________________
ટાડ રાજસ્થાન.
ઉતર્યાં. નાના ગણેશપત યુદ્ધક્ષેત્રથી પલાયન કરી હામીરગઢમાં આવ્યેા, ચંદાવત રજપુતોએ, તેના શત્રુ સાથે મળી જઇ પંદર હઝાર સૈનિકોને લઇ હામીરગઢને ઘેર ઘાલ્યા, તે ઘેરામાંથી બચવા વીર ગણેશપતે મોટા ગાયથી નવ યુદ્ધ કયા. પણ તેના સઘળા ઉદ્યોગ વ્યર્થ ગયા. હામીરગઢના અધિપતિ ધીરાજિસંહના બે પુત્રા યુદ્ધ સ્થળે માર્યા ગયા.
૩૮૮
,, k
ભાગા
હામીરગઢના તે મહાસંકટમાંથી નાના ગણેશને અખજીએ વિલક્ષણ રીતેખચા ળ્યે, સુખાદારે, તેને વિપદમાં આવેલા જોઈ ગુલાબરાવ કદમ નામના સેનાપતિને કેટલાક સવારો અને સૈનિક સાથે તેને મદદે મેકલ્યા, તે સઘળા સૈનિકે વીગેરેની મદદથી સંકટથકી ખચી અજમેર તરફ્ ચાલ્યા. ઘેાડે દુર ગયા, પણ સુસામુસી નામના સ્થળે તેના ઉપર શત્રુએએ હુમલા કર્યાં. તે સ્થળે બન્ને દળ વચ્ચે યુદ્ધ થયું. ચંદાવત રજપુતે મેટી વીરતાથી યુદ્ધ કરવા લાગ્યા. તેના પુષ્કળ ભુજવિક્રમથી ગણેશપ તનુ સેનાદળ પશ્ચાતપદ થયું. વિજયલક્ષ્મી, હેમ મુકુટ લઇ તેના શિર ઉપરતે મુકવા ઉપક્રમ કરતી હતી. એટલામાં શત્રુપક્ષના કેટલાક સૈનિકો પલાયન કરી જતી ઘેાડીને હસ્તગત કરવાના અભિપ્રાયે, “ ભાગા ” એમ કહી ખેલ્યા. થોડા સમયમાં ઘેાડીને પકડી, તેટલામાં સઘળા એકઠા થઇ બોલ્યા “મીલગયા” “ મીલ ગયા ” એમ એ સઘળા શબ્દો ચઢાવત રજપુતાના કાને પડયા. તેઓના મનમાં આશકા ઉત્પન્ન થઇ. “ મીલ ગયા ” એવા શબ્દથી તેઓને પ્રતિતિ થઇ જે સરકારી સૈનિકો, શત્રુપક્ષમાં “ (મીલ ગયા) ” મળી ગયા. આવી મૂળ વિનાની ધારણાથી ચંદાવત રજપુતા, રણમાંથી ભાગ્યા. તેને ભાગતા જોઇ શત્રુએ તેની વાંસે પડયા. શત્રુએ જે જે સ’મુખે આવ્યા તેને મારી નાંખ્યા. એ સૈધવી સેનાના અધિનાયક ચ’દન અને અનેક સૈનિકે માર્યા ગયા. દેવગઢ પતિએ, તે પલાયન કરતી સેનાને લઈ શાપુરના અંતરભાગમાં આશ્રય લીધો. મુસામસી નામના ક્ષેત્રમાં તે દિવસે ચંદાવત રજપુતેા સપૂર્ણ હારી ગયા.
નાના ગણેશપત.જે દિવસે મુસામુસી ક્ષેત્રમાં જય પામ્યા. તે દિવસથી લાકુખા અને અખજીના વચ્ચે મેવાડના પ્રતિનિધિત્વ માટે મોટા વાંધા ઉડયા. મેવાડભૂમિ તે વાંધાનુ લીલા ક્ષેત્ર થઈ પડી, જે મહારાષ્ટીય લોકોએ જળેાની જેમ ચેાટી મેવાડનું લેાહી પીધું છે. તે મહારાષ્ટીયના લાકુબા પ્રતિદ્વટ્ઠી મેવાડના સરદારોએ તેના પક્ષ પકડયા. તેઓએ જાણ્યુ જે નાનાનું સરકારી સૈન્ય હામીરગઢમાં છે. જ્યારે લાફ઼ખાએ તે નગરને ફરી ઘેરો ઘાલ્યા, તેના કીલ્લો અને કેટ તેડવા તેણે પુષ્કળ ગોળા વરસાવ્યા. બેહઝાર ગાળાના પ્રહારે કીલ્લાના એક ભાગ ટુટા તે ભાગમાં થઇ લાકુમાએ નગરમાં ઉત્સાહ સાથે પ્રવેશ કર્યાં. એટલામાં ખળરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com