________________
૪૦૧
w
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ણાવવી તે યુક્તિયુક્ત છે. ત્યારપછી તેણે જયપુરના સેનાદળને વિદાયગીરી અપી. સિંધીયાની દુરંત અર્થ લિસાની પરિતૃપ્તિ કરવા માટે તે છેવટે સંમત થશે. સિધી એક માસ ઉદયપુર પાસે રહયે. તે સમયે રાણુ સાથે તેની દરબારમાં મુલાકાત થઈ.
જયપુર રાજે, જે સ્ત્રીને મેળવવા હૃદયે, હજારો આશા પિોષી રાખી હતી, તે આશાઓ શું સફલ થઈ? તે આશાલતા સફલ થતી હતી, તેવામાં રાણાએ તે ઉન્મ લિત કરી. તે શું પુરરાજને સામાન્ય પરિતાપને વિષય કહેવાય! જેમ રાણાનાં આચરણ તે જોતે ગયે, તેમ તેમ તેથી તેનું હૃદય તપ્ત થવા લાગ્યું, કમે એ પ્રતિશોધ પિપાસા એટલી બધી જોરાવર થઈ ગઈ કે તેનું શાંતિવિધાન કર્યા વિના તેને ચાલ્યું. નહિ. છેવટે એક વિશાળ સેનાદળ લઈ મેવાડની વિરૂધે ઉતરવા તે પ્રતિજ્ઞાવાળા થયે મારવાડરાજ માનસિંહ, પિતાના પ્રતિદ્રઢીના સમરોગના વૃત્તાંત સાંભળ્યા. ને જયપુર રાજ્યની વિરૂધ્ધ મેટા દળ સાથે ઉતર્યો. તેના રાજ્યમાં ઘેર વિપ્લવ હેવાથી તેની અભિષ્ટસિદ્ધિ પાર પડી નહિ. રાજ્યસિંહાસનના નિમિત્તે તે વિપ્લવ પેદા થયે. તે વિવાદનું નિવારણ થયું નહિ. તેમાં ઘણું નાણુને ક્ષય થયું. તેમાં પુષ્કળ લેહીને પાત થયે.ધપુર શત્રુકુળના હાથમાં પડયું. શત્રુઓએ તેની દ્રવ્ય સામગ્રી લુંટી લીધી. શત્રુઓના દળમાં પરસ્પર વિદ્વેષ હેવાથી તેથી વધારે, તેનું નુકસાન થયું નહિ.
મહારાજ જગતસિંહ, પ્રાણયે યુદ્ધ સ્થળથી પલાયન કરી ગયે. તેનાં સઘળાં આડંબર નિષ્ફળ ગયાં, પોતાની વિપદા શંકા જાણી તેણે ચોધપુર વગેરેને લુટને સામાન પોતાના શહેરમાં એકલા. ઘટના ચકના ઘેર આવર્તન વડે જગતસિંહના સઘળા ઉપાયે નષ્ટ થઈ ગયાં. તેની આશાઓ વ્યર્થ ગઈજે વિશાળ સેનાદળ લઈ મેવાડ ભૂમિ ઉપર તેણે હુમલો કર્યો હતો, તે સેનાદળ તુટી ગયું. તે મહા કષ્ટ પલાચન કરી પોતાના નગરમાં આવી શકે. તેની દુર્દશાની સીમા રહી નહિ કુક્ષણે તે કૃષ્ણકુમારીના પ્રણયાર્થી થયે, કુક્ષણે તેણે માનસિંહ ઉપર હુમલે કર્યો. તે પિતાના નગરમાં ગયે. પણ ત્યાં તે સુખી થયો નહિ.
દેવની વિચિત્ર ગતિ, ભાગ્યતરંગનું આશ્ચર્યકારક પરિવર્તન, જે માનસિંહને. પિતાના સામંત સરદારેએ છેી દીધું હતું, અને જેથી જે નાશ થવાની અવસ્થામાં આવી ગયું હતું. આજ તે માનસિંહ સઘળી વિપદે તરી ગયે. આજ તે માનસિંહ ઉદ્વેગ વિના રાજકાર્યની પધ્યાચન કરતું હતું. તેનું ભયંકર શત્રુ દળ પરાહત થયું. તેનું પ્રથુષ્ટ ગૌરવ ફરીથી ઉદય પામ્યું. એ સઘળા વિષયમાં તેણે દુધઈ આમીરખાં પઠાણની મદદ મેળવી હતી. ભારતવર્ષમાં જેટલા પાખં મુસલમાનો પેદા થયા છે, જેઓની પાપ નામાવળી, અતીત સાક્ષી ઇતિહાસનાં પવિત્ર પત્રે કલંકીત કરે છે. ૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com