________________
st
ટાર રાજસ્થાન.
કા નીમાણા. તે નિકાએ રાજ્યમાં અસાષનાં ખીજ વાવ્યાં તેથી કરીને મેવાડનું વીરત્વ અને તેજસ્વિત્વ નાશ પામ્યું, કેટલાક સરદારો નિઃસ ́પ રહી પોતાના કીલ્લાના દ્વાર બંધ કરી, પોતાના મુલકમાં રહેવા લાગ્યા. એ રીતે રાણાની આશા લેાપ પામી તેના પક્ષ નબળા થઈ પડયેા. મેવાડની આવી દુશામાં દૈવવસે અમરચદ કાર્યક્ષેત્રમાં ઉતયેા. ઉદયપુરને રક્ષણે પયેગી કોટ કે ખાઇ કાંઈ નહેાતું. તેનાથી થાડે દુર કાંક દક્ષિણમાં એકલિ'ગગડ નામના એક ઉંચા શૈલકુટ હતા, તે શૈલકુટ ઉદયપુરનુ પ્રધાન દ્વાર હતું તેને કેટથી સજ્જત કરી, તેના ઉપર તેાપા ગોઠવી દેવાથી ઉદયપુરની સારી રક્ષા થાય તેમ હતું. રાણાએ તે કાર્ય કરવામાં ધ્યાન આપ્યુ. એકલિ'ગગડ અસમતળ અને અત્યંત દુરારાહ હાવાથી રાણાના સઘળા પ્રાયાસે નિષ્ફળ ગયા, એકવાર રાણા જાતે તે શૈલકુટ જોવાને ગયા. ત્યાં અમરચંદ સાથે તેની મુલાકાત થઇ તેના અસતેાષ દૂર કરવા રાણાએ, પેાતાની કસુર કબુલ કરી, અમરચંદે એકલિંગગડના કાટ તૈયાર કર્યું. તેમાં તેણે તાપ મુકી દીધી.
દુંત માધાજી સિંધીયાએ, ઉદયપુરની ઉત્તર પૂર્વ અને દક્ષિણ દિશાને ગાઢ ઘેરા ઘાલ્યે. માત્ર દક્ષિણ દિશા તેના ઘેરામાંથી મુક્ત રહી. તે પશ્ચિમ દિશાએ ઘેરે નાંખી ન શકયા તેનુ કારણ એટલું કે તે દિશાએ ઉદયસાગરનુ અહાળું પાણી તેને તેમ કરવાને અટકાવ કરનારૂ થઈ પડ્યું. એ પશ્ચિમ દિશા તરફથી પુરવાસીએ આવવા જવાને વ્યવહાર રાખતા હતા. ઉદયસાગરના ઉંડા જળમાં વહાણ ઉપર બેસી ભીલ લેાકેા પુરવાસીઓને જેટલેા જેઈએ તેટલા ખારાક પુરા પાડતા હતા. મેવાડના પ્રધાન સરદારોએ શત્રુ પક્ષનું અવલ`ખન ર્યું. રાણાની સેંધવી સેના, પગાર ન મળવાથી ફરી બેઠી. તેએએ રાણાના ગામને ખાળી રાણાનુ ધેાર અપમાન કર્યું. એકવાર રાણા પોતાના પ્રાસાદ ભવનમાં જાતા હતા એટલામાં તે સેંધવી સૈનિકેાએ તેનુ કપડુ પકડયું. તેના હસ્તથી છુટવા રાણાએ, પોતાનુ કપડુ જોરથી ખેંચ્યું, તેનું કપડું ફાટી ગયું. ફાટીગયેલ કપડા સાથે તે જનાનખાનામાં ગયા. રાણાની અવસ્થા પ્રતિનિ સંકટાપન્ન થઇ. તેણે ચારે દિશાએ વિપ જોઇ, રધુદેવ નામના રાણાના એક ધાઈ ભાઇ હતા. તે ઝાલેા સરદારને ઉત્તરાધિકારી થઇ ઝાલા સરદારના સપતિ વિષય જોતા હતા. આ સકેટ કાળમાં તેણે રાણાને મંત્રણા આપી “ ઉદચસાગરને એળગી મ`ડળગઢમાં પલાયન કરી જાએ ” પણ રાણાએ તેને પરામાં ગ્રાહ્ય કર્યા નહિ. તેણે સાધુ બ્રાસરદારને પુછ્યુ, સરદારે આપ્યા જે હાલ જે ઉપાય યેાજશે તેથી અમ'ગળની સભાત્રના છે, અમરચંદને ખાલાવા ” અમરચંદને ખેલાયેા, તે સકટના દુઃસહુ ભાર તેના હસ્તમાં સાંપ્યા. આ દુઃસહુ ભાર ગ્રહણ કરવાની કોઈની આકાંક્ષા હોય નહિ અને
આપ
જવાબ
,,
'
તેણે કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com