________________
રણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
૩૮૭
-
-
-
-
་་་་་
ક્ષમતાને અને એશ્વર્યના અધીકારને સદ વ્યય કરત તે ભારતવર્ષનાં દુઃખ કપાઈ જાત, તેથી તેનું નામ સ્વદેશાભિમાનીના નામમાં ગણાત.
માધાજી સિંધીયાના મૃત્યુ પછી તરત જ તેને ભત્રીજે દોલતરાવ બળ પૂર્વક તેના સિંહાસને બેઠે તે સમયે સિંધીયાને મોટો પુત્ર અપ્રાપ્ય વ્યવહારવાળો હોવાથી દોલતરાવે, થોડા આયાસથી કાકાના સિંહાસનને અધિકાર કર્યો. દોલતરાવ સિંહાસને બેઠે કે સિંધીયાની પત્ની સાથે મોટા વિવાદમાં ઉતયે તે શણવી બ્રાહ્મણની હત્યા કરી કાયમના પાપસાગરમાં ડુબી ગયે. સિંધીયાના પ્રતિનિધિ અંબાજીના હાથમાં મેવાડનું સૂત્ર હતું. રાજકુમાર અપ્રાપ્ય વ્યવહારવાળો હોઈ અંબજ પિતાને સ્વાર્થ સાધવા તત્પર થયે, પણ તે પિતાને સ્વાર્થ સાધી શક નહિ, શાથી કે અનેક પરાક્રમવાળા પુરૂષે, તેની અભિષ્ટસિદ્ધિના માર્ગમાં કંટકરૂપ હતા. તેમાં સિંધીયાની પત્નીઓ, લાકુબા ખીચીરાજ, દુર્જનશીલ અને ધાતનગરીને રાજા વિશેષ પ્રસિદ્ધ હતા. પહેલાં તે મેવાડમાંથી અંબાજીનું આધિપત્ય દૂર કરવા લાકુબાએ, મેવાડપતિને એક પત્ર લખ્યો, જેમાં તેણે અંબાજીનું આધિપત્ય છેદી નાંખી મેવાડમાંથી દૂર કરી દેવા તેને લખ્યું હતું. શણવી જ બ્રાહ્મણે લાકુબાના પૃષ્ટ પિષક હતા, મેવાડમાં તેઓની ભૂમિ સંપતિ હતી. લાકુબાને પ્રતિકુળ વ્યવહાર જણ અબજીએ પિતાના પ્રતિનિધિને લખી જણાવ્યું, જે તેણે શણવી બ્રાહ્મણોના ભૂમિવૃતિ લઈ લેવી. તેના માટે અંબજીના પ્રતિનિધિ ગણેશપંતે, રાણાના મંત્રીને અને સરદારને બોલાવી પરામર્શ કર્યો. તેઓ સઘળાએ ગણેશપંતના પ્રસ્તાવમાં સંમતિ આપી, પણ અંદરમાં એક ષડયંત્ર કરવા લાગ્યા, તેઓએ છાનાઈથી પત્ર દ્વારાએ શણવી બ્રાહ્મણને ખબર આપ્યા, “ તમે દળ સાથે યાવદથી નીસરી ગણેશ પંત ઉપર હુમલો કરે અમે મદદ આપવામાં કસુર કરશું નહિ, રાણાના મંત્રીના અને સરદારના એવા પત્રો મળવાથી શણવી લેકે દળ સાથે આગળ વધ્યા, ગણેશપંત પણ તેઓને હુમલો વ્યર્થ કરવા ચેષ્ટા કરવા લાગ્યું. શાવા નામના સ્થળે બન્ને દળને સમાગમ થયો. એકદમ યુદ્ધ થઈ પડ્યું. નાને ગણેશપંત હારી ગયે, તેના સૈનિકો ચારે તરફ પલાયન કરી ગયા, તેઓની તોપ અને બંદુકો વિજયી શણવીના હાથમાં આવી. તે, વિષમક્ષતિ ગ્રસ્ત થઈ ચિતોડ તરફ પલાયન કરી ગયે, ચંદાવત રજપુતોએ સહાય આપવાનું પ્રલેશન બતાવી તેને યુદ્ધમાં ઉતા, ચંદાવતના કહેવા ઉપર તેણે આશા રાખી યુદ્ધ કર્યું. તેમાં તે પરાભવ પામે. શાથી કે ચંદાવત રજપુતેએ તેને સહાય આપી નહિ. ચંદાવત રજપુતે તેની પ્રતિકુળતામાં
મહારાષ્ટ્રીય બ્રાહ્મણો ત્રણ કોણીથી વિભક્ત છે, શણવી પુર્વ અને મહંત જે લાકુબા, વલભ તાનસીયા જે ઉચા દાદા, શિવજીનાના, લાલજીપંડિત, શોવંત રાઉભાઉ મેવાડની કેટલીક ભૂમિનો ભોગ કરતા હતા. તે સઘળા શમુવીના ગોત્રમાં પેદા થયા હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com