________________
રાણા દ્વિતીય પ્રતાપસિહ થી
૩૯૧
પાસે ચાવીસ લાખ રૂપિયા માગ્યા. રાણા તે આપી શકયા નહિ. લાકુખા તે ખળ પુર્વક લેવા તત્પર થયા. યમકર સદશ મરાઠા સૈનિકે મેવાડના ગામે ગામ ભમી તે નાણા ઉઘરાવવા લાગ્યા. લાકુબા સંતુષ્ટ થયા. તેનો અર્થ લેાલ ઘેાડા સમયના માટે પ્રશમિત થયા તેણે યશેાવત રાવભાઉને પોતાના સરકારી પદે નીમ્યા. લાકુખા મેવાડ છાંડી જયપુર તરફ ચાલ્યું. તે સમયે, ભારત ક્ષેત્રમાં ધીમે ધીમે યુરોપવાસીએ સહવાથી પાશ્ચાત્ય રણ નીતિ રાજાઓએ સંઘરવાનું શરૂ કર્યું, તે રણ નીતિનું સાફલ્ય જોઇ રાજ મંત્રી અગ્રજીના સહકારી પ્રતિ નીધિ મેજીરામ તેનુ' અવલંબન કરવા આતુર થયેા. પણ વેતન ભાગી વિદેસી સૈનિક અને વિશાળ ગાળંદાજ સેના રાખવામાં પુષ્કળ નાણાને ખર્ચ થાય તેમ હતુ, તે નાંણા કહાડાવવા સરદારાને તેણે લખ્યુ, સરદારાએ ક્રેધ પામી તે મ`ત્રીને કેદ કર્યાં. તેના ભાઇ શીવદાસ કેટાના રાજ્યમાં હતા તેને રાણાએ એટલાજ્યેા.
ઈ. સ. ૧૮૦૨માં ઈંદોરના રક્ષેત્રમાં મહારાષ્ટ્ર રાજ્યના શાસન સબંધે તપેાતાના ભાગ્યની પરિક્ષા કરવા, જે એક લાખ પચાસ હઝાર માણસ એકઠા થયેલ હતાં. તેમાં હોલકરના માથા ઉપરથી રાજમુકુટ ખસી પડયા. તેની રાજધાની ગજરાજ તાપ બંદુક વીગેરે શત્રુના કબજામાં ગયું.
તે છેવટે નિરૂપાય થઇ મેવાડ રાજ્યમાં પલાયન કરી ગયા. પણ તેથી તેને નિસ્તાર થયા નહિ. વિજયી સિધીયાના જયા-મત્ત સરદાર સદાશિવ અને મળરાવ, તેની પવાડે પડયા. મેવાડમાં પલાયન કરતાં કરતાં ત્યાં આવેલ રત્લામના કીલ્લાને સિધિયાએ લુટી લીધે અને શક્તાવત રજપુતને ભીડી નામના કીલ્લા તાડી પાડયા. શક્તાવત રજપુતે ખીલકુલ ભયાકુળ થઈ પડયા. શાઉપાયથી દુત મરાઠા લેાકેાના હાથમાંથી ખચી જવુ. તે ઉપાય શોધવા તે અસમર્થ થઈ પડયા. ક્રમે આ સમાચાર રાણાના કણ ગોચર થયા. ભીડી કીલ્રાના ત્યાગ કરી ક્રુરત મરાઠાઓ ઉદયપુર ઉપર પડયા. તે સમયે ઉદયપુરની રક્ષા કોણ કરે! રાણાએ આત્મરક્ષાના ઉપાય શેાધી કહાડયા. સિંધિયાના પછવાડે પડેલા કાહલકારની પાસે આવી જવાથી તેણે ભીડીના ત્યાગ કર્યાં એટલેકે તે નગર તેના આક્રમણમાં આવી ગયું નહિ, પોતાની ઇષ્ટસિદ્ધિ ન્ય થઇ ગયેલી જોઈ હાલકર પુણ્ય તી નાથદ્વાર પાસે આવ્યેા. પેાતાના પરાજ્યથી તે નિશ્ચિતરૂપે મ પીડીત થયેા. હેાલકર ઉન્મત્તના જેવા બની ગયા, નાથદ્વારના પવિત્ર મંદિરમાં ઉભા રહી ભગ્ન હૃદયે હાલકર દેવવિગ્રહને હઝારે અભિશાપ અને શ્રીકૃષ્ણના નામે હઝારી ગાળા દેવા લાગ્યા, છેવટે કુરમૂર્તિ ધારણ કરી નાથદ્વારના પુરાહિત પાસેથી અને નગરવાસી એ પાંસેથી ત્રણ લાખ રૂપૈઆ તેણે લીધા, જે તેની પાશવી વૃત્તિની પરિતૃપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com