________________
૩૭૩
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. પરોપકાર અને પરાર્થમાં વપરાતું નથી, તે અર્થ તેણે પરોપકાર અને પરાર્થ માટે છે. પણ તેમ કરવામાં અમરચંદને કે બદલો મળે ! ડગલે ડગલે તેણે, સ્વજાતિય લોકોનો વિષવન્તિ હાંસીલ કર્યો. તેપણ કર્તવ્યપરાયણ અમરચંદ એક ક્ષણના માટે કર્તવ્યના સાધનમાં પરમુખ થયે નહિ. છેવટે જેના માટે તેણે આટલાં કષ્ટ અને દુઃખ ભોગવ્યાં, જેના માટે તે લોકોને વિષપાત્ર થયે, તેણેજ પિશાચીય મૂ િધારણ કરી નિદિત માર્ગમાં પગલું મુકી વિષ પ્રગ કરી, તે મહાત્માનું જીવનવૃત તેડી નાખ્યું.
ઘણુ મહાપુરૂષ, સ્વદેશ માટે જીવન ધારણ કરી સ્વદેશીય લોકોની વિશ્વાસઘાતકતામાં મરણ પામ્યા છે. મેવાડની અગ્ય અધીશ્વરીએ અમરચંદના ગુણે જાણ્યા નહિ. જગતમાં બે ત્રણ મંત્રીઓ ઉંચા ગુણ વિભુષિત હતા ખરા. પણ તેમાંથી કઈ મંત્રી અમરચંદની જેમ શોચનીય દશામાં પડી આ લેકમાંથી વિદાય થયો નથી. અમરચંદ રાજ્યનો એક પ્રધાન સચીવ હતે ખરે, પણ તે એવી ગરીબ અવસ્થાવાળો થઈ ગયો હતે જે તેની અંત્યેષ્ટી કીયા પુરવાસીઓના ખર્ચથી થઈ. આ ભારતઈતિહાસમાં એક નવું ઉદાહરણ ભારતીય લેકે ગુણ ગિરવની પૂજા કરી જાણતા નથી.
| કુરચરિત રાજમાતાએ જાણ્યા બુજ્યા વિના પિતાના પગમાં પિતે કુઆડે માર્યો. અમરચંદને સંહાર કરીને સમજી હતી જે તેના શાસનમાં કઈ પ્રતિકુળાચરણ કરશે નહિ. પણ થોડા સમયમાં તેને તે મરથ ભંગ થયે. સંવત્ ૧૮૩૧ ( ઈ. સ. ૧૭૭૫ )માં વેગુ સરદાર વિદ્રોહી થઈ તેનું શાસન તેડી નાંખવા તૈયાર થયે. વૈગ એક મેઘાવત સામંત હતો. પ્રસિદ્ધ ચંદાવતગોત્રની મેઘાવત એક મોટી શાખા હીન બુદ્ધિ રાજમાતાએ મેઘાવત સરદારને પ્રચંડ પ્રતાપ સહન ન કરતાં સંધીયાનું આમુલ્ય માગ્યું. ચતુર મહારાષ્ટ્રીય વીરે, સુયોગ પામી, પિતાના દળ સાથે આવી વૈગુ સરદાર ઉપર હુમલો કર્યો.
સિંધીયાએ, રાણાની ખાસ જમીન, જે વૈગુ સરદાર દબાવી પડે તે, તે લઈ લીધી. તેના વિદ્રોહાચરણના દંડમાં તેણે તેની પાસેથી બાર લાખ રૂપૈયા લીધા. સિંધીયાએ તે ભૂમિ સંપતિ, રાજમાતાને આપી નહિ. એવી રીતની ભૂમિ સંપતિ પચાવી પડી દુદત મરાઠાઓ શાંત રહ્યા નહિ. તેઓએ ત્યારપછી મેવાડમાં આવી કેટલાક જનપદ હસ્તગત ક્ય. દારૂણ અતવિવાદે ઉત્તેજીત થઈ હમીર, પૂર્ણ વયમાં પદાર્પણ ન કરતાં સંવત્ ૧૮૩૪ (ઈ. સ. ૧૭૭૮)માં આ લેકમાંથી વિદાય થયે.
જે દિવસે, મહારાષ્ટ્રીય લેકે, સર્વ પ્રથમ મેવાડમાં આપતિત થયા. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com