________________
૪૧૮
ટેડ રાજસ્થાન.
તના સરદાર ભયંકર હતા, અને રજપુતે ઉચી પદવીના સરદાર, બને પૂર્વ પુરૂએ હદયનાં શોણિત આપી મેવાડના રક્ષણ કર્યા હતા. પણ તે બને સરદાર પિતાના પૂર્વ પુરૂષનાં પગલાં અનુસર્યો નહિ. જેમ કરી તેઓએ પિતાના ઉજજવળ કુલને કલંક લગાડયું. તેમાંથી પહેલા સરદારનું નામ જયસિંહ, તે અત્યંત બળવાન અને સાહસિક હતા. રાણા કુંભની ધર્મપત્નિ મીરાંબાઈ સાથે જયસિંહના પિતૃપુરૂષ મારવાડની ભૂમિ છેડી મેવાડમાં આવ્યા હતા, તે રજપુત રાઠોડ કુળના હતા. જે જયમલ્લના અલૈકિક વીરત્વે આજપણ મેવાડભૂમિ મગરૂર છે, જે જયમલ્લના શાર્યથી વિહિત થઈ પરમ શત્રુ અકબરે પિતાનાનગરનારણદ્વારે જ્યભટ્ટની પ્રતિમૂર્તિ બેસારેલી છે, તે વીરશે જયમલ્લ તે મેરતા કુળમાં પેદા થયેલ હતું, જે વરવર જયમલ્લના વંશધરે પિતાના પૂર્વજના માન મર્યાદા રાખતા આવ્યા છે. તે વીરવાર જયમલ્લના વંશધર જયસિંહે પોતાની પૂર્વજની માન મર્યાદા ઓઈ દીધી, રાણાએ જાયું હતું. જે રાઠોડ સરદાર જયસિંહ તેને પદાનત થાશે. પણ તે વાત તેની બ્રાંતિવાળી નીવડે. જયસિંહ સાથે જેવું રાણું આચરણ કરતા હતા. તેથી જયસિંહને માલુમ પડયું છે તેની માન મર્યાદા જાશે એટલે તેને હવે વિષાદને પાર રહયે નહિ, તેણે અભિતૃપ્ત હૃદયે રાણાને પ્રાર્થના કરી “આપ અનુમતિ કરે, હું મારી ભૂમિતિ છેડી, મેવાડ ભૂમિ છે ચાલ્યો જાઉં.”
મરણતીત કાળથી જગત માન્ય ગિહોટ કુળને નિયમ પ્રચલિત છે, જે કઈ પણ સરદાર વ્યક્તિગત સ્વાર્થના સાધન માટે કોઈ દિવસ રાણાની પાસે, પ્રાર્થના કરી શકે નહિ, શાથી કે તેમ થવાથી રાજ્યસમ્માનને વ્યતિક્રમ બને, સરદારે મીતારાએ રાણાને, પોતાની પ્રાર્થના પહોંચાડતા હતા. જયસિંહ મેવાડના મંત્રીઓને ધિકકારતે હતે. તેના મનમાં ધારણા હતી જે મંત્રીઓ લોક પાસેથી લાંચ લઈ તેઓને કોદ્ધાર કરે છે, રાણાની મંત્રી સભામાં જયસિંહના ઘણા શત્રુઓ હતા, તે ઉત્કૃષ્ટ બેદાર જનપદને કત હતા અને વિધાતા હતા, જે ત્રણસો સાહનગર અને ગામડાં તે જનપદનાં તાબામાં હતાં, તે સઘળા તેના હાથમાં અપિત હતાં, સામંત પ્રથાના અનુસારે તેણે તે નગરે અને ગામડાં પિતાના તાબાના સરદારેને વિભાગ કરી આપ્યાં. જે સઘળા સરદારેને અતળશી અને ગામડા આપ્યા હતાં, તે ત્રીજી શ્રેણીના રજપુત હતા. મેવાડમાં તેઓ “ ગોળ” નામે પ્રસિદ્ધ હતા, જે સમયે મેવાડમાં વેતન ભાગી સૈનિક રાખવાની પ્રથા ચાલતી નહોતી, તે કાળે તેઓના વીરત્વના સારા દાખલા જોવામાં આવે છે, તે સમયે ગોળ નામના સામતે મેવાડના માન મર્યાદાના રક્ષણ માટે લડાઈમાં ઉતરતા હતા. મહાત્મા ટેલ સાહેબે તે શુષ્ક જયસિંહની સંમુખે આવી કહ્યું. સરદાર ચુડામણિ તમે વિરવર જયમલ્લને કુલમાં પેદા થયા છે. એકવાર તે યમલ્લના વીરત્વ અને આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com