________________
ટાડ રાજસ્થાન.
દ્વિઓને અન ́તકાળના માટે ધ્વંસ કર્યો સુરસુ દરી કૃષ્ણકુમારીના લલિત લાવણ્યે પણ તેમ તેના પિતા અને પ્રણયાથી ના અત્યંત કાળના માટે ધ્વંસ કરી છેવટે તે અખળા રાજકુમારીનો પણ ધ્વંસ થયેા. તેના રૂપ લાવણ્યેતેના સર્વ નાશ કયે . કૃષ્ણકુમારીનેા પાણીગ્રહણેચ્છુ થઇ મારવાડ રાજ માનસિંહ સેના સાથે જયપુરરાજ જગ્તસિહની વિરૂધ્ધ ઉતયે. તેમાંથી એક ભયકર અનથ પેદા થયેા. કૃરચરિત મરાઠાઓએ પ્રતિદ્ધિના પક્ષ પકડયેા. તેઓએ તે અનર્થાનળ હઝાર ગણા વધારે સળગાવ્યેા. સિધીયાએ અગાઉ જયપુરરાજ પાસે અર્થા નુકુલ્ય માગ્યુ હતું પણ જસિ ંહે તેની માગણી સ્વીકારી નહિ, તેથી સિખીયે તેની પ્રતિકુળ ઉતર્યા. અંબરરાજ જગ્તસિહ કૃષ્ણકુમારીને ન પામે તેમ તે ચેડા કરતા હતા. તેણે તે માટે મેવાડપતિ માનસિંહની સહાયતા કરી. માનસિંહની સહાયતા કરી તેણે રાણાને કહેવરાવી માકલ્યુ જે તેણે જલદીથી મેવાડ થકી જયપુરમાં
સૈનિકા માકલી દેવા.
૪૦૦
તેને વિશ્વાસ હતા જે રાણા તેના અનુરોધ અગ્રાહ્ય કરશે નહિ. પણ તે વિશ્વાસ મિચ્છ થઈ પડયા. રાણાએ તેનુ કહેવું અગ્રાહ્ય ગણ્યુ. ત્યારપછી સિંધીયા રાણા ઉપર અત્યત કેાધાવિષ્ટ થયે, તેનુ યુક્ત શાસન કરવા માટે તેણે પોતાનું ગાલ'દાજ સૈન્ય મેવાડ વિરૂધ્ધે ચલાવ્યું. તેની ગતિને રોધ કરવા, રાણેા, જગસિંહનુ સૈન્ય લઇ આરાવ લીના માર્ગમાં પેઠે. તે સ્થળે મને દળ વચ્ચે થાડા રાજ યુદ્ધ ચાલ્યું. છેવટે દુર્ભાગ્ય ભીમસિ’હુ પરાજય પામ્યા. પેાતાની રક્ષા માટે તે લશ્કરસાથે, શહેરમાં નાશી આજ્યે. વિજયી સિધીયા તેની વાંસે પડયા. તે આઠ હજાર નિકાને લઇ ઉદયપુરની ઉપત્યકા ભૂમિ સુધી આન્યા. રાજ્યધાનીથી થેાડેક દૂર છાવણી નાંખી તે રહેયેા. રાણેા ભીમસિંહ વિષમ વિપમાં પડયા. શીરીતે વપમાંથી નીકળી જવાય તે માટે વિચાર કરવા સારૂ તેણે સામંત સરદારાને ખેલાવ્યા. જુદી જુદી જાતના તર્ક વિતર્ક થયા. પછી એવું નિશ્ચિત થયું જે જયપુરરાજ જગતસિંહની સાથે કૃષ્ણકુમારીને ન પર
થઈ. કેટર અને પેાલાલ નામના બે ભાઇ હતા. એથાનીય મહાવીર થીસીયસ, હેનને તેના ચાવન કાળમાં હરી ગયા. પણ તેના ભાઈ પોલાક્ષ અને કેસ્ટરે તેને ઉદ્ઘાર કર્યો. હેલનના અલેાક સામાન્ય લાવણ્યનું વિવરણ ગ્રીસ દેશમાં ચારે તરફ પ્રસિદ્ધ થયું. તે દેશના સઘળા રાજાએ તેના પાણીગ્રહણેચ્છુ હોઇ તેની માગણી માટે તેના પિતાને ઘેર આવ્યા. છેવટે મેનીલાસ નામના રાજા સાથે તેના વિવાહ થયા. વિવાહ પછી થોડા દીવસે હેલેનનું ટ્રાયના પ્રસિદ્ધ રાજપુત્ર પારીસે હરણ કર્યું. એમ કહેવાય છે જે હેલન સ્વેચ્છા પુર્વક તેની સાથે ગઈ હતી. એ બનાવથી ટ્રોજન યુદ્ધ સળગી ઉયુ. યુદ્ધના અંતે હેલેના તેના પુર્વ સ્વામી મેનીલાઞ પાસે ગઇ, હેલેનના વૃત્તાંત લઇ જે ઇલીયડ ગ્રંથ રચ્યા છે તેની સાથે કવિ ગુરૂ વાલ્મીકની રામા યણનું સા સાદસ્ય જેવામાં આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com