________________
૪૦૬
ટાટ રાજસ્થાન.
,
હાથમાં આપ્યું. સુકુમારી કૃષ્ણકુમારીએ તે વિષપાન લીધું. તેના માથાને એક કેશ પણ કપિત થયા નહિ, તેણે એક પણ દી નિશ્વાસ મુકયે! નહિ. ઇશ્વરની પાસે પિતાના દીર્ઘજીવનની અને શ્રીવૃદ્ધિનીકામના કરી અવિકૃત હૃદયે, તે પાત્ર માંહેલુ વિષ તે પી ગઇ. તેની મા, ખરેખરી દીવાની થઈ, રાણાને હઝારો ગાળો દેવા લાગી. અને મોટા શાક દુઃખમાં વારંવાર મૂતિ થવા લાગી પણ કૃષ્ણકુમારીના નયનમાં અશ્રુનુ એક પણ બિંદુ જોવામાં આવ્યું નહિ. તેણે વસ્તાચળે, પેાતાની જનનીનાં આંસું લેહ્યાં અને કહ્યું ‘મા ’ તું શામાટે રૂએ છે. હુ' માનવ જીવનની યંત્રણામાંથી છુટુ છું ત્યારે તું શા માટે શેક કરે છે . હું મરવાથી ભય રાખતી નથી, શામાટે ભય રાખું?હું શું તારા ગભે જન્મી નથી! ત્યારે હું મૃત્યુનો ભય કેમરાપુ! મા ! જ્યારે હું રજપુતના કુળમાં સ્ત્રી થઇ પેદા થઈ ત્યારે હું નિશ્ચય જાણું છું જે એક દિન અપઘાત મૃત્યુથીમરવું છેજ. એક દિવસ આ જીવનને ઉત્સર્ગ કરવો પડશે. હું આજ દિન સુધી ખેંચી, તેના માટે પિતાને ધન્યવાદ આપેા. જીવનાશક હલાહળ પણ આજ કૃષ્ણકુમારીના પ્રાણ લેવા સમ થયું નહિ. ઘણાં વિષપાન કર્યા પણ તેના જીવનની હાનિન થઇ ક્રીથી વિષનું એક પાત્ર તૈયાર કર્યું. કૃષ્ણકુમારીતે પણ પી ગઇ. પણ તેથી કાંઇ ફળદય થયા નહિ. ક્રી વિષપાત્ર તૈયાર થયું. સુકુમારી કૃષ્ણકુમારીએ તે પણ પીધું. તેના હાથ હાલ્યા નહિ. તેની આંખમાં અશ્રુનું બિંદુ પણ જેવામાં આવ્યુ' નહિં ત્રીજીવારના ઉદ્યમ વિફળ થઇ ગયેલા જોઇ સઘળા ચમત્કૃત થયા. છેવટ અફીણ અને કુસુમરસ એકઠા કરી એક જાતનું ગરલ તૈયાર કર્યું. કૃષ્ણકુમારી એ જાણ્યુ જે આ છેવટને સમય છે. આ સમયે, તેનું જીવન, દેહમાંથી ચાલ્યુ જાશે. આ સમયે હવે તેને આ દુનીયાના ત્યાગ કરવા પડશે. ઈશ્વરની પાસે મૃત્યુની કામના કરતી કૃષ્ણકુમારીએ વિષપાત્ર પીધું. સુવર્ણની પ્રતિમાનું વિસર્જન થયું. બેનશીખ ભીમિસ'હના નાટ્ય ભૂમિમાં ગભીર યવનિકા પડી, કૃષ્ણકુમારી નિદ્રિત થઈ. તે મહાનિદ્રા હવે પછી ભાંગી નહિ. કૃષ્ણકુમારી હવે પછી જાગીનહિ કૃષ્ણકુમારી હવે પછી ઉઠી નહિ, પાખડના નારકીચ દુરાચારવડે ઉદ્ધૃસમય ચૈાવનના પ્રારંભમાંજ કૃષ્ણકુમારી આ પાપ સંસારનો ત્યાગ કરી ચાલી ગઈ.
કૃષ્ણકુમારીની અભાગણી મા. પોતાની દુહિતાના શાકે ઉતમ થઇ આ જગ્ઝમાંથી વિદાય થઈ ગઇ. જે દિવસે કૃષ્ણકુમારી આ જગતમાંથી ચાલી ગઇ તેદિવસે જ તેની માએ સ`સાર સુખમાં જલાંજલિ આપી, સઘળી જાતનાં સુખ છેાડીદીધાં. છેવટ ખાવું પીવું છેાડી દઈ પોતાના એરડામાં તે બેસી રહી, એમ થવાથી ઘેાડા રાજમાં તેના પ્રાણવાયુ નીકળી ગયા.
એમ કહેવાય છે જે દુરાચાર અજીતસિંહું આ અનનુ મૂલ, તે પાપિબ્વે, આમીરખાંને, એવા ખરાબ પ્રસ્તાવ મુકવા પ્રણાદિત કયે.આમીરખાંનું હૃદય, પાષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com