________________
યુટવાની પ્રથાનું દમન
૪૧૭ તેના ઉપર પડતા કરમાં કમીપણું કરવાથી તેઓ અત્યંત આલ્પાદિત થયા. એ મોટા કાર્ય માટે જે જે એજના લેવાણી તે તે જનાનું વર્ણન આ સ્થળે પ્રજન વિનાનું છે. કમેકમે સઘળાં સંસ્કાર સાધિત થવા લાગ્યા. નિવસિત મેવાડવાસીનું પુનારાદ્વાન, વૈશ્તવિક સરદારનું દમન અને વ્યવસાય વાણિજ્યનું શ્રીવન-એ સઘળાં કાયે મહાત્મા ટોડ સાહેબના પ્રયત્નથી સારી રીતે સંપન્ન થઈ ગયાં. વિદ્રોહી સરદારે, મેવાડની કેટલીક ભૂમિ સંપત્તિ પચાવી પડયા હતા, તેને ઉદ્ધાર કરે બહુ મુશ્કેલી ભરેલું હતું, શાથી કે તે પચાવી પડનાર આશામીઓ સાથે મોટા વિવાદની સંભાવના હતી. તેઓ સામાન્ય કહેવાથી તે ભૂમિ સંપત્તિ આપે તેવા નહોતા. કેટલાક તે ચાર પેઢી સુધીને કબજે ભગવટે બતાવે તેવા હતા, કેટલાક તે યુદ્ધ કરવા તૈયાર થાય તેવા હતા. એટલે કે તે કાર્ય દુઃસાધ્ય હતું. એ વિષય લઈ અનેક દિવસ તર્કવિતર્ક થવા લાગ્યા. પણ જલદીથી ફળદય થયે નહિ, રાણાએ સઘળાં સરદારને બોલાવી આશ્વાસના મધુર વાયે, તેઓના હૃદય નરમ કર્યો, પણ તેઓ, પિતાની ભૂમિ સંપત્તિ છોડી દેવા, ઈરછાવાળા નહતા.
મેવાડના ઉપર કરેલા સંસ્કારના સાધન માટે લાંબા સમયથી જે કષ્ટકર તર્ક વિતર્ક થાતું હતું તેથી કરી અનેક રજપુતોનાં વિરચરિત્ર ઉન્મષિત થયાં નીચે લખેલી બે ઘટનાથી તે બાબતમાં વાંચનારને ખાત્રી થાશે. મેવાડમાં આજ નામે એક કીલે છે. તે કીë, રાણુની ખાસ જમીનમાં ગણાતું હતું. પણ પુરાવતગેત્રીય રજપુત સરદારે તે હસ્તગત કરી લીધું. ત્યાર પછી પંદર વર્ષે શક્તાવત રજપુતોએ તે કીલે તે રજપુતના હાથમાંથી છીનવી લીધે, રાણાને દશ હજાર રૂપીઆ આપી તેઓએ રાણાને માલીકી હક તે કલ્લાને ખરીદ કર્યો, ભરપતિ શક્તાવિત સરદારના મધ્યમ ફતેહસિંહના કબજામાં તે કીલે હવે, આજના કિલ્લાને ઉદ્ધાર કરે તે આવશ્યક્તા ભરેલું હતું. રાણાએ તે વિષયની હકીકત ફતેહસિંહને કહેવરાવી. તે ઉપરથી શક્તાવત સરદાર દુઃખ અને અભિમાનથી અભિતૃપ્ત થઈ , “આજ અમારા હૃદયનું શોણિત સ્વરૂપ છે, અમે હદયના શોણિતના બદલામાં આજાને પામ્યા છીએ, આજ આજને પાછું આપીએ તે અમારું સંમાન નાશ પામે તેવું છે. એ ઘટનાની હકીકત સઘળા શક્તાવત રજપુતના કાને પહોંચી. રાણે વિષમ સંકટમાં પડ, શતાવત રજપુતે મેવાડનું એક પ્રધાન બળ, આ ક્ષણે જે તે વિદ્રોહી થઈ જશે તે મેવાડ ભૂમિ એકષ રસાવાળ જાશે. છેવટે ફતેહસિંહે, આજ જાને કીë રાણા ભીમસિંહને આપી દીધું.
મે માસની ચોથી તારીખે જે સંધિપત્ર વિધિબદ્ધ થયે, તેના સસાધન માર્ગમાં જે જે સરદારોએ પ્રતિરોધ કર્યો. તેઓ સઘળાના મધ્ય પ્રદર અને આર્મ
૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com