________________
સર
ટાડ રાજસ્થાન
पंचदश अध्याय.
રાણા દ્વિતીય પ્રતાપસિ’હ, રાણા દ્વિતીય રાજસિહ, રાણા અરિસિ’હ, હાલકરે કરેલુ મેવાડનું આક્રમણ અને કરાદાન, રાણાને પદચ્યુત કરવા વિદ્રાહાચરણ, વિદ્રાહી સરદારોએ કરેલું એક એપનૃપતિનુ નિવાચન, કાટાને જાલમસિંહૈં, સિ ંધીયા સાથે અપનૃપતિનુ એકતા ધન, તેઓના એકત્રિત સેનાદળ તરફનુ રાણાનું આક્રમણ, તેને પરાજ્ય, સિંધીયાએ કરેલ મેવાડનુ આક્રમણ અને ઉદયપુરના અવરાધ, રાણાએ કરેલ અમરચંદના મત્રીપદે અભિષેક, અમરચ દની તેજસ્વીતા, સિધીયા સાથે સધિબંધન, સિષીયાનું પ્રસ્થાન, મેવાડના રાજ્ય ક્ષય, વિદ્રાહી સરદારના રાજ્યવશ્યતા સ્વીકાર, ગદ્યવાર જનપદની ક્ષતિ, રાણાને ગુપ્તવધ, રાણા હમીરનુ સિંહાસનારે હણ, રાજમાતા અને અમર વચ્ચેાને વિવાદ, અમરનું મહુચરિત, મરણ અને ચરિત્ર વર્ણન, મેવાડ રાજ્યની ક્ષય પ્રાપ્તિ.
દિ
વજાય છે દિવસ આવે છે. પણ જે દિવસ ગયા છે. તે દિવસ ફ્રી આવતા નથી, જે શારદીય પૂર્ણ ચંદ્રના મધુર હાસ્યના આપણે એક વાર આનંદ ઉપભોગ લીધે. તે પૂર્ણ ચંદ્ર ફ્રી અનેકવાર જોવામાં આન્યા, અનેકવાર તેની જ્યેાત્સનાના ઉપભાગ લીધે, પણ જે ચંદ્ર પહેલાં જોયા તે ચંદ્ર તેા સદાકાળને માટે ગયા. તે ચદ્રને ફરી આપણે જોયાનહિ, તેને ફરી જોયે નહિ, તેનું કારણ એટલુ કે તેને તે દિવસ ફરી આબ્યા નહિં, ફ્રી આવશે એવી પણ આશા રખાતી નથી. પણ જ્યાંસુધી જીવ હોય ત્યાંસુધી જીવન તાષિણી આશાને કાઇ છેાડી શકે છે ! માનવ આશામુગ્ધ છે, આશાજ આ ક્ષણ ભંગુર જીવન પ્રસૂતનું વૃંત છે. એકવાર તે વૃ ંત ખસી પડે તે જીવન પ્રસૂત અનંત કાળ સાગરમાં ખસી પડે છે. આશા માનવની પ્રધાન નિયંત્રી છે. પણઅભાવ આશાના ઉત્પાદક છે, જેને અભાવ નથી, તેને આશા નથી. તેનું જીવન જડ અને ઉત્સાહીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com