________________
૩૭૪
રોડ રાજસ્થાન,
દિવસથી માંડ હમીરના શાસનકાળ સુધી મેવાડની ભૂમિને અને ધનને ક્ષય થયે, તેની સમાચના આ સ્થળે કયા વિના ચાલે તેમ નથી. તે કાળ ચાળીશ વર્ષને હતે એટલા લાંબા કાળમાં નિષ્ફર મરાઠાઓ, પાશવીવૃત્તિમાં દેરાઈ મેવાડની ભૂમિસંપતિ અને અર્થસંપતી લઈ લીધેલ છે. તેનાં વર્ણન કરવાથી એક મેટું પુસ્તક થાય તેમ છે.
મેગલ રાજાએ સ્વાર્થ પર અને પ્રજાપક હતા. પણ તેઓ હીંદુના સુખ દુઃખ સામું જોતા નહોતા. તેઓ ભારતવાસીને પિતાની પ્રજા ગણતા હતા. પણ દુદત મરાઠાઓ તેવા નહતા. તેઓ ભારતવાસી હતા તે પણ શું થયું. તેઓ ભારતવર્ષના શુભ માટે એક ક્ષણવાર પણ વિચારતા નહતા. મહાવીર શિવાજીએ તેઓને જે મહામંત્રે દીક્ષિત કર્યા. તે મહામંત્રનું તેઓ પાલન કરતા તે તેઓ ભારતભૂમિને મોટા દુઃખમાંથી ઉગારી શકત. પણ ભારતવર્ષની કઠોર ભવિતવ્યતા. તેથી કરી તેઓએ મહાવીર શીવાજીના મહામંત્રની અવહેલા કરી. તેઓ શેણિત પિપાસુ પિશાચની જેમ ટેળે ટેળે ચારે તરફ ભટકતા હતા અને લુટ ફાટ કરી દ્રવ્યને સંચય કરતા હતા. તેઓના એવા પિશાચીક ઉત્પીડનથી મેવાડને અધપાત થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com