________________
૩૯૦
ટડ રાજસ્થાન
મેળવી, બકુલાના વિરૂદ્ધ ઉતરવાનું શરૂ કર્યું આરાવલી શિલમાળાના પાદપ્રસ્થ ચંદાવત રજપુતની જે સઘળી ભૂમિ સંપત્તિ હતી, તે સઘળા ઉપર તેણે રેષાંધ થઈ હુમલે કર્યો. ત્યાંના અધિવાસીઓને તેણે પિશાચિક રીતે પીડા આપી. ટેમસે દેવગઢ અને આમીન ઉપર ઘેરે ઘા. ટોમસ, જય ઉપર યે મેળવી. લેકે ઉપર નૃશંસાચરણ ચલાવવા લાગ્યો. એટલામાં વિધાતાને ભયંકર દંડ અંબાજીના માથા ઉપર પડે. તેને તેના શાસનાધિકારથી વિશ્રુત કર્યો. તેના ઠેકાણે લાકુબાની નીમણુંક થઈ
કમે ફેશીતલ અને પુનાની નામના બે નગરે તેણે હસ્તગત કર્યું, તે પુનાનીના નગરવાસીઓએ પિતાના રક્ષણ માટે મોટું વીરતત્વ બતાવ્યું પણ મહાવીર ટેમસે, તે નગરને જમીનદસ્ત કરી દીધું, મેવાડને આ વિષમ કાળ સંકટ હતા, દુધઈ સિંધીયાએ મેવાડને કરદ રાજ્ય ગણ્યું.
નવીન પ્રતિનિધિ લાકુબા, સિંધીયાની અનુમતિથી એક મોટા નાદળ સાથે મેવાડમાં પેઠે, સિંધીયાએ શા ઉદ્દેશે તેને ત્યાં મેકલ્ય. તે કઈ જાણી શકયું નહિ, પણ સિંધીઆના પ્રતિનિધિ લાકુબાને આવતે સાંભળી મેવાડવાસીઓ યુજવા લાગ્યા. અગ્રજી મહેતે રાણાના મંત્રી પદે નીમાયે, તેની સાથે ચંદાવત રજપુતે પણ તેઓની પૂર્વ સત્તા પામ્યા, અગાઉની જેમ મંત્ર ભવનમાં સઘળાં કાર્ય ચવાલાગ્યા. છલાખ રૂપિયા મેળવવા લાકુબાએ બનશીબ શાપુર રાજને ધમક આપી, જાલમસિંહની લાલસા અનેક દિવસથી જહાજપુર ઉપર પડી હતી આજદીન સુધી જહાજપુર હસ્તગત કરવા તેણે અનેક કૌશલ કર્યો પણ તેનું વૈષલ સફળ થયું નહિ તે પણ તેણે જહાજપુર મેળવવાની આશા છેડી દીધી નહિ, આશાના સુગમાં ભૂલપામી તે છાજપુર મેળવવા તત્પર થઈ ગયે. આ સમયે તે સુગ પામી તે નિશ્ચિત રહો નહિ મરાઠા વીર લાકુબા આજ નાણા માટે
જહાજપુરને બંધકમાં આપે છે એમ જાણ તે નિશ્ચિત બેસી રહે! બંધક રાખવાથી ક્રમે હસ્તગત થઈ જવાની સંભાવના એ સુગ જાલમસિંહ કેમ છેડી દે, હુંડીધારાએ લાકુબાએ માંગેલા પૈસા પુરા પાડે છાજપુર અને તેના તાબાના સઘળાં ગામડાં હસ્તગત કરી દેવામાં જાલમસિંહ ફતે મંદ થયે. છ લાખ રૂપિયા મેળવ્યાથી પણ દુરાકાંક્ષ લાલુબાને તૃપ્તિ થઇ નહિ. તેણે રાણા
- વણમ તાનશિયા અને બાસુ નારાયણ એ સમયે સિંધિયાના મંત્રીપદ ઉપર હતા તે બને સણવી ગેત્રમાં પેદા થયેલા, તેઓએ સ્વજાતીય લાકુબાને મદદ કરી. નાનાગણે શપંતને અધિકાર તેઓએ લાકુબાને અપાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com