________________
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
૩૩ નહિ. સિંધી, ત્રણ લાખ રૂપીઆ પામી નિરસ્ત થયે ખરો, પણ મેવાડના સુબેદાર યશવંતરાવ ભાઉએ, એક તાલિકા તૈયાર કરી તેમાં લખેલ નાણાં સંગ્રહ કરવા પિતાના કમાધ્યક્ષ તાનશીયાના હાથમાં તે આપી. ત્યાર પછી નાણાંના સંગ્રહ માટે મોટી ધુમ ચાલી. રાજ્યના સરદાર, સામત, વણિકે વીગેરે દુવૃત્ત મહારાષ્ટ્રીય લોકોના પ્રચંડ આ ઘાતે હેરાન થઈ માંગેલા નાણું કહી નાંખવા લાગ્યા.
જે સમયે મેવાડના બેનશીબ અધિવાસીઓ એવી રીતે દારૂણ પીડાથી પીડાયેલા હતા. તે સમયે, સુપ્રસિદ્ધ લાકુબાએ, પિતાના અધિપતિથી અપમાનિ ત થઈ અસા મનોવેદનાથી સાલું બ્રા સરદારના નીચે આશ્રય લઈ, પિતાના જીવનનું વિસર્જન કર્યું. તેના મૃત્યુ પછી તરત જ અંબુજને ભાઈ બળરાવ, લાકુબાના પદે નીમાયો. બેનશીબ બળરાવે પુષ્કળ દુર્દશા ભગવી, તે દુર્દશાના સમાચાર સાંભળી જાલમસિંહ અત્યંત મહત થયે. બળરાવ, તેને બંધુ હતું. આજ તે શત્રુના કારાગારમાં અવિરૂદ્ધ હતા. એટલે કે તેને મૂક્ત ન કરી સદાશય જાલમસિંહ શી રીતે, નિશ્ચિત થઈ રહે. તે તેનો ઉદ્ધાર કરવા દઢ પ્રતિજ્ઞા વાળે થયે. ભીંડી અને લાઉવાના શક્તાવત રજપુતોને સાથે રાખી, રાજધાનીની સંમુખે ચેજા નામના ગિરિ માર્ગના મુખે ઉભું રહયે. રાણાએ તે દ્રાહી સરદારને સંહાર કર્યો હત તે તેનું મંગળ થાત. પણ રાણાનું દુર્ભાગ્ય કે તે મંગળવિધાન કરી શક્યો નહિ. રાણો, પિતાના દળ સાથે આવી તે જાગિરિમાર્ગ રોકી ઉભો રહ્યો. પાંચ દિવસ સુધી અને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છઠ્ઠા દિવસે રજપુત રાજ પરાજીત થયે બળરાવને છેડી દેવા તેને ફરજ પડી. એ યુદ્ધમાં જે સંધિ થયે તે સંધિના સારના અનુસારે જાલમસિંહ. સઘળા જહાજપુર પ્રદેશને પામ્યા.
સંવત ૧૮૬૦ ( ઈ. સ. ૧૮૦૪) માં ભગ્નહદય હોલકરે, પિતાનું પૂર્વ બળ વધારી, પ્રતિશોધ પિપાસા શાંત કરવા માટે દક્ષિણ રાજ્ય છોડયું. જે ભીંડી નગરની સરદારે, તેની વાસના પૂર્ણ કરી નહોતી તે સરદાર આજ મરાઠા સરદાર પ્રદીસ રેષાનળથી પડશે. તેણે દળ સાથે જઈ ભીંડીના કીલ્લો ઉપર હુમલે કયે. કઈ તેનાં ભયંકર હુમલાને અટકાવી શકયું નહિ. કિલ્લાના રક્ષણના માટે કોઈ રહ્યું નહિ. કીટ્ટાને સમૂળ ધ્વંસ થવાને ઉપકમ થયે. તે કીટ્ટાના સરદાર, રક્ષણને બીજો ઉપાય ન જોઈ હોલકરેને બે લાખ રૂપીઆ આપી તેની સાથે સંધિ કે. ભીંડીના સરદારના હૃદયમાં શેણિતનું પાન કરી હોલકરની તૃપ્તિ ન થત તે ઉદયપુર તરફ ચાલ્યો. તેના આવવાને વૃત્તાત સાંભળી રાણાએ. સંધિ કરવા
: સંવત ૧૮૫૨ ( . સ. ૧૮૬૩ )માં દુધપ. મરાઠા લાકોના ઉકથી મેવાડ ભૂમિની એવી રીતની હાલત થઇ. ૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com