________________
૪૩૯
લુટવાની પ્રથાનું દમન આપી તે દિવસે સુરતની એક ગ્રીએ સત્તર હઝાર રૂપેઆ દેવને અર્પણ કર્યા.
મકરસંક્રાંતિ–ટેડ સાહેબે ભ્રમમાં પડી કાતિકી વિપદિ સંક્રાંતિને મકરસંક્રાંતિ કહેલી છે, તે દિવસે રાણો પિતાને સરદાર સામતને લઈ ચંગા મહેલમાં જાય છે, અગ્રહાયન અને પિોષ માસમાં ખાસ પર્વ જોવામાં આવતા નથી, માત્ર અગ્રહાયનની શુક્લ સપ્તમીએ એક પર્વ, રજપુતો પાળે છે, તેનું નામ મિસસમી ભગવાન દિવાકર આદિતિના ગર્ભથી આ જગતમાં અવતરેલ છે. એટલે કે સુવંશીય રાણા તે દિવસને પવિત્ર ગણે છે. રજપુતના સ્વાધીનતા સ્થળવીરત્વ અને મહત્વતા સાધન ક્ષેત્ર મેવાડની ધર્મ પ્રતિષ્ઠા અને પસાવાદિનું વર્ણન આપી હવે મેવાડના વર્ણનમાં આપણે વિરત છીએ.
SE; છ
%િ
કws
*आदतेः कश्ययाजझे मित्रो नाम दिवाकरः।मार्गशीर्षस्य मासस्य शुकलेपक्षे शुभेतिथौ सप्तम्यां तेन विख्याता लोके स्मिन मित्रसप्तमी
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com