________________
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
४०७ જેવું કઠણ. પણ જ્યારે કૃષ્ણકુમારીના બેહાલના ખરાબ તેણે સાંભળ્યા ત્યારે અછતસિંહને તેણે હઝારે ગાળો આપી. તેણે અજીતસિંહને કહ્યું. વિશ્વાસઘાતક આ શું રજપુતનું યોગ કાર્ય ! જા! તું મારા સંમુખથી. તારૂ મુખ બતાવમાં અજીતસિંહને પિતાના પ્રતિદ્વી પાસેથી પણ કઠોર તિરસ્કાર સહેવો પડશે. તે પ્રતિદ્રઢી શક્તાવત સરદાર સંગ્રામસિંહ હતે.સંગ્રામસિંહ જેવા શુરસ્ત તેવો તેજસ્વી અને ન્યાયપર હતે. સત્યમાગે વિચરણ કરતાં તેણે પિતાના રાજાની બ્રગટી સામું પણ જોયું નહોતું. પ્રચંડ શત્રુના શેત તલવાર તરફ તેણે જોયું નહિ. કૃષ્ણકુમારીના મૃત્યુ પછી ચાર દિવસે તે રાજધાનીમાં આવ્યું. તે તીવ્રવેગે રાણાની પાસે આવ્યું. તેણે રાણાને અતીવ કઠોર સ્વરે કહ્યું. અધમ પુરૂષ! શિશદીયકુળના પવિત્ર માથા ઉપર ધુળ નાંખી. શિશદીય કુળને શેણીત ખડગ દૂષિત કર્યો. સરલ કૃષ્ણકુમારીના સંહારથી આજ શિશદીય કુળ ઘેર પાપથી લિપ્ત થયું, તે પાપથકી તે કુળ હવે નાશ પામશે. હવે કઈ તેની રક્ષા કરી શકશે નહિ. આજ મેવાડના ઈતિવૃતમાં વિરવર બાપારાઓળના પવિત્ર કુળમાં જે ગંભીર કલંક કાળિમાં અકિત થઈ તે કોઈ હવે સુધારી શકશે નહિ. હવે કોઈ શિશદીય રજપુત માથું ઉઠાવી શકશે નહિ. હાય! વિધાતાએ ક્ષત્રિય કુળને નાશ કરવા,પ્રતિજ્ઞા કરી. આજ તેને કઠોર વિધાનના અનુસારે ક્ષત્રિયને અધઃ પાત અદૂરવર્તી બાપ્પારાઓળને વંશ વિલેપ પામે. તેજસ્વી સંગ્રામસિંહના કઠેર વચનથી રાજસભા કંપિત થઈ લજજાએ, ભયે, અને વિષાદે ભીમસીંહે પિતાના હાથ થી પિતાનું મુખ ઢાંકી દીનભાવે રેવાનું શરૂ કર્યું.
ત્યારપછી તે પાખડ અજીતસિહ તરફ મુખ ફેરવી બોલ્યો “ અરે શિશદીય કુળના કલંક? અરે!રજપુતશેણિતના અગ્ય ! જેમ અમને કલંકકાલિકામાંથી દુષિત કર્યો તેમ તારા માથે ધુળના ઢગલા પડે, જેમ તારે નિસંતાન મરવું પડે તેમ હે, આ સર્વનાશકર ક્ષિપ્રહસ્તન કેના સારૂ? પાઠાને શું રાજધાની દળી નાંખી, પાઠાને અંતઃપુરની પવિત્રતા નષ્ટ કરવા શું ચેષ્ટા કરી, તારામાંથી બાપદાદાનું શૈર્યનું લેહી ચાલ્યું ગયું.
વિશ્વાઘાતક અછતસીંહ તેજસ્વી સંગ્રામસીંહના કઠેર તિરસ્કારનો ઉતરઆપી શકશે નહિ. સંગ્રામસિંહના મરણ ઉપર ઘણા વર્ષો વીત્યાં, પણ તેણે મેવાડની અવસ્થાનાં જે ભવિષ્ય વચન કહ્યાં. તે યથાર્થ ફળવાન થયાં. રાણાના પુત્રકન્યાનાં પંચાવન સતાન થયાં. તેમાંથી એક માત્ર કૃષ્ણકુમારીને સહોદર ભાઈ તેના ભવિષ્ય વચનસફળ કરવા આ જગતમાં રહ્યો. એ સિવાય કૃષ્ણકુમારીની બે બેને જીવિત હતી. તેમાંથી એકને વિવાહ યશલમીરના રાજકુમાર સાથે અને બીજીને વિવાહ બીકાનેરના રાજકુમાર સાથે હતે.રાણાના તે સંતાનમાંથી જીવતાં બાકી રહેલે પુત્રયુવાનસિંહ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com