________________
૩૭૮
ટડ રાજસ્થાન,
પણ સિંધીયા પાસેથી પિતાને પ્રદેશ લઈ લેવા તત્પર થયા. આ સમયે ગિલહેટ રજપુતની પ્રાચીન મિતા એકદમ ઉપ. રાણને મંત્રી માળદાસ મેતે અત્યંત બુદ્ધિશાળી અને ચતુર હતું. માળદાસને સહકારી મેરામ પણ વિશેષ અકકલવાળો હતા. તેઓએ મહારાટ્ય કીહલા નીમહેરા વિગેરે નામના કીહલા કબજે કર્યો. તેમાં પરાજીત થયેલા મરાઠા વિષમ ભય પામ્યા. જેદ નામના સ્થાને તેઓએ પિતાનું વિખરાયેલ સિન્ય એકઠું કયું પણ તેઓના સઘળા ઉઘમે વિફળ ગયા. રજપુતોએ તેઓને તે સ્થળેથી હાંકી કહાડયા. જૈદના શાસનકત વિછત શિવજી નાનાએ વિજયી રજપુતની અનુમતિ પ્રમાણે નિર્વિનથી કીલે ખાલી કર્યો. તે પિતાના કુટુંબ સાથે બીજા સ્થળે રહયે વળી વેંગુ સરદારના પુત્રોએ એકઠા થઈ દુદત મરાઠાઓને વૈગ સીંગળી અને બીજા જનપદમાંથી કહાઢી મુકયા. સુગપામી ચંદાવત રજપુતોએ પણ પિતાની ભૂમીવૃતિ રામપુર પ્રદેશ લઈ લીધે. એ રીતે છેડા સમયમાં મેવા ડનું હસ્ત ખલિત રાજ્ય થોડા દિવસના માટે લાસે ઉલ્લસિત થઈ ગયું. મેવાડનું નિબીડ અંધકાર થોડા સમયના માટે અંતહિત થયું. વીરપ્રસવિની મેવાડ ભૂમી ફરી એકવાર હસી ઉઠી. મેવાડના અધિવાસીઓ દુદત મરાઠાની કઠોર બેમાંથી છુટયા.
સ્કૂલ રજપુતે, મેવાડ અને મારવાડના મધ્ય માર્ગમાં વહેતી વાર કયા નામની નદિના તટે ચંદ્રનામના સ્થાને એકઠા થઈ પિતાની વિચિની મેવાડ બીજા સ્થાને ચલાવવા ઉપક્રમ કરવા લાગ્યા. તેઓની નિબુધિથી તેઓને સઘળો ઉદ્યમ નિષ્ફળ ગયે. યમદેન્મત્ત થઈ તેઓએ, પિતાની અવસ્થાની સામે જોયું નહિ અને ન્યાયાખ્યાયને વિચાર ન કરતાં તેઓ જ્યાં ત્યાં ખડગને વ્યાપાર ચલાવવા લાગ્યા, દુદ્દત મરાઠાઓએ સંધિપત્રની અવમાનને કરી, તેઓએ અન્યાય કરી કેટલેક પ્રદેશ છે. વીરનારી અહલ્યાબાઈના પ્રચંડ બાહુબળે રજપુતેની સઘળી ચેષ્ટા વ્યર્થ ગઈ. અહલ્યાબાઈ હેલકર રાજ્યની રાજ મહીષી. નહેરા રજપુતાના હાથમાં ગયેલ જાણે તેને રોષાનળ ઉદદીપિન થયે. રજપુતેને દળી હરાવી નાંખવા, તે અહલ્યાબાઈ પિતાની સેના સાથે સિધીયાના લશ્કર સાથે મળી ગઈ, તેના આદેશકમે દુલજી સિધી અને શ્રીભાઈ, પાંચ હજાર સ્વારો સાથે વિછત શિલના ઉદ્ધાર કરવા ચાલી. તે સેના મુંદીસર તરફ ચાલી. શિવનાને તે સમયે તે સ્થળે રહેતે હતે. અવરોધ કરી રજપુતે શત્રુઓના પ્રચંડ બાહુબળે દલિત થયા. એટલામાં અહલ્યાબાઇની પ્રચંડ સેના ત્યાં આવી ગઈ, તે સેનાએ રાણાની સેના ઉપર અલક્ષિત ભાવે હુમલો કર્યો. સંવત્ ૧૮૪૪ના વર્ષના માઘ સાસની ચોથે, મંગલવારે, બને દળ વચ્ચે યુદ્ધ થયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com