________________
૩૫૪
ઢાઢ રાજસ્થાન
ટની સુપ્રસન્નતાથી સેદતખાંએ અયોધ્યાનું રાજ્ય મેળવ્યું પણ દુરાચારે થોડા સમયમાં તે પવિત્ર પ્રસન્નતાને હેય અને જઘન્ય પુરસ્કાર મેળવ્યું. સિદતખાં કૃતજ અને વિશ્વાસઘાતક હતુંતે દુરાચાર આસામીએ નૃશંસ નાદિરશાહને ભારતવર્ષમાં બોલાવી મેગલ સામ્રાજ્યને સર્વ નાશ કર્યો.
જ્યારે માળવા અને ગુર્જર પ્રદેશમાં મહારાષ્ટ્રની પ્રભુતા દ્રઢ થઈ ત્યારે વિજયી મરાઠાઓએ બીજા સ્થળોએ પિતાનું આધિપત્ય વિસ્તારવાનું વિચાર્યું. તેઓ નર્મદા ઉતરી ઉત્તર પ્રદેશમાં પથરાઈ ગયા. તેઓના વિક્રમવત્વિના પ્રણથી અનેક સામાન્ય જાતિઓ તેઓને મળી જઈ તેઓના કલેવરનું પિષણ કરવા લાગી તે સમયે શાંતવૃતિવાળા ખેડુત ખેડને ત્યાગ કરી મરાઠાને મળી ગયા.
હોલકર સીંધીયા અને પુઆર તે સંપ્રદાયમાં વિશેષ પ્રસિદ્ધ થયા. એ પ્રમાણે પુષ્કળ સહાયબળ પામી મરાઠાઓ, ક્ષીણબળ રજપુતાના રાજ્ય ઉપર આવી પડવા લાગ્યા, અને તે રાજ્યના પ્રદેશ ઉત્સાઇન કરી લુટે લઈ ત્યાંજ તેઓ વસવા લાગ્યા, તેઓને પ્રચંડ પ્રતાપ, કેઈ રેકી શકે તેવું નહોતું, વીરવર પ્રથમ બાજીરાવ, તેવા દુઈર્ષ મરાઠાને પિતાની સત્તાના પ્રભાવે હાથમાં રાખી શકે. ઈ. સ. ૧૭૩૫ માં ચંબલનદી ઓળંગી તે દિલ્લીના સિંહદ્વાર સુધી આવી પહોંચ્યું. તેના કઠોર પરાક્રમ પ્રભાવે. તે મહા નગરી દલિત થઈ ત્યારપછી ચેાથ આપી, હીન બળ સમ્રાટ મરાઠાના પ્રતાપાનળમાં પડતે બચી ગયે. સમ્રાટનાં આવાં બીકણુનાં જેવાં કાર્યો જે નિઝામના મનમાં આશંકા પેદા થઈ સત્રાટ ઉપર જય મેળવી પરાકામી મરાઠાઓ નિઝામ રાજ્ય ઉપર હમલો કરશે એવી આશંકાથી નિઝામ વ્યાકુળ થયા. તે આશંકાથી વ્યથિત થઈ તેણે માળવામાંથી મરાઠાઓને હાંકી કહાડવા સંકલ્પ કર્યો. તેના મનમાં સુદઢ ધારણા હતી. જે મરાઠા લોકે જે એકવાર માળ પ્રદેશમાં દઢમૂળ નાંખી દેશે તે તેને કઈ કહી શકશે નહિ. વળી તેઓ તેને ઉતર પ્રદેશને સઘળે સંબંધ છેદી નાંખશે. વિજયી નિઝામ મરાઠાઓને માળ પ્રદેશમાંથી કહાઢી મુકવા પ્રયાસ કરતે હતે. એટલામાં ખબર આવ્યા છે પ્રચંડ વિર દુધઈ નાદીરશાહ પિ પની વિજયીની સેના લઈ ભારતવર્ષ ઉપર આવે છે. તે ખબર સાંભળી નિઝામના મનમાં ઘોર ભયને સંચાર થયે, જે સમયે, વિજયી નાદીરશાહનું રણનુંનગારૂં ભારતવર્ષના પશ્ચિમ ભાગમાં સંભળાયું તે સમયે મેગલ સમ્રાટને વિક્રમાનળ કેવળ એલવાઈ ગયે હતે. નાદિરશાહના એ રણના નગારાના અવાજથી ભારતવર્ષ કાપી ગયે, હભાગ્ય મહમદશાહને તાજ માથા ઉપરથી ખસી પૃથ્વી ઉપર પડશે. તે સમયે મહમદશાહે રજપુત જાતિના પરાક્રમ ઉપર વિશેષ ભરોસે રાખે. પણ કનલના કાળ યુદ્ધમાં મેગલનું સિંહાસન તુટી ગયું.
કનલ યુદ્ધના કઠોર પરિણામથી નિગામ અને સદતખાના હૃદયમાં વિષમ ભયને સંચાર થયે, વિજયી નાદિરશાહના પ્રચંડ વેગને પ્રતિષ કાસ્વા તેઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com