________________
લુટવાની પ્રથાનુ` ક્રમન
ભગવતીના મદીરમાં જાય છે. ત્યાં તે પાંચ પાડાનું અળિદાન આપેછે.
નવરાત્રીના ચાથા દિવસ——રાણા ચાંગા મહેલમાં જાય છે. ત્યાં એક પાડાને ઉત્સગ કરે છે, ત્યાર પછી તે દળ સાથે ચતુર્ભુજા દેવીના મંદીરમાં જાય છે, દેવીની પૂજા કરીને રાજયાગીને સાકર અને પુષ્પહાર આપે છે, તે મંદીરના સમુખ ભાગે એક પાડાને તે બધાવે છે, એ યસીય પશુનો વધ કરે છે.
૪૩૭
નવરાત્રીના પાંચમે દિવસ—ચાંગા મહેલમાં નિયમિત્ત બળિદાન આપ્યા પછી રાણાના હુકમથી ત્યાં હસ્તિયુદ્ધ થાય છે, ત્યાર પછી રાણા દળ સાથે ભગવતી આશાપુર્ણાના મંદીરમાં જાય છે. ત્યાં એક પાડાનુ અને એક મેંઢાનુ મળિદાન તે આપે છે.
નવરાત્રીના છઠ્ઠા દિવસ—તે દિવસે રાણા નયમિત રીતે ચાંગા મહેલમાં જાય છે પણ ત્યાં તે ખીન્ન અગાઉના દિવસની જેમ પાડા વીગેરેનુ ખળિદાન આપતા નથી. અપરાહણે ચતુર્ભુજા દેવીની વંદના વિગેરે કરી તે કાન ફૅટ્ટા ચેાગીના મહેતની મુલાકાત લે છે.
નવરાત્રીના સાતમા દિવસ—તે દિવસની રાત્રીએ મહેલમાં હેામહવન થાય છે, એક પાડાના અને એક મેઢાના દેવની પ્રીતિ માટે તે વધ કરે છે, તે દિવસે રાણા કાન કુટ્ટા યાગીને એલાવી જમાડે છે.
નવરાત્રીને આમે દિવસ—તે દિવસે મહેલમાં હવનહેામ થાય છે. રાણા તે દિવસે, સામત સરદારોને લઇ નગરની બહાર સામીના ગામમાં જઈ ત્યાં એક ગાસ્વામીના દર્શન લે છે.
નવરાગીના નવમા દિવસ—તે દિવસે રાણા, પેાતાના રહેવાના મહેલમાંજ રહે છે, રાણાની અનુમતિએ અશ્વવાળા તબેલામાંથી ઘેાડાને છોડી તેને સરાવરમાં નવરાવવા લઈ જાય છે. નવરાત્રવાના વિધિ સમાપ્ત થાય છે કે તેઓને જુદાં જુદાં સુંગારના સામાન પહેરાવી મહેલમાં લાવવામાં આવે છે. સરદાર સામતે, તે સમયે તે ઘેાડાની પુજા કરે છે.
નવરાત્રીને દશમે દિવસ——એ દશમે દિવસ ભારતવર્ષમાં હિંદુ સમાજમાં વિષેશ પ્રસિદ્ધ અને વિદિત છે. એમ કહેવાય છે જે ભગવાન રામચંદ્ર તે દિવસે, સીતા દેવીના ઉદ્ધાર માટે રાવણ સામે લડવા ઉતરેલ હતા. એ દિવસના પ્રાતઃ કાળે રાણા પોતાના દીક્ષાગુરૂની મુલાકાત લે છે. સધ્યાકાળે રાણા પોતાના સામત સરદાર સાથે ચેગા મહેલમાં જાય છે, ત્યાં જઈ ખીજડાની પુજા કરે છે. ત્યાર પછી તે આવાસ સ્થળે આવે છે.
ગણેશ પૂજા—દરેક હીંદુસંતાન વિજ્ઞવિનાશક મંગલ દાતા ગણેશની પુજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com