________________
-
-
-
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
૩૬૭ મારી પણ આકાંક્ષા નથી. મહારાજને અવશ્ય વિદિત છે. કે મેવાડ રાજ્ય ઉપર કેટલી ઘોર આપતીઓ આવી પડી છે. વળી મોટી વિપત્તિઓ પડતી જાય છે. હવે એવી અસાધારણ આપતિઓ દૂર કરવા માટે ઉપાય જવા પડશે. ક્ષણકાળ મુંગે રહી અમરચંદ ફરી બોભે “વળી મારા ચરિતને એક દોષ છે જે દોષ મહારાજ જાણે છે. જે દેશ એ છે જે મારું હૃદય કોઈને શાસન આધીન થાય નહિ. હું જ્યાં હઉં ત્યાં કતાં થઈને રહું. જે હું કહું તેના ઉપર બીજા કોઈની બુદ્ધિ ચાલવા દઉં નહિ. કેઈ મંત્રીને અને પરામર્ષ દાતાને હું ગણકારૂં નહિ. આપને ખજાને ખાલી. સૈનિકે વિદ્રોહી થયા. ખાદ્ય સામગ્રી ખરચાઈ ગઈ. એવી અવસ્થામાં આપ જે મારા ઉપર વિશ્વાસ રાખો તે હું કામ કરૂં. રાણાએ ભગવાન એકલિંગના શપથ ખાઈ કહ્યું, “તમારી સઘળી વાસના પૂર્ણ થાશે. તમે જે બેયા છે તે પાળવામાં આવશે. જે તમે ચાહશે તે હું આપીશ. નવી સેના સંગ્રહ કરી અમરચંદ શત્રુ ઉપર પડયે.
અપનૃપતિ રતનસિંહ રાણાની ખાસ જમીન હસ્તગત કરી ઉદયપુરના ઉપયકા પ્રદેશમાં પ્રવેશ કર્યો, પણ સિંધિયાને પ્રતિજ્ઞામાં કહેલા નાણા આપવાને તે અસમર્થ હોવાથી તે મહા સંકટમાં પડે. ચતુર મહારાષ્ટ્રીયના પક્ષમાં એ અમૂલ્ય અવસર હતા. તેણે અમરચંદ સાથે સંધિને પ્રસ્તાવ કર્યો. અને તેને કહી કહ્યું છે જે તેને તે સત્તરલાખ રૂપિઆ આપે તે તે રતનસિંહને છે કે, અમારે તે પ્રસ્તાવ કબુલ કર્યો. સંધિબંધનની તૈયારી થઈ. વળી સિંધિયાએ અમરને કહેવરાવ્યું જે વધારે બીજા વીસ લાખ રૂપે હોય તો સંધિ થાય તેમ છે. એ વાત સાંભળી અમરસિંહનું શરીર કોધથી બળી ગયું. તેણે તે સંધિપત્ર ફાડી નાંખ્યું અને તેના કાકાને વિશ્વાસઘાતક મરાઠા પાસે મોકલ્યા.
વિપદ્ વૃદ્ધિની સાથે તેની સાહસિકતા અને તેજસ્વિતા વૃદ્ધિ પામી. સૈધ વિસેને વિશ્વસ્ત રાજપુત સરદારે વીગેરેને એકઠા કરી તેણે તેઓને સઘળો વિષય સમજાવ્યો. તે એક મેટ સદ્દવક્તા હતો. જે વાગ્મિતા, માનવના હૃદયના અંતસ્તળ ને સ્પર્ષ કરે. તે વાગ્મિતાથી અમરચંદ વિષિભૂત હતો. તેની તે વક્તતાએ સઘળા સૈનિકને અને સરદારને મત્ત કરી દીધા. તેને ઉત્સાહ વધારવા તેણે તેઓને અનેક રત્નમડિતહાર અને મેક્નિક માળા આપી. જે અલંકારે ભંડારમાં નિરર્થક પડેલ હતાં. તેનાથી સેંધવી સૈનિકનાં અસંતોષનાં કારણ દૂર થયાં. તેઓ સહુ રાણાની પાસે સભાસ્થળે ગયા. રાજસભામાં જઈ તેઓને અધિનાયક આદિલ બેગ ધીરગંભીર સ્વરે બોલ્યો, મહારાજ! અમ અનેક દિનથી આપનું નિમક ખાઈએ છીએ, અને આપના પશ્ચિમ રાજપરિવારમાંથી અશેષ અનુગ્રહ પામીએ છીએ. આક્ષણે આપની પાસે શપથ લઈ કહેવા આવ્યા છીએ જે હવે અમે આપને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com