________________
રાણું રાયસિંહ વી.
૩૪૩ કરવા વિષેશ ચેષ્ટા કરી તે પણ તેઓની ચેષ્ટા ફળવાળી થઇ નહિ. કમે સમ્રાટને અત્યંત પીડા થવા લાગી. વિવાહને દીવસ પાસે આવ્યો. તેની આગ્યતા થઈ નહિ, વિવાહને દિવસ વીતી ગયે, સમ્રાટ કેવલ દુર્બલ થઈ પડશે, શુભ વિવાહના કામમાં જે સામગ્રી આવવાની હતી તે અંછી કીયામાં કામ આવે તેમ થયું સઘળા કે શંકાકુળ થયાં સઘળાઓ ઉપક્ષપગી ઉપાય શોધવા લાગ્યા. તે સમયે સુરતના બ્રીટીશ વેપારીને એક દુત સમ્રાટની સભામાં આવ્યું. તે સારો વૈદ્ય હતો. તે શલ્ય ચિકીત્સામાં પારદર્શી હતા. સમ્રાટે તેની ચિકીત્સા કરવાનું મુકરર કર્યું. તે વૈદ્યનું નામ હેમિટન હતું. વૈદ્યરાજ હેમટને સમ્રાટને ફાડલાની પીડામાંથી આરામ કર્યો. તેની સુંદર ચિકીત્સાપણાથી સમ્રાટે આરેગ્યતા મેળવી.
સંપૂર્ણ તંદુરસ્તી મેળવ્યા પછી સમ્રાટે રજપુત પુત્રી સાથે વિવાહ કર્યો. મોટી ધુમધામે વિવાહને વ્યાપાર સમાપ્ત થયે સમ્રાટે એક રોજ મહાત્મા હેમીટનને પાસે બોલાવી કહ્યું. તમે મારી પાસેથી શું ઇનામ લેવાની વાસના રાખો છે? મહાનુભાવ હેમીસ્ટને જ્વાબ આપ્ય, સમ્રાટ હું ધન ચાહત નથી, હું માન ચાહતે નથી, હું મેટા પદ ગેરવની આકાંક્ષા રાખતા નથી અમે ઘણું દૂર દેશાવરથી વેપાર કરવા આવ્યા છીએ. આપના સામ્રારાજ્યમાં એક પગલું મુકવાનું અમારું સ્થાન નથી. આક્ષણે મારી એવી પ્રાર્થના છે જે અનુગ્રહ કરી અમને સ્થાન આપે. જેથી કરી વેપાર રોજગાર કરવાનું અમને આનુકુલ્ય પડે. તે સ્થાનની માલકીનો હક અમારો થાય એમ પત્ર લખી આપ સમ્રાટે સંતુષ્ટ થઈ તેની પ્રાર્થના પૂર્ણ કરી. તે દિવસથી ભારતવર્ષમાં બ્રીટીશ પ્રભુતાનાં બીજ રોપાયાં તે બીજનાં મોટાં થઈ ભારતવર્ષમાં ફેલાઈ ગયાં. આજતે વિશાળ વૃક્ષની છાયા નીચે ભારત સંતાન વિશ્રામ લે છે
મોગલ સમ્રાટ ફીરકશીયર, મહાત્મા હેમીલ્ટનને આત્મ ત્યાગ જે પરમ વિસ્મિત થયે. હેમીનની ઈચ્છા હતો તે પુષ્કળ સંપતિને ધણું થાત. ભારતવર્ષના એક સામંત રાજ્ય એટલે તે વૈભવ ભગવત. પણ તે અકિંચિત્કર આત્મસ્વાર્થને વિશયત્યાગ કરી છે તે સ્વદેશને માટે ઉપકાર કરી ગયું છે. જે હેમીનના અસિમ માહાત્મ્ય અને આત્મ ત્યાગના ગુણે, આજ ભારતવર્ષમાં બ્રિટીશસિંહનું અખંડ પ્રભુત્વ છે તે હેમટન, સ્વદેશીય લોકો પાસેથી શું પ્રતિદાન પામ્યો. કેઈ જાતનું પ્રતિદાન પામ્યું નહિ. જે દિવસે તેને જીવન વિહંગ પવિત્ર દેહ પિંજરમાંથી વિદાય થશે. જે દિવસે તેનું પૂત કલેવર. કલકતામાં આબર વિના એક સાધારણ સમાધિ મંદિરમાં દટાયું તે દિવસે. કેઈ બ્રિટનવાસીએ તેના સમાધિ મંદિર ઉપર કાંઈ મરણ ચિન્હ સ્થાપન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com