________________
રાણા દ્વિતીય પ્રતાપસિંહ વી
૩૬૩
છે, અભાવ આશાના ઉત્પાદક ખશે પણ તે આશામાંથી વળી અભાવનું પ્રકૃત જ્ઞાન ઉત્પાદિત થાય છે.
તેઓના નૃશંસાચરણે મેવાડના અતઃસાર સુન્ય થઈ ગયા. મેવાડના રાજા અરહિત થઇ ગયા. તેણે રાઠોડ કુમારી સાથે વિવાહ કર્યાં, દ્વિતીય રાજસિંહના પરલેાકવાસ ઉપર મેવાડના ચિર’તન ઉતરાધિકારિત્વ નિયમના સ`પૂર્ણ બ્યભીચાર થયા, ત્યારપછી તેના કાકા રાજસિહાસને બેઠા, તેનું નામ અરિસિંહ છે. સ, ૧૭૬ર [ સ', ૧૮૧૮ ] માં અરિસિંહ પોતાના ભત્રીજાના સિંહાસને બેઠો. તે અત્યંત ક્રોધન સ્વભાવ હતા. જસિ’હુના ચપળવે અને પ્રતાપસિંહ તથા રાજસિંહના અક યત્વે મેવાડ રાજ્યની દીનાવસ્થા તા થઇ ગઇ હતી. તેમાં હાલના રાણાના ક્રોધન સ્વભાવથી અને અદમ્યપ્રકૃતિથી મેવાડમાં એક મહાન અનર્થ થઇ પડયા, તે મહાન તે અનથી રાજ્યમાં વિશૃંખલા થઇ ગઇ, જેથી કરી મેવાડને અર્થનુ નુકશાન થયું પણ મેવાડની હદને કાંઇ હાનિ પહોંચી નહિ. પચેાળી મંત્રીઓની ચતુરતાથી અને સેતારારાજની ઢઢભક્તિથી મેવાડની ચતુર્દિશાની સીમામાં નુકશાન નહોતું. મેવાડના સરદારાએ વિદ્રોહ કરી, પ્રતાપસિંહને પદચ્યુત કરી તેના ઠેકાણે તેના કાકા નાથજીને સિહાસને બેસારવા નિશ્ચય કર્યાં. તે વિદ્રાહ બંધ પાડવાને દુદાં`ત હોલકર મુલહરરાવ આબ્યા, મહારાષ્ટ્ર રીતિને અનુસરી ચતુર હોલકરે મેવાડના કેટલાક પ્રદેશ હસ્તગત કÒ.
તેજસ્વી રજપુતાએ, પાતાના રાજાને મરાઠાની સામે થવામાં સંપૂર્ણ અસમર્થ જોઇ તેને પદચ્યુત કરવા મહેનત કરી, મેવાડની કાયમની ઉતરાધિકારિત્વ પ્રથાને વ્યભીચાર થવાથી મેવાડનું અનિષ્ટ થયુ. મેવાડના રાજિસંહાસને બેસાંનુ સામર્થ્ય અને સત્વ અરિસિંહમાં નહાતું. ઘણા ખરા સરદારા તેની ઉપર ઘણાંની નજરે જોતા હતા. અરિસિંહ ગુઢ સ્વભાવના હતા. તેનામાં રાજ્ય ચેાગ્ય ગુણ નહાતા. અરિસિ’હુને પદચ્યુત કરવા સરદારોએ પ્રપંચ કર્યું. રતનસિંહ રાજયસિ’હાસનને ખરા અધિકારી છે એમ તેઓએ ઘાષણા કરી.
દ્વિપ્રાગૈાત્રમાં પેદા થયેલ વસતપાળ નામના એક આશામી, અપનૃપતિના દીવાન નીમાયા, ખ્રીસ્તીય ખારમા સૈકામાં તે આશામીના પૂર્વી પુરૂષ ટ્વિીનગરીમાંથી સમરકેસરી સમરસિહની સાથે મેવાડમાં આન્યા. તેની અગાઉ તે ભારતવર્ષના શેષ ચક્રવર્તી રાજા પૃથ્વીરાજની સભામાં એક ઉંચી પદવીએ હતેા. મેવાડના સરદારે એ અરિસિ’હની પદચ્યુતિ માટે સિંધીયાની સહાય માંગી, અરિસિ’હુની પદચ્યુતિના બદલામાં તેઓએ પચીશલાખ રૂપિઆ આપવાનો ઠરાવ ક
મેવાડના આ પ્રચંડ વિપ્લવકાળે એક પ્રચ’ડ રજપુત વીર રાજસ્થાનની રગ ભૂમિમાં પેદા થયા, તેનું નામ જાલમસિંહ, જાલમસિંહે રાજસ્થાનમાં જે અદભૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com