________________
રાણા સગ્રામસિહ વી
૩૫૧
ભારતવર્ષના ઘાર રાજ નૈતિક વિપ્લવમાં મેવાડની રાજ નીતિ સપૂર્ણ રીતે જુદી તરેહથી વર્તતી હતી, તે સમયે મેવાડના કેટલાક રજપુત રાજાએ એવી અરાજકતાના સુયેાગ પામી, પોતાના રાજ્ય વધારવા લાગ્યા. રાણાએ પાતાની ચીર તન પ્રથાને અનુસરી સપૂર્ણ રીતે અળસભાવે અને નિશ્ચેષ્ટ ભાવે પેાતાના સમય કહાડવા લાગ્યા. પારકાની ઉન્નતિ જોઇ તેઓની જીગીષા વૃત્તિ ઉદિત થાતી નહોતી. અખરના પ્રચંડ પ્રતાપ ઠેઠ યમુનાના સેકત પ્રદેશ સુધી વિસ્તૃત હતા. વળી મારવાડ રાજ અજીતસિંહે અજમેરના કીટ્ટા ઉપર પોતાના વાવટા ફડફડાવ્યો તેણે ગુર્જર રાજ્યને છિન્ન ભિન્ન કર્યું. તેણે પાતાની વિયિ સેનાને મરૂ ભૂમિથી તે દ્વારકા સુધી ચલાવી. મેવાડમાં તે સમયે આત્સુકય જોવામાં આવ્યું નહિ મેવાડના રાણે! પાતાના પ્રાચીન સામ ́ત સરદારાને લઈ નિશ્લેષ્ઠ ભાવે કાળ કહાડતા હતા એવી રીતની નીતિનું અનુસરણ કરવાનું પ્રયેાજન શેાધી કહાડવુ' યુકત છે. મેવાડની ચિરંતન નીતિનું અનુશીલન કરવાથી તેનુ' પ્રયેાજન માલુમ પડી આવે છે. જે નીતિ અને સંસ્કારને અવ્યાહત રાખવા ગિલ્ડેટ વશ વીરાએ અમ્લાનવદને, તેના હૃદય શ્રેણિત આપ્યાં. રાજ્યને અપકર્ષ થાય તેથી તેઓએ એવી નીતિનું અવલખન કર્યુ. નથી. તેથી કરીને મેવાડની રાજ્ય સીમા વધી નહિ રાજ્યની શ્રીવૃદ્ધિ સાધનમાં મેવાડના એપ્રતિદ્વંદ્વી સામંત સંપ્રદાય પ્રતિકુલતા આપતા હતા. શક્તાવત સરદાર સાહસીજેસિંહે રાઠોડ રજપુતના હાથમાંથી ઇડર પ્રદેશ લઈ લીધા. તેણે કલિવારાના પ્રદેશ સુધીના પ્રદેશ પાતાના હસ્તગત કર્યાં તે ખીજા પ્રદેશ પણ જીતવા જતા હતા. એટલામાં રાણાએ તેને યુદ્ધ ચાત્રા છેડી ઉદયપુરમાં આવવા આજ્ઞા આપી એટલેકે યુદ્ધ યાત્રા ન થવાથી તેના મનારથ પુરો થયે નહિ, પ્રતિદ્વંદ્વી ચંદાવત સરદારે, વિદ્વેષભાવથી તેના વિરૂધ્ધ રાણાની પાસે અભિયાગ કયે તે માટે રાણાએ તેને યુદ્ધ યાત્રામાંથી પાછો એટલાન્યા, આ સઘળા વિદ્વેષ ભાવથી મેવાડનું પરાક્રમ અનેક પરિણામે કમ થઈ ગયુ તે સમયે મેવાડમાં કાઈ સામત સરદાર એક પણ કીલ્લા બનાવી શકયેા. નહિ.
રાણા સંગ્રામસિંહે અઢાર વર્ષ રાજ્ય કર્યું, તેના શાસન કાળમાં મેવાડનુ' સંમાન અનેક પરિમાણે અક્ષુણ્ણ હતું અને શત્રુએ લઇ લીધેલ અનેક રાજ્યે તેને પાછા મળ્યા હતા. રાણાએ વિહારીદાસ પંચાળીને મંત્રી પદ આપ્યુ. તેમાં તેની પારદર્શિતાના અને તીક્ષણ બુદ્ધિના પથિય માલુમ પડયા, વિહારીદાસ જેવા સુદક્ષ અને સુવિશ્વસ્ત મંત્રી ખીજે કાઇ મેવાડના સચિવાસન ઉપર આવ્યે * ડુંગરપુર અને વાંસવાડાના રાન્ત રાણાની સાથે સારા મેળાપ રાખી સમય
કાડતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com