________________
રાણા જયસિંહ વી.
૩૪૫
~
~~
~
~
~
~~
~~~~
માથું ઉપાડયું. તેઓએ, પિતાની સ્વાધીનતાની ઘોષણને પ્રચાર કર્યો, જાટ લેકેને વાવટે દિલ્લીના સિંહદ્વારે ઉડવા લાગે, છેવટે જે દિવસે બ્રીટીશસિંહની ચતુરતાથી ભરતપુરને કિલ્લે વિપર્યસ્ત થઈ પડે, તે દિવસે જાટ જાતિના મસ્તક ઉપરથી વિજય મુકુટ ખસી પશે, તેને સ્વાધીનતાને વાવટે નમી જઈ બ્રીટીશસિંહના ચરણ પાસે આવી પડે.
તે સંધિબંધન રાણા અમરસિંહના જીવનનું શેષ સાધન, જે દિવસે તે સંધિ થયે તે દિવસથી થડા દિવસ ઉપર તે અમરધામે પહોંચી ગયે. તે એક ડાહ્યો અને ઉંચા મતવાળે રાજા હતા. તેણે પિતાના રાજ્યની સમૃદ્ધિ વધારી પિતાના પદનું અને કુળનું સંખ્યાન ગૌરવ સારી રીતે જાળવ્યું. મેવાડના અધિવાસીઓ હાલ પણ પ્રાતઃસ્મરણીય રાજાઓની નામ માળામાં તેના નામને જપ કરે છે. તેઓના મનમાં દ્વિતીય અમરસિંહ પવિત્ર શિશદીયકુળને છેલ્લે ગરવશાળી રાજ, તેના પલેક વાસની સાથે મેવાડને અધપાત થયે, ગોરવાન્વિત શિશોદયકુળનું ઉન્નત મરતક અવન્નત થઈ પડ્યું. કૃષિકાર્યમાં અને શિલ્પકાર્યમાં રાણાએ સારૂ આનુકુર અને ઉત્તેજન આપ્યું. મેવાડના કેટલાક સ્મારક તંભ ઉપર તેના પુરાવાનાં ઉદાહરણે જોવામાં આવે છે, જ્યાં સુધી તે મારક સ્તંભો કાળકરાળ પ્રાસથી લય નહિ પામે ત્યાં સુધી રાણા દ્વિતીય અમરસિંહને કીર્તકલાપ કઈ ભેસાડી શકે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com