________________
૪૧૪
ટાડ રાજસ્થાન,
અંદરની સ્વતંત્રતા ભગવે, અંગ્રેજ લોકે તેઓને તેઓના શત્રુના આક્રમણથી બચાવે
જે સઘળા દેશીય રાજાઓ, અત્યાચારી દસ્યુના હાથમાંથી બચવા અંગ્રેજ સાથે સંધિસૂત્ર સંબદ્ધ થયા તે સઘળામાંથી એક માત્ર ઉદયપુરને રાણો સંધિબંધનનું જેવું પ્રયોજન અનભવતે હતે. તેવું કોઈ રાજા અનભવતે નહોતે. ઈ. સ. ૧૮૧૮ ના જાન્યુઆરી માસની ૧૬ મી તારીખે રાણાએ તે સંધિપત્રમાં સહી કરી. ફેબ્રુઆરી માસમાં રાણાની સભામાં એક દૂત આવ્યું, તે અંગ્રેજ દૂતથી જ મેવાડનું મંગળ થયું. બ્રીટીશ એજંટનું પ્રત્યુદ દમન કરવા માટે રાણાએ એક રજપુતદૂતને મોકલ્યા. પ્રસિદ્ધ નાથદ્વારમાં સેના નિવેશ કરી. અંગ્રેજે તે સમયે ત્યાં રહ્યા. રજપુત દૂત પોતાના દળ સાથે ત્યાં આવી પહોંચે. તેણે એજંટની મુલાકાત લીધી, સંધિસૂત્ર વાર્તાલાપ કર્યા પછી ઉદયપુરમાં એજંટના આવાગમન માટે ગોઠવણ કરવા લાગ્યા. આ અવસરે કમલમીર કીલ્લો અંગ્રેજના હાથમાં પાયે. રાણુને પહેલો પુત્ર યુવાનસિંહ અને સંખ્ય સામંતસેનાની સૈનિક વગેરેને લઇ એજંટની સામે ગયે. ઉદયપુરથી એક કેશ દ્વર તાલકા વનમાં એક મોટેસભા મંડપ બનાવ્યું હતું. યુવાનસિંહે ત્યાં સુધી જઈ એજંટનું સામૈયું કર્યું. રજપુતેને શિષ્ટાચાર અને મનમોહન ચહેરા જોઈએજંટ સાહેબ અત્યંત ખુશ બની ગયો. હાથે તે વિવાદની મિમાંસા થાય. ઉદયપુરના ધકૃતપ્રાદેશિક વિભાગમાંથી જે રાજસ્વ પેદા થાય તેને એક ચતુર્થી પાંચ વર્ષ સુધી રાણો બ્રીટીશ ગવરમેંટને કર સ્વરૂપમાં આપે, ત્યારપછી આઠ તૃતીયાંશ ( અર્થાત છ આના) રાણે કાયમના માટે તે બ્રીટીશ ગવરમેંટને આપે. ૭ આ ક્ષણે રાણો વિસાપન કરે છે જે, જે જે આસામીઓએ ઉદયપુરની શાસાનાધીન જમીન હતગત કરી છે, તે રાણાના સ્પષ્ટ પ્રમાણુના ભાવે બ્રીટીશ ગવરમેંટ તે તેને અપાવી શકશે, બ્રીટીશ ગવરમેંટના આનુકુલ્ય મહારાણા જે જે જનપદ મેળવે તે તે જનપદની પેદાશમાંથી રાણે એક આઠ તૃતીયાંશ બ્રીટીશ ગવરમેંટને આપે. ૮ બ્રીટીશ ગવરમેંટના પ્રયોજનાનુસારે ઉદયપુરમાં રાજકીય સેના રાખવી. ઉદયપુરને મહારાણો પિતાના રાજ્યમાં એક સ્ત્રી અધિપતિ કહેવાશે. તેના રાજ્યમાં બ્રીટીશ પ્રભુતા રહેશે નહિ.
આ સંધિસૂત્રના અનુસારે એક સંધિપત્ર દિલ્લી નગરમાં સંબંધ થયું, અને મીસ્તર ચાલસ થીઓફીલસ મેડકાર અને ઠાકોર અજીતસિંહ બહાદુરે તે સંધીપત્રમાં સહી કરી. જેમાં મહેર થઈ આજથી એક માસના અંદર તે સાધપત્ર મહારાણા ભીમસીંહ અને મહાનુભાવ મહામાન્ય ગવરનર જનરલથી સ્વીકૃત અને અનુમોદિત થાશે. સ. ૧૮૧૮ના જાન્યુઆરી માસની તેરમી તારીખે દિલ્લી નગરીમાં એ સંધિપત્ર વિધિબદ્ધ થયે.
સી. ટી, મેડકાર (મહાસંક)
ઠાકોર અજીતસિંહ(મહેરાંક) - ઈ. સ. ૧૮૦૬ ના મે માસમાં મહાનુભાવ ટેડ સાહેબે એકવાર ભીલવાડાના પ્રદેશના અંદર પ્રવેશ કર્યો હતો. તે સમયે તે શહેર આબાદ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com