________________
રાણ સગામસિક વી રજપુતની અનેકતા જોઈ મરાઠા લેકે રાજસ્થાન ઉપર પાછા આવ્યા. રાણુ અમરસિંહ, અંબર રાજપુત્ર જયસિહના કરમાં પિતાની પુત્રીને આપી. અબંરરાજને પ્રતિજ્ઞાસૂત્ર બાંધે હતે જે એ શુભ સંમિલનનું જે ફળ ઉત્પન્ન થાય, તેને અગ્રતા આપવી. એ વિવાહને ફળ સ્વરૂપ મધુસિંહ પેદા થયે. જુલમગાર નાદિરશાહના સર્વનાશકર અભિયાન પછી બેવષે તેને જે તનય ઈશ્વરીસિંહ અંબરના સિંહાસને અભિષિકત થયો, પણ એક જોરાવર રજપુત સંપ્રદાય અંબરરાજની પૂર્વ પ્રતિજ્ઞાના અનુસાર રાણાના ભાણેજ મધુસિંહને સિંહાસને બેસારવાને ઠરાવ કર્યો, કાયમના ઉતરાધિકારીત્વ વિધિને અભિચાર કરી નાના મધુસિંહને રાજસિંહાસને બેસારવા રાણાની ઈચ્છા પહેલેથી હતી કે નહિ તે કહી શકાતું નથી. ઈવરીસિંહે પાંચ વર્ષ રાજ્ય કર્યું. તે અરસામાં ત્રણવાર ઈશ્વરસિંહ દુરાની લોકોના હુમલાને પ્રતિરોધ કરવા સતલજ નદીના કાંઠા ઉપર ગો હશે. એ દિવસે અંબરરાજના ઇતિહાસને નીસબત ધરાવતું છે. એટલે આ સ્થળે તેનું અનુશીલન કરવું સંપૂર્ણ અગ્ય છે.
ભાણેજ મધુસિંહના સ્વાર્થના માટે તેને સાથે લઈ રાણે લશ્કર લઈ મધુસિંહની સામે ઉતર્યો. થડા સમયમાં બંને લશ્કર વચ્ચે સંગ્રામ મયે, પણ શશીય વિરે, ઇશ્વરીસિંહને હરાવવા જતાં પિતે હારી ગયા. તેનું કારણ એટલું જ કે તે યુદ્ધમાં પ્રથમથી જ તેઓનું હૃદય ઉત્સાહિત નહેતું, અન્યાય પક્ષને આધાર આપવા, તેની સંપૂર્ણ ખુશી નહતી. રાણાના સૈનિકે યુદ્ધમાં પરાજય પામી ચારે દિશા તરફ પલાયન કરી ગયા. એવી રીતના પરાજયથી રાણે બીલકુલ વ્યથિત થયે.
બંદી અને કોટાના હારવંશીય રજપુતાએ, ગત યુદ્ધમાં રાણાને મદદ આપી હતી. તે માટે તેઓને ઉપયુક્ત શાસ્તિ આપવા આપાછુ સિંધીઆની મદદ મેળવી. તેણે તેના ઉપર હલે ક. હારરાજે તે હલ્લાને મોટા વીરત્વે પ્રતિરોધ કર્યો. તે યુદ્ધમાં આપાછુ સિંધીઆને એક હાથ કપાઈ ગયે. બને રાજાઓને સિંધીઆને કર આપવાની ફરજ પડી. અભિતપ્ત રાણુ જગતસિંહ, શોચનીય પરાજયને બદલે લેવા મુલહરરાવ હલકરની મદદ માંગી. રાણાએ હેલકર પાસે એવી પ્રતિજ્ઞા લીધી જે “ જે હેલકર ઈશ્વરીસિંહને સિંહાસનગૃત કરી શકે તે રાણે હોલકરને ચોસઠ લાખ રૂપિયા આપે, જે દિવસે રાણુ જગતસિંહ, એ પ્રતિજ્ઞાપત્રમાં સહી કરી તે દિવસે મહારાષ્ટ્રીય લેકની પ્રભુતા રાજસ્થાનમાં દ્રઢ થઈ. રાણાના પ્રતિજ્ઞાના પત્રના સમાચાર ઈશ્વરીસિંહના કાને પોંચ્યા. પિતાની પદગ્રુતિ અને અપમાન અનિવાર્ય જાણી, બનશીબ ઈશ્વરસિંહ વિષપાન કરી મરણ પામ્યું. ત્યાર પછી મધસિંહ અંબરના સિંહાસને બેઠે. સુચતુર હોલકરે, પોતાની રકમ મેળવી મહારાષ્ટીય વિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com