________________
૪૦૪
ટેડ રાજસ્થાન, બનશીબ અપનૃપતિને સર્વ નાશ કર્યો. ત્યાર પછી તે ઉદયપુરમાં આવ્યો. દુરે જે પૈશાચિક કાર્ય કર્યું. તેથી તેના નામ ઉપર અપનેય કાળા ડાઘ બેઠે. ભારત વર્ષમાં સઘળા સ્થળે તે નૃશંસ અને વિશ્વાસઘાતક કહેવાય. તેનું નામ સાંભળી લેકે ઘણઅને વિધેશથી પિતે કર્ણ ઉપર હાથ મુકે છે. ચંદાવત રજપુત પ્રમુખ અજીતસિંહે તેને આદરથી ગ્રહણ કર્યો, અજીતસિંહ સ્વભાવે શાંત અને શિષ્ટ હતે. તેની બહારની ઝાકઝમાક નહોતી, તે સંમાનને આદર કરતે નહિ. પણ તે ઉચ્ચ પદ ગૌરવની આકાંક્ષા કરતા હતા. તેના હૃદયમાં ધમનુરાગ પ્રબળ હતે. ધર્મ ભાવ દાદયમાં પ્રબળ હવાથી માણસ, હિસા, સ્વાર્થપરતા દુરાકાંક્ષાથી માણસ દૂર રહે છે ખરે પણ અજીતસિંહ તેમ નહોતે, તેના દદયમાં દુરાકાંક્ષા ક્રમે ક્રમે વધતી હતી. તે પ્રચંડ દુરાકાંક્ષાની પરિતૃપ્તિ સાધવા. અજીતસિંહે સઘળા સસારને નાશ કરવાનું ધાર્યું અજીતસિંહે દુવૃત આરમખાંની સલાહથી કૃષ્ણકુમારીને મેળવવા વિચાર કર્યો. દુરાચારપાઠાને સ્પષ્ટ રીતે કહ્યું “રાજકુમારી કાંતે માનસિંહને પરણે કાંતે પિતાને જીવન ઉત્સગ કરી, રજવાડામાં શાંતિ સ્થાપન કરે,” એ શિવાય બીજે માર્ગ તે લેશે તે મહા સંકા આવી પડશે, રાણા ભીમસિંહે તે સઘળી હકીકત સાંભળી તેનું હૃદય વ્યાકુળ થયુ. જીવન સ્વરૂપિણી દુહિતાના માટે ચિંતાથી અધિર થયે, કે ઉપાય લેવાથી સઘળી બાજુથી રક્ષા થાય. એમ વિચાર કરવાથી ગભરાયે, તેણે વિચાર્યું જે દુરાચાર આમીરખાંના કહેવા પ્રમાણે ન કરવાથી, ઉદયપુરને સર્વ નાશ થાશે. સ્વર્ગીય સુકુમાર અપત્ય સ્નેહ તેના હૃદયમાં થશે રે અમૃત ધારા સિંચવા લાગ્યો, રાણનું હૃદય પૈશાચિક મૂતિ ધારણ કરવા લાગ્યું. તે દીવાના જેવો બની ગયે, કમે સુકુમાર અપત્ય સ્નેહમાં જલાંજલિ આપી પાષાણુથી હૃદય બાંધી. છેવટે તેણે હુકમ કર્યો. જે “રાજકુમારીને મારી નાંખવી”
રાજકુમારીને મારી નાખવી, રાજસ્થાનની રાજનાદિની કૃષ્ણકમારીને મેવાડ ભૂમિના માટે બલિદાન આપવી. પણ તે બલિને ઉત્સર્ગ કેણ કરે ? જગતમાં એ પાખડી કેણ છે. માનવ કુળમાંએ કેણ રાક્ષસ છે જે પાષાણે હૃદય બાંધી સ્વહસ્તે તે સુકુમારીનું કમળપમ કેમળ હૃદય તીક્ષણ છરીથી વીંધી નાંખે એ વાતને નિશ્ચય કરવા, રાણાએ, પોતાના જનાનખાનામાં સરદાર સામંતે એકઠા કયા જુદા જુદા તર્ક વિતર્ક પછી સ્થિર થયુ જે તે પૈશાચિક કાર્ય કરવા માટે પુરૂષને નીમાં જોઈએ. જે પુરૂષ થકી તે કામ અસાધ્ય હોય તે તેના માટે સ્ત્રીને નીમવી. પ્રાચ્ચદેશીય રાજાઓના અંતઃપુર તે એક સ્વતંત્ર રાજ્ય કહીએ તે ચાલે. શાથી કે તેની સાથે બહિર્જગતને કઈ રીતને નિસ્બત હેતે નથી. આજ મેવાડના જનાનખાનામાં રાજકુમારી કૃષ્ણકુમારીના મૃત્યુ માટે મોટા વિચાર થાતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com