________________
૪૧૫
લુંટવાની પ્રથાનું દમન ઉદયપુરમાં પ્રવેશ કરવાને બ્રીટીશ એજંટને સમય પાસે આવ્યું. તે યુવાનસિંહની સાથે ઉદયપુરમાં તારણ દ્વારથી પેઠે. પુરવાસીઓ રસ્તાના બે પડખે ઉભા રહી. જય જય અંગ્રેજને જય એમ બોલવા લાગ્યા. સ્તુતિપાઠક વિગેરે ચારણ લોકો છંદથી સ્તોત્રરચના કરી ઉલ્લાસ સાથે, એજંટ સાહેબને પ્રશંસાવાદ કહેવા લાગ્યા. આનંદ કોલાહલે નગરમાં ઉત્સવ વર્તી રહયો. મહેલમાં પ્રવેશ કરતાં પ્રથમવારે એજંટ સાહેબે જેયું જે કેટલાક સૈધવી ચેકીદારે તે દ્વારના રક્ષણ કરનારા છે તે ચેકીદારેથી અભ્યથિત થઈ તે સભા સ્થળમાં આવ્યું. બંદીજનોએ આગમની ગીત ગાયું. રાણે સિંહાસન ઉપરથી ઉતરી મુખે કેટલાંક પગલાં સામે આવ્યું, સામંત સદરદાર સભાસદે ઉભા થયા. રાજસિંહાસનના સંમુખે એક સિંહાસન એજંટ સાહેબને બેસવા માટે બીછાવ્યું હતું. મેવાડના સરદારો સહુ સહુના નિયમ પ્રમાણે રાણાની જમણ અને દાબી બાજુએ બેઠા. તેઓની નીચે રાજકુમાર યુવાનસિંહ અને અમરસિંહ બેઠા. રાણાના દીવાન મંત્રી વીગેરે રાણાની વાંસે બેઠા. રાણાએ અતીવ સરળ ભાષામાં પોતાને મનગત ભાવ વ્યક્ત કરી કૃતજ્ઞતાના પૂર્ણ હૃદયે કહ્યું. “બ્રીટીશ ગવરમેંટે અમારે આવા મેટા સંકટમાંથી ઉદ્ધાર કર્યો છે. તેથી તેને પરોપકાર અમે ભુલીએ તેમ નથી. આ યંત્રણામય દુઃખમાં આજ હવે અમો સુખે સુઈશું.”
એગ્ય સમયે સભાભંગ થયે. રાણા ભીમસિંહ, એક સુસજજીતરાથી એક - ઘેડો, એક મોતીને હાર. શાલ વીગેરેની ભેટ એજંટને આપી. બ્રીટીશ એજંટ તેનું અભિવાદન કરી, પિતાના નિવાસે ગયે, ત્યારપછી થોડા સમય ઉપર રાણાએ પિતાના બીજા પુત્રને કેટલાક સરદાર સાથે બ્રીટીશ એજંટની મુલાકાતે મેક.
એજંટ સાહેબ કેટલાક દૂર જઈ રાણાના પુત્રની સામે ગયે. તેને આનંદની હદ રહી નહિ. અડધી કલાક સુધી બને આસામીઓ, વાર્તાલાપમાં ગુંથાયા રહ્યા છીશટી એજટે રાણાના પુત્ર વગેરેને યેગ્ય ભેટ આપી.
રાણાનું ચરિત, તેના ઉંચા પદને યંગ્ય નહતું. રાજ્ય શાસનપગી. રૂડા ગુણોથી તે વિભૂષિત હતો ખરે, પણ તેના માનસિક દૈબલ્યથી તે ગુણે તેને કાંઈ કામના નહેતા, વૃથા ચાકચિકય, અને ઝાક ઝમક, સામાન્ય આમેદ અને અનિયંત્રિત ઉદારતાએ તેના હૃદયને કબજે કરી લીધું હતું. જ્યારે એ સઘળી પ્રવૃત્તિ જોરાવર થઈ ઉઠી, ત્યારે રાજ્ય કાર્યની સમાચનામાં તેની વૃત્તિ રહી નહિ, રાણાના ચિતની સ્થિરતા નહોતી તે જન્મથી જ અશાંતિના કટકમય માર્ગમાં ઉછેરાયે હતે. એટલે કે શાંતિ તેને અભિલાશિત હતી. તેમાં વિચિત્રતા શું! તેના જેવો મંત્રણા કુશળ રાજા, રાજસ્થાનમાં તે સમયે કોઈ નહોતું, પણ દુઃખને અને પરિતાપને વિષય કે તે આત્મસિદ્ધાંતનું અનુસરણ કરતો નહિ, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com