________________
લુટવાની પ્રથાનું દમન
૪૩૫ કહાવે છે. એ પર્વ સંપૂર્ણ નવું છે. એ પર્વ રાણા ભીમસિંહે ઈ. સ. ૧૮૧૭માં સ્થાપ્યું. મેવાડી લેકને અભિનવ પર્વને હીંદુઓના ઉત્સવથી સંપૂર્ણ વિપરિત માને છે.
સાવીત્રીત્રત–ણ માસની કૃષ્ણ ચતુર્દશીએ એ ત્રત થાય છે. સઘળી સ્ત્રીઓ તે દીવસે ઉપવાસ કરી સતી પ્રથાના સાવીત્રીનું આખ્યાન સાંભળે છે. રજપુત સ્ત્રીઓ તે દીવસે એક વડલાની નીચે જઈ સાવી સ્ત્રીની પુણ્ય કથા સાંભળે છે. અને તેની પૂજા કરે છે,
રંભાતૃતીયા હીંદુ સ્ત્રીઓ જે છ માસની શુકલ તૃતીયા તીથિએ એ વ્રતનું આચરણ કરે છે, રંભા ભગવતી ગેરીની એક મૂર્તિ-રજપુત સ્ત્રીઓ વિક સીત સેવનીના પુપિએ, ધનભાગ્યના કામના એ રંભા દેવીની અર્ચના કરે છે.
અરણ્યષષ્ટિ–ણ માસના શુકલ પક્ષમાં દેવ સેના ભગવતી પછી દેવીની જે પૂજા થાય છે. તેનું નામ અરણ્યષષ્ઠી. એ પવપક્ષે પુત્રાર્થિતી અથવા પુત્ર મંગલાભિલાષી હીંદુ સ્ત્રી અરણ્યમાં જઈ વડલાના અથવા પીપળાના મૂળમાં દેવીની પૂજા કરે છે.
રથયાત્રા–આષાડ માસના શુકલ પક્ષની દ્વિતિયા તિથિએ ભગવાન વિષ્ણુની રથયાત્રા થાય છે. હીંદુશાશ્વમાં નારાયણની બાર યાત્રા બાર માસમાં થાય છે. તે બાર યાત્રાના જુદાં જુદાં બાર નામ છે. અગર જે કે રજપુતે ભગવાનની દલા યાત્રા અને ઝુલણયાત્રા મોટા ભભકાથી કરે છે, તે પણ રથયાત્રાના ઉત્સવમાં તેઓને ઉત્સાહ કમ નથી.
પાર્વતીનીયા–શ્રાવણ માસની શુક્લ તૃતીયાના દિવસે રજપુતે પાર્વતી તૃતીયાનું વ્રત પાળે છે. એમ કહેવાય છે કે, તે દીવસે ગિરિબાળા ભગવતી પાર્વતીનું ભૂતભાવન શુલપાણી મહાદેવની સાથે પુનર્મિલન થયું. રજપુતે તે પવને અતીવ પવીત્ર ગણે છે. તેઓને એ વિસવાસ છે જે હરકોઈ સ્ત્રી તે દીવસે પાર્વતીની શ્રદ્ધા અને ભકિત સાથે અર્ચના કરે તે તેની મનઃકામના પુરી થાય છે. રજપુત પુરૂષ તે વ્રત પાળતા નથી તે પણ તે વ્રતની પવિત્રતા માટે તેઓના મેટા વીચાર છે. એ દીવસે પ્રત્યેક રજપુત રકતવર્ણને વેષ ધારણ કરે છે. ઉદયપુર કરતાં એ વ્રત પાળવામાં જયપુર વિશેષ આડંબર રાખે છે.
નાગપંચમી-શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમીએ નાગજનની મન
વૈવાખમાં ચાંદન, જેમાં ચાંદન, આષાઢમાં રથારોહણ, શ્રાવણમાં શયન, ભાઇપદમાં પાર્શ્વ પરિવર્તન, આશ્વિનમાં વામ પાર્શ્વ પરિવર્તન, કાર્તિકમાં ઉથાન, અગ્રહાયનમાં પ્રવરણુ, પિંપમાં પુષ્પ સ્નાન, માઘમાં શાોદન, ફાલ્યુનાં દોલારોહણ અને ચૈત્રમાં મદ બંછા, સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુની એ બાર યાત્રાને ઉલ્લેખ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com