________________
૪૧૦
ટડ રાજસ્થાન,
સામાન્ય તંબુમાં તેને બે જડી દીધી, બલતી મશાલથી તેના હાથ પગના આંગળા તેણે બાળી દીધાં. અને તેના સઘળાં ધન રત્ન તેણે ખેંચી લીધાં. પિતાની રૂબરૂ પિતાની સંપતિ હરાણી જેઈ અંબછની ધીરજ રહી નહિ. સંમુખે એક વિલાયતી છરી હતી, બેનશીબ અંબઇ તે છરી ખાઈ આત્મઘાતી થવા ચેષ્ટા કરવા લાગ્યા પણ તેમ કરવામાં તે સત્તાવાળો થયે નહિ. અગ્રેજ દૂત સાથે આવેલા શલ્ય ચિકિત્સક પાસે આવી તેનું છરીનું ક્ષત સીવી લીધું. ત્યાર પછી અંબજીએ પચાસ લાખ રૂપિયા આપી સિંધીયાની કરૂણા મેળવી. ફરીથી એકવાર મેવાડ ભૂમિ તેના હાથમાં પાણી પણ તેને ઉપભોગ લાંબા સમય તે કરી શક્ય નહિ. તે ત્યાર પછી થેડા વર્ષે આ લેકમાંથી વિદાય થયે.
રાણાના મંત્રી સતીદાસે સીતેર હઝાર રૂપીઆઆપી યશવંતરાવભાઉ પાસેથી કમલમીરને કીલે મેળ. તે સઘળાં નાણાં કમલમીરના જનપદમાંથી તે મેળવી શકે. ઈ. સ. ૧૮૦૯ માં દુરાચાર મીરખાં પિતાની સેના સાથે રાજધાનીમાં આવી પડયો. તેણે, રાણુ પાસેથી અગીયાર લાખ રૂપીઆ માંગી તેને ભય બતાવી કહ્યું જે તે તેની માગણી પ્રમાણે રૂપીયા નહિ આપે તે તે ભગવાન એકલિંગદેવનું મંદિર તે નાંખશે. મેવાડની આવી દુર્દશામાં રાણે આટલી બધી મોટી રકમ આપી શકશે નહિ. ન આપે તે વિસ્તાર નહોતે. તોપણ તે અનેક કષ્ટ નવ લાખ રૂપીયા એકઠા કરી આપવા તે સ્વીકૃત થયે. પણ નવ લાખ રૂપિયા તે એકઠા કરી શકે નહિ. ત્યારપછી દુરાચારપાઠાણ ઉદયપુરને ગિરિમાર્ગ ભેદી બળ પૂર્વક આવે, તેની પ્રચંડ ગતિ કઈ રોકી શકયું નહિ. દુધર્ષ પાઠાણ નગરમાં પેસી રહ. રાણે તેનું દમન કરી શક્યો નહિ. રાણુને સારી રીતે અપમાનિત કરી પાઠાણ પુરવાસીઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યા. તેઓએ ઘણું લોકેનાં સર્વસ્વ હરી લીધાં. તેઓએ મટી હવેલીઓ જમીનદસ્ત કરી દુરાચાર પાઠાણુને પિશાચિક અત્યાચાર પ્રતિદિન એટલે બધે વધી પડે. કે કોઈ પણ પુરવાસી સ્ત્રીપુત્રને લઈ સુખે વાસ કરવા પામ્યું નહિ. તેઓના અત્યાચારના ભયે કોઈ પણ મહીલા ઘરની બહાર નીકળતી નહિ, કોઇ આશામી સારા કપડાં પહેરી તેના સમક્ષ થઈ જઈ શકો નહિ, એટલે જુલમ ગુજારતાં છતાં મેવાડને છુટકે થયે નડ, મેવાડભૂમિને તેઓએ ત્યાગ કર્યો નહિ. સેનાની મેવાડભૂમિ આજ મસાણ જેવી થઈ ગઈ. નગર વાસીઓ અનનાભાવે મરણ પામવા લાગ્યાં.
રજપુતનું જાતીય જીવન નાશ પામ્યું, સંવત્ ૧૮૬૭ ( ઈ. સ. ૧૮૧૧) માં કૃરબાપુ સંધી, સુબેદારને ઈલ્કાબ ધારણ કરી દળ સાથે ઉદયપુરની ઉપત્યકામાં આવી પડે, વળી પાખંડી આમીરખાન પિતાનું સૈન્ય લઈ રાજધાનીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com