________________
૩૯૮
ટેડ રાજસ્થાન
જાઓ ! મેં તમારા પ્રભુના માટે આત્મીય જનને ત્યાગ કર્યો, સિંધીયાના રેષ ઉપર નજર રાખી નહિ, આજ ફિરંગીઓની સાથેના શત્રુતા કાળમાં શીરીતે હીંદજાતિ એકતા સૂત્રે બંધાશે. તમારે પ્રભુ, સઘળાને ત્યાગ કરી ફીરંગીની સાથે સલાહ કરશે. દીલ્લી સીંહાસનની પ્રભુતા હું સ્વીકારીશ નહિ એમ જે ગર્વ કરી લે છે તેનું પરિણામ શું આ આવ્યું. રાણું દૂતે તેને બેલતે અટકાવી કહેવાનું શરૂ કર્યું, એટલામાં હલકરને મંત્રી બોલી ઉઠ, મહારાજ ! આપે એ મેવાડી રજપુતેને વ્યવહાર નજરે જે! તે આપની સાથે સીંધીયાને લડાવી સિંધીયા અને હેલકરને નાશ કરશે. તેઓને પક્ષ છેડી ઘો! સિંધીયાની સાથે પાછા મળી જાઓ. પુરજીરાવને દૂર કરી દે ! અને અંબાજી મેવાડને સુબેદારકાયમ રહે તેમ કરે, નહિતે હું આપને ત્યાગ કરી સિંધીયાને માળવામાં લઈ જઈશ, એક માત્ર ભાઉ ભાસ્કર વિના સઘળા મંત્રીના બેલવાને મળતા આવ્યા. હલકરે તેને પરામર્ષ સ્વીકાર્યો સુરજીરાવને વિદાયગિરી આપી તે બ્રીટીશવાહીનીની સામે થવા ઉત્તર તરફ ચાલ્ય.
કમભાગ્યના કઠેર લેખના અનુસાર હોલકરનુ સહાય બળ હીણું પડી ગયું, તે બ્રીટીશસિંહની સંમુખે થઈ શકે નહિ, બ્રીટીશસિંહના રેષાગ્નિમાંથી તે વિસ્તાર પામે નહિ, રણદક્ષ લઈ લેક તેની વાંસે ચાલ્યું, તેણે તેને સંધી સ્થાપવા ફરજ પાડી, સિંધુનદની એક શાખા વિપાસા નદીના તટે બ્રીટીશ સેનાપતિની સાથે હેલકરને સંધી થયે.
હેલકર મેવાડ ઉપર અત્યંત કુદ્ધ થયે ખરે પણ તેણે રાણાનું કઈ રીતનું અનીષ્ટ કર્યું નહિ પણ મેવાડને ત્યાગ કરવા ઉપર તેણે મેવાડભૂમિને આપદ વિનાની રાખવા સિધીયાને ભલામણ કરી, વળી તેણે કહ્યું કે હું રાણાના રાજ્યને હરકત વીને રહેવા દેવામાં મેં પ્રતિજ્ઞા કરી છે, જે જે મારી એ પ્રતિજ્ઞા ભંગ ન થાય, સિંધીયાએ હલકરનું કહેવું પાળ્યું પણ હલકરને કાલ વિપદમાં દેખી તેણે હોલકરના બોલવા પ્રમાણે પાળવાનું છોડી દીધું, તેણે સોળ લાખ રૂપિયા મેવાડમાંથી મેળવવા સદાશીવરાવને મેવાડમાં મોકલ્યો. પિશાચને નિદીત માર્ગ પકડી મેવાડનું ક્ષતવિક્ષત હૃદયના લેહી પીવા દુષ્ટ મતિ સદાશિવરાવ મેટા સૈન્ય સાથે મેવાડમાં આવ્યું. ઈ. સ. ૧૮૦૬ માં જુન માસે તે સેનાદળ મેવાડના વિરૂદ્ધ ઉતર્યું. બે અભીપ્રાય સાધવા માટે સિંધીયાએ પિતાની સેના મેવાડ તરફ મેકલી. પહેલે અભીપ્રાય – સેળ લાખ રૂપીયા લેવા, બીજે અભીપ્રાય-જયપુર રાજના સેનાદળને ઉદયપુરમાં કહાડી મુકવા. રાણાની પુત્રી સાથે જયપુર રાજને વિવાહ સંબંધ રિથર થયે.
અદષ્ટના કઠોર અનુશાસનથી સૌભાગ્યની ઉંચી ટોચ ઉપરથી દુભાગ્યના ઊંડા કુવામાં પડી બનશીબ રણે ભીમસિંહ સુખે દુઃખે સમય કહાડતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com