________________
૩૫૦
ટાડ રાજસ્થાન
નીઝામના પ્રચંડ પ્રતાપ રોકી શક્યા નહિ, નદાની તે તટ ભૂમિ ઉપર કાટના હારવંશીય રાજકુમાર નીઝામના રાષાનળમાં પતંગની જેમ પડીખળી સુએ. હૈદ્રાબાદ રાજ્ય મેગલના કબજામાંથી ખસી પડ્યું. અાધ્યાનું રાજ્ય પણ સ્વાધીન થઇ ગયુ, સુદક્ષ સદતખાંએ અયેાધ્યાની સ્વાધીનતા મેળવી આપી. જે સમયે નીઝામે સ્વાધીનતાના વાવટા ઉડાડયેા સદતમાં તે સમયે વીયાતાના કીલ્લામાં હતા. સમ્રાટ મહમદે, તે સૈયદના દ` ચુર્ણ કરવા, તેને બેલાયે. સમ્રાટના આદેશ પામ્યા કે તરત સદતખાં અમીરઉલઉમરાના સંહાર કરવા તત્પર થયા. હૈદરખાં + નામના એક દુઃસાહસિક આશામીએ અતકિંત ભાવે આમીરઉલઉમરાની છાતીમાં છરી મારી તેને યમના ઘેર મેકલ્યા. સમ્રાટ તે સમયે છાવણીમાં હતા. અમીરઉલઉમરાના મૃત્યુના ખખર સાંભળી તેના ભાઈ અબદુલાને કેદ કરવા તે તેની વિરૂદ્ધ ચાલ્યા. ક્રુર સ્વભાવ ઉજીરે, સમ્રાટના દુરભિસંધિ જાણી લીધા. તેણે દીલ્લીના સિંહાસને ઇબ્રાહીમ નામના એક મેગલને બેસારી દીધેા. અને મહમદશાહની મમતા રાધ કરવા, તે સેના સાથે તેની વિરૂદ્ધ ચાલ્યા. આ યુદ્ધમાં રજપુતેા કોઇના પક્ષમાં ઉભા રહ્યા નહાતા. અન્ને પક્ષવાળા સામસામે થઈ ઉભા રહ્યા પણ જલદીથી યુદ્ધ ચાલ્યું નહિ, કેટલેાક કાળ વીતી ગયા. મન્ને પક્ષવાળા યુદ્ધ માટે ખીલકુલ વ્યગ્ર થઈ પડયા. ચુવાન રાજા રતનચંદના શિરચ્છેદન ઉપર સંગ્રામ ચાલ્યું. ઉજીર મહેદમશાહના હાથથી યુદ્ધમાં પડચે! તે આ લોકના ત્યાગ કરી ચાલ્યું ગયા. સદતખાંના ઉપર સમ્રાટ બહુ ખુશી થયા. તેને તેણે મહાદુર જગના ખીતાબ આપ્યો. સન્નાટે તેને અમે ધ્યાનું રાજ્ય આપ્યું. રજપુત રાજાએ વિજયી સમ્રાટને અભિનદન વાદ આપવા ગયા. તેઓના તટસ્થભાવથી સમ્રાટ અત્યંત આનતિ થયેા. સમ્રાટે ચેાધપુરના રાજાને અને અમરના રાજાને કેટલાક જનપદ આપ્યા । દુષ્ટ મરાઠાની ગાંતના રોધ કયે તેના માટે ગિરિધરદાસને માળવ પ્રાંત મળ્યા. સમ્રાટે વજીર પદ આપવા માટે નિઝામને હૈદરાબાદથી ખેલાવ્યેા.
» સૈદતખાં એક ખારાસાના વેપારી હતા પોતાના ભુજબળની મદદે તે સેનાપતિના હુદાએ આવ્યા. છેવટે અયાધ્યાના અધિપતિ તે થયા. સૈદતખાંએ સ્વહસ્તે હુસેન આલીને સંહાર કર્યાં નથી.
× હૈદરખાં એક અસભ્ય આશામી હતા. હુસેન આલીની હત્યા કરવાતે એક સ્થળે અરજી લઇ તેને આપવા ઊભા હતા. હુસેનઆલી પાલખીમાં બેસી તે સ્થળથી નીકળ્યો તે સમયે, હૈદરે, અરજી ઉંચા હાથ કરી તેને દેખાડી, આમીરઉલમુલુકે હૈદરને પાસે આવવા ખેલાવ્યા હૈદરે આવી એક છરી મારી તેના પ્રાણ લીધા.
ૐ જ્યુસ ગ આગ્રા, અજતસિંહ ગુર્જર અને અજમેરને પામ્યા.
મેં ગિરિધરદાસ એક નાગર બ્રાહ્મણ હતા તે રતનચંદના પ્રધાન કર્મચારીજીબીલરામના પુત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com