________________
રાણા સંગ્રામસિંહ વી.
પs
સેનાબળ ક્રમે ક્રમે સંગ્રહિત થયું. સંમુખે વષ સમાગમ જોઈ સઘળાએ સ્થિર કર્યું જે વર્ષાઋતુ વિત્યાબાદ મોટી વિશાળ રજપુત સેના લઈ અજીતસિંહ, મેગલ ના વિરૂધે જવું, યુધ્ધોપયોગી સઘળી ગોઠવણ તૈયાર થઈ ગઈ, દુર્ભાગ્યવશે, તે ગોઠવણે વ્યર્થ થઈ ગઈ, શાથી કે પહેલાં થયેલ કેલ કરાર શિથિલ થયા, એક થઈ ગયેલ ત્રણબળ ભિન્ન થયાં આજ તેથી રાજસ્થાનનાં વિષમયફળ પેદા થયા. રજપુતની એકતાનું સૂત્ર તુટી ગયું. મોગલ સામ્રાજ્યના અધ:પાત ઉપર અંબરના રાજા અને મારવાડના રાજા, વિપુલક્ષમતા મેળવી મેવાડના રાજના સમકક્ષ થયા. સૂર્યવંશીય મહારાજ કનકસેનના વંશધરે, રાજસ્થાનના બીજા રાજાઓ ઉપર અસુર્ણ પ્રાધાન્ય ભોગવતા આવ્યા હતા, તે પ્રાધાન્ય હાલ શિથિલિભૂત થયું.
સુદશ નીઝામઉલમુલુકે આજના સમયે, આધીનતાની સાંકળ તેડી સંપૂર્ણ સ્વાધીનતા મેળવી, દિલ્લીશ્વરને સેનાપતિ, તેની તે સ્વાધીનતા ખેંચી લેવા ગયે, જે સેનાપતિ તેના કે પાનળમાં પતંગવત બળી મુઓ. સુચતુર નિઝામે તે સેનાપતિનું કાપેલ માથું સમ્રાટ પાસે મોકલી કહેવરાવ્યું જે “દુરાચાર રાજદ્રોહી થયે એ માટે તેનું કાપેલ માથું તમારી પાસે મોકલાવ્યું ” હીન બળ સમ્રાટ મહમદશાહ તેજસ્વી નિઝાઉલમુલકનો પ્રકૃત ભાવ સમયે પણ તેના તે વચન માટે તેને સાક્ષિ આપી શક્યા નહિ. પોતાના રાજ્યની સ્વાધીનતા દઢ કરી નિઝામ રજપુતે સાથે એકતા સૂત્રે બંધાય. માળવા ઉપર અને ગુજરાત ઉપર મહારાષ્ટ્રીય સેના ચલાવવા તેણે પ્રેરણ કરી, વિરે બાજીરાવ, ધીરેધીરે માલવ પ્રદેશ ઉપર પડે અને ત્યાંના શાસન કા દયારામ બહાદુરને યુદ્ધમાં હી તેણે નિઝામને મનભાવ પૂર્ણ કર્યો, ત્યાર પછી અંબર રાજ જયસિંહના હાથમાં માળવ પ્રદેશ સપા. પણ તેણે પ્રદેશ ન રાખે. અને બાજીરાવને
પા, એ રીતે મળવ પ્રદેશ દુધ મરાઠાના કબજામાં આવ્યું. થોડા દિવસમાં સુવિશાળ ગુર્જર પ્રદેશ પણ એવી રીતની દશાને પામે. મેગલ સમ્રાટે ગુર્જર પ્રદેશ રાઠેડને આપે છેવટે તે પ્રદેશ મરાઠાના હાથમાં આવ્યો.
જે સમયે રાજસ્થાન અને દક્ષિણાવર્ત પ્રદેશમાં એ રીતને રાજનૈતિક સાત પ્રવાહિત થાતું હતું. તે સમયે બંગ, વિહાર અને એરીસા રાજ્યમાં સુજાઉદદૌલા અને તેને પ્રતિનિધિ આલીવર્દીખાં, અશ્રુષ્ણ પ્રભુતા ભોગવતા હતા. વળી અયોધ્યામાં સદતખાંને પુત્ર સફરજંગ રાજ ભોગવતો હતો, મોગલ સમ્રા
x સેનાપતિનું નામ મેવારીજમાં હતું. નિઝામે શરૂઆતમાં મેવારીજના લશ્કરમાં અભાવ પેદા થાય એવી ચેષ્ટા કરી પણ વ્યર્થ ગઈ.
: દયારામ બહાદુર માળવાના પુર્વ શાસન કર્તા ગિરિધરસિંહને ભત્રીજે. ૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com