઓ ભક્તિ સાથે જેવી મદન પૂજા કરે છે તેવી રીતે ભારતવર્ષમાં કેઈપણ સ્ત્રી મદન પૂજા કરતી નથી. તેઓ કામદેવની નીચે પ્રમાણે સ્તુતિ કરે છે. पुष्प धन्वन नमोऽस्तुते नमस्तेमीन केतन मुनीनां लाकेयालानां धैर्यच्युतिकृतेनमः माधवात्मजकंदर्प संबरारेरतिषिय नमस्तुभ्यं जिताशोष भुवनाय मनोभुवे आद्ययो ममनश्यतु व्याधयश्विशरीरजाः संपद्य नाम भीष्टमे संपरः संतुमस्थिहाः नमोमाराय कामाय देवदेवस्य मूर्तये ब्रह्म विष्णु शिवेंद्राणां मनःक्षोभकरायच
હીંદુઓને દઢ વિશ્વાસ છે કે, જે અનંગ દેવની ઉપર પ્રમાણે સ્તળ તુતિ કરે છે તે તે વર્ષમાં તેને કઈ રીતના આધિવ્યાધિ નડતા નથી.
નવગૈરીપુજા-મદનેત્સવની સાથે ચિત્ર માસ અતીત થાય છે. તેની સાથે એક ગયું વર્ષ પણ અનંતકાળ સાગરમાં વિલીન થઈ જાય છે. વૈશાખના કઠોર તપનને લલાટમાં ધારણ કરી નવ વર્ષ જગતમાં દેખા આપે છે. હીંદુ શાસ્ત્રમાં વૈશાખ માસ અતીવ પવિત્ર. તે વર્ષના સઘળા માસમાં શ્રેષ્ઠ. અને ભગવાન માધવને અતિ પ્રિય. એ માસમાં ભગવાન માધવની નિયમીત્ત રૂપે પૂજા કરે છે. તે વિષ્ણુ લોકને પામી વિષ્ણુ સાથે રમે છે. એ પુણ્યમય માસમાં રજપુતોને એક ઉત્સવ છે. તે ઉત્સવ અતિ સામાન્ય, તેનું નામ નવગૈરીપૂજા–એ પૂજાને સમારંભ થાય તેની અગાઉ મેવાડના સેળ પ્રધાન સામતે પિતા પોતાના અલંકત અશ્વ ઉપર બેસી રાણાની સાથે પેશાળા સરોવરના તટ પરના ચોકમાં. જાય છે, ત્યાં ભગવતી ગેરીને સ્થાપિત કરી આમોદ પ્રમોદમાં તેઓ કાળ
*तमास्मिन् दिने महा पुण्ये राममुदिदृष्य भक्तितः यत्किंचित्क्रियते कर्म तदभवक्षयकारक उयोपणं जागरणं पितृन्नुर्दिदश्यतपणं तस्मिनदिनेतु कर्तव्यं ब्रह्म प्राप्ति लीप्सुभिः
अगस्त्य संहिता
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com