________________
પીઠિકા
ઐહિક અને આમુમ્બિક એવા ઉન્નતિના માર્ગે જન સમાજને દોરનાર જે સમર્થ, સાધન રૂપે કાંઈ પણું ગણવામાં આવે છે તે એક માત્ર મહાત્મા પુરૂષોનાં જીવન ચરિતે કિંવા ઐતિહાસિક રસિક ઝવેજ છે, કે જેને મહિમા વિમાનિક પ્રજા બહુ અછિરિતે સમજે છે,
મહાભારત રામાયણ અને વિવિધ પુરાણોમાં સંખ્યાબ શ્રોતાઓનાં જીવન ઉતર પદારહણ થયાનું ક્યાં શ્રવણ થતું નથી ? વિશે વા ન્યુનાશે કલ્પિત વ્યકિતઓનાં ચારિત્રો આપણા પુરાતન ગ્રન્થોમાં જોવામાં આવે છે તેવા ઐતિહાસ પ્રસિદ્ધ વક્તાઓનાં સદ્ ચારિત્રો યથાસ્થિત જોવામાં આવતાં નથી તેનું કારણ શોધવું છે કે અત્યારે દુર્ઘટ છે, તદપિ અનુમાનીત કલ્પના થઈ શકે છે કે કાંતે આપણા પૂર્વજોને ઐતિહાસાદિ વિષય તરફ ન્યન અનુરાગ કિવા રાજ્ય વિપ્લવના મહાન અનિવાર્ય કારણ વિશાત યોગ્ય સાધન સામ િલોપ હોય ગમે તેમ પરનુ ઉભય રિયા અતિહાસિક ગ્રન્થોના સમૂહ સમ્પાદન અ આર્યાવર્તની પ્રજા હતભાગી રહેલી જણાય છે.
તદપિ પ્રથમ યુગની સંપૂર્ણતા પશ્ચાત દ્વિતીય યુગના આરમ્ભથી આ પ્રવૃત્તિ સર્વત્ર બમરી પ્રાપ્ત સાધન સામગ્રી વડે જેટલું બની શકયું તેટલું સાહિત્ય સંગ્રહિત કરવામાં અથાગ શ્રમરૂપ વર્તમાન યુગના સંસ્કારિત યુવકોએ આત્મભોગ આપ્યો છે. અને તેને પરિણામે ઐતિહાસિક ગ્રન્થને પ્રકાશમાં મૂકવામાં આવ્યા છે, અને હવે તો વર્તમાન યુગમાં આંગલ દેશ જનિત વિદ્વજન સમૂહના પ્રતિક્ષણના સતસંગથી અનિર્વા ફળ સિદ્ધિ પ્રાપ્ત કરવાને આ આર્યાવર્ત નિવસિત મનુષ્યો ભાગ્યશાળી થતા જાય છે.
ઉકત દેશના મહાશયો જેમ જેમ આયાંવમાં પારોહણ કરતા થયા તેમ તેમ આ દેશનાં કળા-કૌશલ્યને ઉધારી અધિક પ્રકાશમાં મૂકતા જવા ઉપરાંત યાંત્રિક સાધનો દ્વારા સર્વ પ્રકારનાં દુપ્રાસ કાર્યોને સહજ સુલભ કરતા ગયા છે અને તેમનું જેમ જેમ અધિક દર્શન થતું ચાલ્યું તેમ તેમ તેમનું અનુકરણ પણ આ પ્રજા તરફથી અધિક ગૃહણ થતું આવ્યું અને તેને પરિણામે આ આર્યાવર્તમાં પણ જ્યાં ત્યાં યુરોપિય ઠાઠ માઠ દ્રષ્ટિ ગોચર થતે આવે છે.
અર્થાત અચારની સૃષ્ટિ જે સુધારાના ઉચ્ચતર શિખર ઉપર કુદડી ફરે છે તે સર્વ અંગલ વાસિ સજ્જનોના સસંગનું જ ફળ છે, અને આવા ફળના આસ્વાદને અંતેજ કહીએ તો સઘળાસાહિત્યાદિ, એતિહાયાદિ, શાસ્ત્રીય, વૈદિકય, શિલ્પ શાસ્ત્રાદિ અનેકવિધ ગ્રઅને વિવિધ પ્રકારની વિધાકલાને પ્રકાશમાં મૂકવા સમર્થ થયા છે. આ વખત આ સૈવર્ણ ભૂમિ એવા આર્યાવર્તમાં હસ્ત લિખિત અન્ય “ ભૂર્જ પત્ર” “તાડ પત્ર” આદિમાં સંગ્રહિત થયેલા કાંઈક ન્યુન પ્રમાણમાં પ્રાપ્તવ્ય હતા તેમને નહીં જ પરંતુ તેવા હસ્તલિખિત ગ્રંથે ઘણી જ નૂન વ્યકિતને ઉપયોગી થઈ શકે તેવું હતું કારણ કે તે કાળે મુદ્રણકળામંદિરોના અભાવે ગ્રન્થને અધિક ઉદ્ધાર સમ્બવિત નહોતે પણ તે સર્વ પાછળથી ઉપર કહ્યા પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com