________________
૩૫૨
ટાડ રાજસ્થાન,
નથી. વિહારીદાસે, ઊંચા મત્રી પદે અભિષિક્ત થઇ, ત્રણ રાણાના શાસનકાળમાં મંત્રીનું કાર્ય કર્યું. રાણા સગ્રામસિંહના મૃત્યુ પછી મેવાડમાં મરાઠા લેાકેાને! પ્રચડ વિપ્લવ થઈ ઉઠયા. મરાઠાનેા તે વિપ્લવમત્રીવર વિહારીદાસની ચતુરાઇથી પણ અટકયા નહિ.
રાણા સંગ્રામસિંહના ચરિત્ર સ`ધે અનેક ઉપકથાએ સાંભળવામાં આવે છે, તે સઘળી ઉપકથાનું અનુશિલન કરવાથી દૃઢ પ્રતીતિ પેદા થાય છે. જે રાજ્યશાસન ગૃહપાલન વીગેરેમાં રાણાની પુષ્કળ પારદર્શિતા હતી, તે એક વિજ્ઞ ન્યાયપર અને હૃઢપ્રતિજ્ઞ રાજા હતા. તે જે કામ આરભતા તે કામ પુરૂ કરી તે સુખથી બેસતા હતા, સઘળી ખાખતમાં તે અનર્થક ખર્ચ કરતા નહિ. રાણા સ‘ગ્રામસિહુના મહનીય ચરિતનાં અનેક પ્રમાણેા જોવામાં આવે છે. તેણે અઢાર વર્ષ રાજ્ય કર્યું. તે અરસામાં પોતાના પદની રક્ષા કરી પેાતાના રાજ્યનું તેણે ઘણું મંગળ સાધ્યુ છે, દેશબૈરીના હુમલામાંથી મેવાડને બચાવવા તે અઢારવાર યુદ્ધ ક્ષેત્રમાં ઉતયેા હતા. સ‘ગ્રામસિ’હની શાસન નીતિ અગર જો કે સીમામદ્મ હતી. અગર જો કે પૂર્વ પુરૂષની પ્રથાને ઘેાડા પરિમાણે ત્યાગ કરી, તેણે મેવાડનુ મંગળ કર્યું છે, પણ તેના કરેલા મગળથી મેવાડના જે ઉપકાર થયા છે. તેથી પ્રજાવૃદને તે અનુરાગ પાત્ર થયેા છે. પ્રજાના હિત સાધનમાં અને અભાવ મેચનમાં તે સદા સાવધાન રહેતા હતા. એ માટે તે સ્વદેશમાં અને વિદેશમાં સમાન પામ્યા છે, બાપ્પારાએળના પવિત્ર વ`શના ઉચા રાજાએ, ગિલ્ડાટ કુળનું માન અક્ષુણ્ણ રાખી શકવા છે. તે રાજાએમાં સગ્રામસિહ શેષવર્તી રાજા તેના પરલોકવાસ ઉપર મેવાડમાં મરાડાની પ્રભુતાના સૂત્રપાત થયા. એ પ્રભુતાની સ્થાપના સાથે મેવાડને રાજનૈતિક શ્વેત કઈ દિશાએ પ્રવાહિત થયેા. તેનુ વર્ણન કરવા અમે પ્રવૃત છીએ.
રાણા સંગ્રામસિંહના ચાર પુત્રા હતા. તેમાંથી જસિંહ (બીજો) સવત્. ૧૭૯૦ ( ઈ. સ. ૧૭૩૪) માં પિતૃ સિ ંહાસને બેઠા, તેના રાજ્યનુ પહેલુ કા રજપુતના ત્રણખળનું એકત્રીકરણ આપણે ઉપરકરી ગયા છીએ જે રાણા દ્વિતીય અમરસિ ંહે તે મળનુ સમીકરણ કર્યું. ત્યારપછી અજીતસિંહની અવિમૃસ્યકારીતાથી
તે ત્રણમળના પગમાં કુઠારાઘાત થયા. આજ જથ્તસિંહે અમૃતકુંડના જલસચનથી તેને પુનર્જીવિત કર્યું, તે ત્રણે એકઠા થયેલા રાજાઓએ પોતપોતાના ઉપાસ્ય દેવના શપથ લઇ કહ્યું જે હવે કોઇએ મુસલમાન સાથે વૈવાહિક સૂત્રથી બધાવુ નહિ, કાઇએ પરસ્પરનું એકતા સૂત્ર છેઃવું નહિ, મેવાડની હુરલા નામની નગરીમાં એકઠા થઈ તેઓએ ઉપરના સારનુ` સંધિપત્ર તૈચાર કરી તેમાં સહી કરી એક ચિત્તતા સુદૃઢ કરવા એક વીર નાયકનુ પ્રચાજન, એટલે કે સઘળાએ એક વાકયે સંમત થઇ રાણાને સચ્ચ આસન આપી, રાણાના હાથમાં રજપુત સેનાનુ અધિનાયકપણું સાંધ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com