________________
રાણા દ્વિતીય પ્રતાપસિહ વી
૩૮૩
પુત્ર હાલના રાણા રાજસિ’હાસનના પરી ત્યાગ કરી મહારાષ્ટીય એક યુના દન લેવા સરીયામ રસ્તે બહાર આવ્યે. રાજધાનીથી કેટલેક દુર રહેલા જે વ્યાઘ્ર નામના મેરૂ સ્થળે રાણાની સિધીયા સાથે મુલાકાત થઈ, સિધીયે, રાણાને સમાન સાથે અવરોધકારી સેનાની પાસે લઇ ગયેા. થાડા સમયમાં તે વ્યાપાર સપૂર્ણ થયે. પણ તે ઘેાડા સામાન્ય વક્તમાં જે અસાધારણ ઘટના ઘટી. તેથી તિક્ષણ બુદ્ધિ જાલમસિંહના અભિષ્ટ સિદ્ધિના માર્ગમાં પ્રતિરોધ થઈ પડયેા, તેનું ભાગ્યગગન કાળગગનાળે સમાચ્છન થઇ ગયું, જે સમયે, સિ`ધીયેા અને જાલમ રાણાની મુલાકાત કરી ચિતાડ ાડી ચાલ્યા. ત્યારે એક માત્ર અ'ખજી ચિતાડમાં હતા. જાલમની હૃદયાશા અઅજી જાણી શકયે હતા અગર જો કે જાલમે, પાતાને મનેાભાવ સઘળા પાસે પ્રકૃતિ કચેન હતા, પણ ચતુર મહારાષ્ટ્રીય અબજીથી તે છાનું રહયું નહિ. અખજીને માલુમ પડયુ જે જાલમસિંહ એક ઉંચી આશા પુરી પાડવા ચેષ્ટા કરે છે. તેને ખાત્રી હતી જે જાલમસિ'હુની તે આશા ને સિદ્ધ થાય તે તેના સઘળા મનેરથ વ્યર્થ જાય તેમ છે. તેને જાલમસિહુના નીચે સૈનિકનું કામ કરવું પડે તેમ છે એવી રીતની ધારણાથી તે જાલમસિંહની સઘળી ચેષ્ટાએ વ્યર્થ કરી દેવા કરતા હતા. પણ તે બ્ય કરવાને તેને આદિન સુધી સુયેગ મળ્યો નહિ. જાલમસિ અબજીને બધુ માનતા હતા. અખજી ચંદાવત સરદાર સાથે જાલમસ’હની સામે કાવતરાં કરવા લાગ્યો. જાલમસિંહ જાણતા હતા જે અખજી તેની સાથે કાવતરૂ કરશે નહિ, એવા ઠરાવથી જાલમિસ'ને સ નાશ થયેા. તેણે પોતાના અધઃપાત અનિવાય જાણ્યા.
સાલુ'બ્રા::સરદાર ભીમસિ'હૈ, અખજીની સાથે રહી, જાલમસિ'હની, સામે કાવતરૂ' કર્યાં. જાલમસિહ, આજદિન સુધી અખજીને પોતાના બધુ ગણતા હતા. ઉજ્જીનના યુદ્ધમાં મહારાીર ત્ર્યંબકજીએ, તેનું જીવન અને સ્વાધીનત્વ રક્ષી તેના ઉપર જે પરોપકાર કર્યેા હતેા, જાલમસિ' અગર ો કે તેના બદલેાવાળી શકયે નહિ પણ તે માટે તે કૃતજ્ઞ નીવડયા હતા. તે કૃતજ્ઞતાથી તે અબજીને બધુ માનતા હતા. અન્નેના સ્વાર્થ રક્ષણ માટે બન્નેને પરસ્પર સંઘ ન થાતતે તેઓનું બધુત્વ અચળ રહેત. આજ બન્નેના સ્વાર્થ માટે વિષમ સંઘ થયે, એ સંધર્ષ જલદીથી નિવારિત થાય તેવા નહાતા, તેમાંથી જે મહાગ્નિ ઉત્પન્ન થયા તેથી એક માજી સળગી ગઇ. રાણાની સાથે ચિતેાડ પાસે જાલમસિંહની મુલાકાત થઈ. તે સમયે અખજી કલ્પિત દુઃખ સાથે ખેલ્યા વિદ્રોહી ભીમસિ'હું શ્યતા સ્વીકારવા ચાહેલ છે. પણ જે ખેલે છે જે જ્યાં સુધી જાલમ
"(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com