________________
૩૮૪
ટેડ રાજસ્થાન
સિંહ રાણા પાસે છે ત્યાં સુધી તે વસ્થતા સ્વીકારવાને નથી, એટલે હવે આ વિષયમાં જે કરવું હોય તે આપ કરે, જાલમસિંહે તે સમયે ઉત્તર આપે, જે તેથી તેઓની આપત્તિ હોય, અને મને તેઓ પ્રતિબંધક જાણ નુકમાન ભોગવે તે હું ખુશીથી આ સ્થળ છોડી ચાલ્યો જાઉં, ટુંકામાં હું અહી રહ્યાથી પુષ્કળ નાણાના ખર્ચની સંભાવના છે. રાણાની ઈચ્છા હોય તો હું હાલ કેટે જવા તયાર છું. ચતુર જાલમસિહ મહારાષ્ટ્રીય પ્રપંચ જાળમાં ફસાઈ પડશે. તે સઘળી દિશામાંથી હાર પામે. અંબાજી ચાલ્યા ગયે, જાલમસિહના હૃદયમાં ચિંતા પેદા થઈ તેને પીડા આપવા લાગી. તે અકદમ અધીરથઈ ગયે. ક માર્ગ પકડો તે તેને સુજતું ન હતું. તેની આશા નિષ્ફળ નીવડી, આશાવતા ફળવાળી થવા પામી તેટલામાં કુઠારાઘાતે નિર્મળ થઈ ગઈ, જાલમસિંહની આશા નિષ્ફળ ગઈ પણ તે નાઉમેદ થયે નહિ. તે એકદમ ચિતોડમાંથી વિદાય થયે. ત્યાર પછી ચિતોડના કીલામાંથી ઉતરી, રાણાના ચરણ સ્પર્શ કરી સાલું બ્રા સરદારે ક્ષમા માંગી. અંબઇ મેવાડને કત હતા વિધાતા થઈ પડે.
ઉંચી પ્રભુતામાં રહી આઠ વર્ષ અંબજીએ મેવાડમાં વાસ કર્યો, આઠ વર્ષના અરસામાં તે રાજ્યનું મહેસુલ આત્મસાત્ કરી ગયે. મેવાડનું રાજ્ય મહેસુલ આત્મસાત્ કરી તેણે બાર લાખ રૂપિયા મેળવ્યા. પણ તેથી મેવાડમાં અંતવિધ ઓલવાઈ ગયો. જે શાંતિ મેવાડમાં થઈ લાંબા કાળ સુધી અંતહિંત થઈ ગઈ હતી, તે શાંતિ, આજ અંબાજીના શાસન ગુણે મેવાડમાં પાછી આવી.
જે વિશ લાખ રૂપીઆ સિંધીયાને અપાયા. તે રૂપૈયા કયા જનપદમાંથી કેવા સંગ્રહ રીતે લેવા, તે બાબતની અંબજીએ એક તાલિકા બનાવી, કર્મચારીઓને તેણે આપી હતી. ચંદાવત્ રજપુતની ભૂમિવૃત્તિમાંથી બાર લાખ રૂપૈઆ અને શતાવત રજપુત પાસેથી આઠ લાખ રૂપિયા તેણે લીધા. બે વર્ષમાં અપનૃપતિ રતનસિંહ કમળમીરમાંથી દૂર થયે. રાણાની રાજભૂમિને ઉદ્ધાર થયો.
તેનાથી મેવાડને બહુ ઉપકાર થયો ખરે? પણ તેથી વિશેષ ઉપકાર કરવાને હતો તે ઉપકાર અંબજી કરી શક્ય ખરે? મેવાડ રાજ્યના આબાદ જનપદ ગદવારને તે ઉદ્ધાર કરી શકે ખરા? બુંદી અને મેવાડ વચ્ચે વિરોધાગ્નિને ઓળખી શકે ખરા? અંબાજી પ્રભુતાને સુમિણ આસ્વાદ કરી દારૂણ સ્વાર્થ પર થઈ પડે. ઉપરનાં સારાં કામનાં કરતાં, તેણે માત્ર, મેવાડના સુબેદાર થવાની આશા રાખી. તે તેની આશા સફળ થઈ. કારભુજંગ કેટલા દિવસ પરેપકાર મંત્રે પરિચાલીત થાય. થે સમય ગયા પછી તેણે સ્વાર્થ પર મહારાખૂય મૂર્તિ ધારણ કરી. પણ રજપુત લેક અકૃતજ્ઞ નહતા. ચતુર સ્વાર્થ પર અબજીએ, અગર જો કે બંધનપત્રના મૂળાવિધિના અનુસાર કાર્ય કર્યું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com