________________
૩૭૬
ટેડ રાજસ્થાન,
ભારી અનિષ્ટ થયું. ભીમસિંહે સગીર ઉમ્મરના વર્ષમાંથી લાયક ઉમરના વર્ષમાં પગલું મુકાયું. સગીર ઉમ્મરના વર્ષમાં તે, પિોતાની માની દેખરેખ નીચે કામ કરતો હતો. રાજ્ય સૂત્ર હાથમાં લેઈ. તે નિસ્તેજ અને નિરૂત્સાહ સ્વભાવ વાળ નીવડયે. વળી દુભાગ્યના અંકુશ તાડનથી તેની બુધિવૃતિ હીન થઈ ગઈ. તેનામાં વિચાર ક્ષમતા અને સમર્થતા વગેરે ગુણે નહોતા. કેટલાક કુચકી આશામીઓના હાથમાં પડવાથી તે દારૂણ વિપતિમાં આવી પડશે. અપનૃપતિ રત્નસિંહનું દળ બળ અગર જેકે હીન થઈ ગયું હતું પણ તે વિલુન્ય થઈ ગયું નહોતું.
ભારતવર્ષમાં અનર્થકર ગ્રહવિવાદે પ્રવેશ કરી. ભારત વર્ષને કમતાકાત કરી દીધું. તેને અંતહીં ભીષણ અગ્નિએ ભારતવર્ષનું અતરનળ પણ સળ ગાવી દીધુ. સુવર્ણનું ભારતવર્ષ સ્મશાન જેવું થઈ ગયું, માનવ માત્રની, ક્ષમતા પ્રિયતા વાંછનીય, ક્ષમતા પાળવાથી માણસ ન્યાય અને વિવેકના મસ્તકે પગમુકીદે છે. રજપુતામાં એવી ક્ષમતા પ્રિયતા જોવામાં આવેલ છે. આપણે ઉપર કહી ગયા છીએ જે ચંદાવત રજપુતે રાણપાસેથી ઉંચી ક્ષમતા પામ્યા. સંવત ૧૮૪૦ [ઈ.સ. ૧૭૮૪) માં તે ચંદાવત રજપુત પિતાના કાયમના પ્રતિકંઠી શક્તાવત રજ પુતનાં લેહી પાડવા તૈયાર થયા. કેરાવારને અર્જુનસિંહ કાલ અને આમૈતને પ્રતાપસિંહ - સાલું બ્રા સરદારના મેટાસગા હતા. ચંદાવત સરદાર, આ સમયે તે બને સરદારની સલાહ લેતા હતા. આ સમયે સુગપામી સાલું બ્રા સરદારે પિતાના પ્રતિકંઠી શક્તાવત સરદાર માક્ષમના ભી નામના કિલ્લાને ઘેરો ઘાલ્યો. અને તોપ ગઠવી તે યુદ્ધ કરવા તૈયાર થયે.
શક્તાવત રજપુતની એક શાખામાં સંગ્રામસિંહ. નામને એક વીર પુરૂષ પેદા થયે હતે. તે મહાવીર થકી મેવાડનું સારી રીતનું મંગળ થયું, તેણે ધીરે ધીરે ખ્યાતિ અને પ્રસિદ્ધિ મેળવી. ભીંડીરના ઘેરાની પહેલાં સંગ્રામસિંહ, પિતાના પ્રતિધ્વંદ્વી પુરાવત સરદાર સાથે એક ઘર તકરારમાં પડે, પુરાવત સરદારને લાઉઆ નામને એક કીલ્લો હતે. સંગ્રામસિંહ, તે કીલ્લાને કબજે કરવાથી બને વચ્ચે તકરાર ઉઠયે, ત્યારે વિજયી સંગ્રામસિંહ પિતાના કુળપતિ શક્તાવત સરદારની મદદમાં આવ્યું. ભીંડરને કીલે, ચંદાવત રજપુતે અવરૂદ્ધ કરેલે ઈ. સંગ્રામસિંહ, કેરાવારપતિ અર્જુનસિંહની ભૂમિવૃતિ આક્રમણ કરી ત્યાંના સઘળાં ઢોર હસ્તગત કર્યા. ઢેરેને લઈ તે આવતું હતું. તેવામાં રસ્તામાં
તેના ભાઈ અજીતસિંહે બ્રીટીશસિંહ સાથે સંધિ કર્યો.
- તે પ્રસિદ્ધ જગવત કુળમાં પેદા થયો. પ્રતાપસિંહ મરાઠા સાથે યુદ્ધ કરતાં કરતાં મરાઠાના હાથથી હણાયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com