________________
૩૭૯
રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. રજપુતે સતક હેયેલા છતાં મહારાષ્ટ્રીય લોકેને હલે સહન કરી શક્યા નહિ. છેવટે તેઓ પૂર્ણરીતે પરાજીત થયા. રાણાને મંત્રી અનેક સામતે સરદાર સાથે ચુદ્ધ ક્ષેત્રમાં પ. કાર પતિ અને સદ્રીપતિ પોતાના સેના દળ સાથે દારૂણ રીતે જખમી થયા.
સદ્રીપતિને આઘાત દારૂણ રીતને લાગવાથી, તે યુદ્ધક્ષેત્ર થકી પલાયન કરી શક્ય નહિ, શત્રુઓએ તેને કેદ કર્યો. જૈદ શિવાયના સઘળા જનપદો. માધાજી સિંધીયાના હાથમાં આવ્યા, વીરદીપચંદના વિક્રમથી જૈદ માધાજીના હાથમાં આવ્યું નહિ. દીપચંદે પુષ્કળ વીરત્વ કરી એક માસ જૈદની રક્ષા કરી, છેવટે, પિતાની :તે બંદુક અને સેનિક સામત સાથે શત્રુને સેના વ્યુહ ભેદી, તે મંડળગઢમાં ચાલ્યા ગયે રજપુતેની સઘળી ચેષ્ટા નિષ્ફળ ગઈ.
આ ભયંકર સંઘર્ષમાં ચંદાવત રજપુતે વિના મેવાડના સઘળા રજપુતે, ધ્યાન આપી લડયા હતા, તેથી ચંદાવતને આંતરિક દુરભિસંધિ માલુમ પડે. તેઓ કમેકમે એટલા દુર્દમનીય થઈ પડયા. જે રાણાને સચિવ સમજી અને રાજમાતા, રાણાને હક રાખવા, દઢ કરવા પ્રાણ આપી ચેષ્ટા કરવા લાગ્યાં. તેઓને શાંતભાવ પકડવા, તેણે, રામપીયારી સાથે સાલું બ્રા સરદારને કહેવરાવ્યું. સાલું બ્રા સરદાર શાંત થયે. તે, પોતાની કસુર કબુલ કરવા ઉદયપુરમાં આવ્યું. ઉદયપુરમાં આવી, તે છળક્રમે છે. “હું મંત્રી સમજી સાથે એકઠો મલ્લ કામ કરવા ઈચ્છું છું” પણ તેની આંતરિક ઈચ્છા એવી હતી જે સમજીને કશાળજાળમાં નાંખી કાર્ય કરવું. સમજી અત્યંત બુદ્ધિવાળો હતે. પણ મંત્રીની
બુદ્ધિથી સાલું બ્રા સરદારના કોળશામાં વ્યાઘાત પડે. મંત્રી સમજીને વાત કરી પિતાની કાર્યસિદ્ધિ કરવા તેણે વિચાર્યું. એકવાર સમજી, મંત્રાગારમાં પિતાના કાર્યમાં નિર્વિષ્ટ હતું એટલામાં કારાગારને અર્જુનસિંહ અને ભોદેશ્વરને સરદારસિંહ તેના મંત્રાગારમાં આવ્યા. મંત્રી સોમજી આદર આપવા ઉભો થ, સરદારસિંહે તીવ્ર સ્વરે તેને પુછયું. “ આપે, કયા સાહસથી મારી ભૂમિ વતિ લઇ લીધી. એમ કહેતાં કહેતાં, તેણે પિતાની તીક્ષ્ણ છરી મંત્રી હદય ઉપર ઘાંચી દીધી. તે હત્યાથી રાજ્યમાં હાહાકાર થઈ ગયે, રાજકર્મચારીઓ સશકિત રહેવા લાગ્યા. રાણે તે સમયે, સુહેલીયા વાડીમાં હતું. તેમના બે ભાઈ રક્ષા કરે, રક્ષા કરે, એમ પિકાર મારતા, તે વાવમાં આવ્યા. ર9 1 + સેમછના બે ભાઈ શિવદાસ અને સતિ સ સાથે તેના કાને છે , તે તેઓએ, ભાનહન્તાના પ્રાણુ નાશ કરી, વૈરને બદલે લીધે. પણ તે રીતને બદલે લેવામાં છેવટે તેઓ મૃત્યુ મુખે પડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com