________________
ટાર શજસ્થાન.
ડની પ્રતિવર્ષ દશ કાટી રૂપિયાની પેદાશ હતી. અતિભક્ત અનુરક્ત સામતે હૃદય શાણિત આપી, મેવાડને શત્રુના આક્રમણુમાંથી ખચાવતા હતા. હવે દુ મહારાષ્ટીય લાકાના કઠોર આક્રમણ પ્રભાવે. પચાસ વર્ષમાં મેવાડની જે મેચનીય દુર્દશા થઈ તેનું અમે ક્રમે વર્ણન કરશુ.
૩૫૮
જે દિવસે, સમ્રાટ મહમદશાહે, દુષ્ટ બુદ્ધિ અને કુચક્રી મ`ત્રીએની મંત્રણા ઉપર ભસા અને આધાર રાખી પેાતાના રાજસ્વના ચોથા ભાગ મરાઠા લાંકને પણ સ્વરૂપ આપી દીધેા, તે દિવસે રાજસ્થાન ક્ષેત્રમાં દુધ મરાઠાની પ્રભુતાના માર્ગ સાફ અને નિષ્કંટક થયા. ઇ. સ. ૧૭૩૫માં એ ઘટના અની. રાજસ્થાન મોગલ સમ્રાટના શાન્તનને આધીન હતું, જ્યારે મરાઠાઓએ સમ્રાટ પાસેથી ચેાથ લીધી ત્યારે મોગલ સામ્રાજ્યાધીન રાજ્ય પાસેથી પણ તેએ ચેાથ લઈ શકે. મરાઠાઓ જયશીલ હતા. તેઓ જેની વિરૂધ્ધે પાતાની પ્રચંડ સેના હતા. તેમૃતાંજળી પુટે તેઓના ચરણમાં પડી ચેાથ આપવાનું' કબુલ કરતે.
ચલાવતા
વિજયાન્મત મહારાષ્ટ્રીય લોકોએ પ્રીમે ધીમે વિજય મેળવ્યે. જેથી રજપુતાના મનમાં મોટી ચિંતા પેદા થઈ. ચિ'તામાં પડી તેઓ ફરીતે એકતાસૂત્રે ધાયા. રાણા જગતસિહે મારવાડના ઉત્તરાધિકારી વિજયસિંહના હાથમાં પાતા ની પુત્રીને આપી, તે એકતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી, વળી મારવાડ અને અમરના રાજાએ વચ્ચે જે ઘેર વિવાદ ચાલતા હતા તે દૂર થઈ ગયા, તે અને રાજા એક થઈ ગયા. ઉદયપુરના સભા પ્રાંગણમાં, તે એકના મધન સ’સાધિત શ્યું. પણુ તે એકતા અધનથી લેાકેાના ઉપકાર થયા નહિ. પરસ્પરના વિદ્વેષભાવે, તે એકતા ખધન તાડી નાંખ્યું.
માળવ પ્રદેશને હસ્તગત કરી દુ મરાઠાઆએ, ત્યાંથી ચેાથ લીધી. ત્યાંથી ખાજીરાવ દળસાથે મેવાડ રાજ્યમાં આવ્યેા. તેના આગમનની વાત સાંભળી મેવાડભૂમિ વિષમ ભયે વ્યાકુલિત થઇ ગઈ. રાણાએ તેની સાથે મુલાકાત લેવાની અનિચ્છાએ, સાલ બ્રા સરદારને અને પેાતાના પ્રધાન મંત્રી વિહારીદાસને દૂત તરીકે બાજીરાવ પાસે મેાકલ્યા. બાજીરાવને કેવી રીતે ગ્રહણ કરવા,તેને કેવું આસન આપવું એ ખાખતમાં રાજસભામાં ભારે તર્કવિતર્ક ચાલ્યા. છેવટે એવુ નિશ્ચિત થયુ... જે સિ ંહાસનના સંમુખ ભાગે અનેરા રાજના ખરાખર આસને, માજીરાવ એસે. તે પ્રમાણે બાજીરાવને સનમાન મળ્યું. ઘેાડા સમયમાં અન્ને પક્ષ વચ્ચે એક સખી સ્થપાયા. તે સંધિના અનુસારે મુકરર થયુ' જે રાણું, માજીરાવને એક નિષ્ટિ કર આપે.
* રાણાએ ૧૬૦૦૦૦ રૂપિયા કર સ્વરૂપે બાજીરાવતે પ્રતિવર્ષ આપવા રામ્યા. તે શેપયા ડાલકર સિંધી પુસ્મારની વચ્ચે સમાન ભાગે વહેંચાતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com