________________
રાણે સંગ્રામસિંહ વી. કન્યાને પર હતું. તે કન્યાના પેટે રાજસિંહ નામે એક પુત્ર પેદા થયે. તે રાજ સિંહ દ્વિતિય પ્રતાપસિંહ પછી મેવાડના સિંહાસને બેઠે.
જે વરવર રાજસિંહ, નિવાણા—ખ ક્ષત્રીય વીયાનળને ફરીવાર સળ ગાવી દીધો હતો. જેના પ્રચંડ પ્રતાપ પ્રભાવે એકવાર દુધઈ ઔરંગજેબનું સિંહાસન કંપ્યું હતું આજ તજ પવિત્ર નામવાળો એક અપદાર્થ રાજ મેવા ડના સિંહાસને બેઠો. દુકામાં તે રાજસિંહના મહનીય નામને સંપૂર્ણ અયોગ્ય પુરૂષ હતા, દ્વિતીય રાજસિંહે સાત વર્ષ રાજ્ય કર્યું. તેના શાસનકાળમાં દુદાંત મરાઠાઓએ સાતવાર મેવાડ ઉપર હુમલો કર્યો,
મરાડા લેકના દારૂણ પ્રપીડનથી રજપુતા ઘણા કાળ પીડાયેલા રહ્યા. છેવટે ઈ. સ. ૧૮૧૭ના સંધિસૂત્રે બંધાઈ પરમ કાણિક બ્રીટીશસિંહના શીતળ આશય નીચે તેઓ પરમ સુખે કાળ કહાઢવા લાગ્યા.
અઢાર વર્ષનું અયોગ્ય રાજશાસન ચલાવી રાણા જતસિંહે સંવત ૧૮૦૮ (ઈ. સ. ૧૭૫૨) માં આ લેકને ત્યાગ કરી પરલેકવાસ કર્યો. તે વરવર બાપા રાઓળના પવિત્ર સિંહાસને શિશદીયકુળને સંપૂર્ણ અગ્ય નૃપતિ હતા, હસ્તિ યુદ્ધ જે તે પોતાનો સમય વ્યર્થ રીતે ગુમાવતો હતો - તે એવી રીતની કીડાને અધિક ઉપયોગી માનતા હતા. પણ એક વિષયમાં તેની ગુણશાળિતાને સારો પરિચય જોવામાં આવે છે. પિતાના પૂર્વજોની જેમ જખ્તસિંહ શિલ્પશાસના ઉત્કર્ષના સાધન માટે પિતાની પ્રજાને ઉત્સાહિત કરતો હતો. તેણે ઉદયપુરના મહેલને અનેક પરિમાણે સુધા અને વધા. વળી પિશાલા સરોવરના દ્વીપોની સુંદરતા વધારવા વીશલાખ રૂપે આ ખગ્ય.
છે તે ત્રણવારના હુમલામાં જુદા જુદા સમયે જુદા જુદા ત્રણ અધિનાયક સરજી, જનકજી અને રઘુનાથરાવના નીચે મરાઠા લાકે મેવામાં આવ્યા.
રાણાએ પંચળી વિહારીદાસને જે સઘળા પત્ર લખ્યા છે. તેમાંથી હસ્તક્રીડાની તેની આસકિતને પરિચય માલુમ પડે છે.
Gad
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com