________________
૪૦૫
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. પુરૂષદ્વારાએ કામ કરાવવું એ પહેલાં નિશ્ચિત થયું. શિશદીયકુળમાં પિદા થયેલ મહારાજ દેલતસિંહ અંતઃપુરમાં આવ્યું, તે રાણાને પરમ આત્મીય, સઘળા સામંતોએ એકમત થઇ, તે કામ કરવા તેને પસંદ કર્યો. તેણે પોતાના કામને પ્રસ્તાવ સાંભળે. તે ભય ઘણા અને વિસ્મય સાથે ચિત્કાર કરી બોલી ઉઠે “જે રસના થકી એવું વાક્ય નીકળ્યું. તે રસનાનેહઝારે ધિકકાર! મહારાજ ! મારા એવા વાકયથી મારી રાજભક્તિને હાસ થતું નથી. પણ એવા પૈશાચિક કાર્ય કરવાથી જે રાજભક્તિ કહેવાતી હોય છે ત્યારે તે રાજભક્તિ રસાતળે જાઓ, મહારાજ દેવતસિહે છુરી લેવા અસંમતિ બતાવી, ત્યારબાદ જુવાનદાસ ઉપર તે ઘાતકી કામકરવાને ભાર સંપા. જુવાનદાસ, ભીમસિંહના સ્વર્ગીય પિતાથી એક ઉપપત્નીના પેટે પેદા થયેલ હતું. વેશ્યાગથી પેદા થયેલ હોઈ તેનું હૃદય કઠણ હતું, તેણે તે કઠેર પ્રસ્તાવ સાંભળે. જેથી તેનું પથ્થર જેવું કઠણ હૃદય ગળી ગયું નહિ. તેણે તે કામ પાર પાડવા કબુલ કર્યું. પણ જ્યારે રાજકુમારીનું સૌંદર્ય તેના નયન માગે પડયું. ત્યારે જુવાનદાસનું હદય કંપ્યું, તેના હાથમાંથી તીક્ષણ છરી પી ગઈ, શેકથી દુઃખથી આત્મદ્રોહીતાથી પીડીત થઈ, તે દીનભાવે તે ઘરમાંથી નીસરી ગયે. કમે તે સઘળી વાત જનાનખાનામાં પ્રસરી ગઈ કમે તે વૃતાંત રાજમહીષીના કાને પડશે, રાજમહીષી શેકથી કાતર થઈ બેલી હાય ! શું થયું ! એમ બેલી તે મછિત થઈ સહચરીઓની સુશ્રષાથી તેની મૂછ ગઈ ખરી, પણ તે શેકથી ગાંવ થઈ ઉઠી જમીન ઉપરથી ઉઠી, હા ! કૃષ્ણ ! હા! કૃષ્ણ! વીગેરે ચિત્કાર કરી, પિતાની પ્રાણુ નંદીનાને છાતીએ સંતાડવા તે ચેષ્ટા કરવા લાગી, અને નૃશંસંઘાતુકને હજાગાળે દેવા લાગી, કેટલીક આર ઘાતુકને ગાળ દેવા લાગી. કેટલીકવાર ઘાતુકના ચરણમાં પડવા લાગી, કેટલીકવાર કૃષ્ણાને લઈ નાસી જવા લાગી. તેણે ઘાતુકની પાસે પિતાની પુત્રીની પ્રાણુભિક્ષા કરી. તે પુત્રીને લઈને કયાં નાશી જાય. કયાં જઈ આશ્રય લે. શા ઉપાયે કૃષ્ણકુમારીના પ્રાણનું રક્ષણ થાય. મહારાજા ભીમસિંહે કૃષ્ણકુમારીને જીવ લેવા હુકમ કર્યો. ત્યારે રાજમહીષ શીરીતે તેને બચાવી શકે.
જીવનના જીવન સ્વરૂપ પુત્રીના પ્રાણ રક્ષણ માટે રાજમીષીહીએ ઘણી ચેષ્ટાઓ કરી પિતાના સઘળા લોકો માથું કુટી રેવા લાગ્યા. પણ કોઈ રીતે સ્થિર થયું નહિ, આજ વિધાતાના કઠેર લેખના અનુસારે કૃષ્ણકુમારીના આયુષ્યને કાળ સંપૂર્ણ થયે. આજ કોઈ તેની રક્ષા કરી શકયું નહિ.
તે સ્વર્ગીયજીવને હરી લેવા છરી સમથ થઈ નહિ છેવટે ગરત વાપરવાની આવશ્યકતા આવી પડી, એક સ્ત્રીએ ગરલ તૈયાર કરી. રાણાના નામે કૃષ્ણકુમારીના
મહાત્મા રોડ સાહેબે કહેલ છે જે “મેં દેલતસિંહને સારી રીતે જ છે. તે એક અને સત સ્વબાવવાની આશામહ તે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com