________________
૩૪૪
ઢાડ રાજસ્થાન
કર્યું? તેના સમાધિ મંદિર ઉપર કેઈએ કાંઈ કર્યું નહિ. બ્રીશ્ચીયન ધર્મયાજકે સામાન્ય અષ્ટિ ક્રિયા કરી. હાય આ જગતમાં પ્રકત કરતા નથી.
મારવાડ રાજપુત્રી સાથે સમ્રાટને વિવાહ થયે તેથી સઘળાના મનમાં હતું જે સમ્રાટ રજપુતે ઉપર સદવ્યવહાર ચલાવશે. પણ તેઓના મનના વિચાર પ્રમાણે બન્યું નહિ. વિવાહ વ્યાપાર નીપટી ચુકે સન્નાટે તે જજીયા કરી નાંખે હીંદુશત્રુ ઔરંગજેબ જેવા જુલમથી તે કર વસુલ કરે, તેવા જુલમથી તે સમ્રાટે તે કર વસુલ કર્યો નહિ, પણ તેનું નામ સાંભળી હીંદુમાત્ર થરથર કંપવા લાગ્યા. સમ્રાટ ઉપર તેઓની વિષમ ઘણા થઈ હાલસુધી હીંદુ કોને મોગલ ઉપર જે થોડાક અનુરાગ હતે. તે કજીયા કરના સ્થાપવાથી બીલકુલ નાશ થયો. તેઓ સમજ્યા કે દુત મેગલના સંબંધમાં તેઓની જેવી ધારણા હતી તે બેટી નથી હીંદુઓ ઉપર મેગલ સદવ્યવહાર કરશે નહિ. બન્ને સિદભાઇઓની ક્ષમતા હરી લેવા, સમ્રાટ ફીરકશીયરે ઔરંગજેબના પ્રાચીન મંત્રી ઈનાયત ઉલલાખાને દીવાનના પદે નીમ્ય, દેશકાળ પાત્રને વિચાર કર્યા વિના ઈનાયત ઉલ્લામાં પ્રજાવર્ગ ઉપર કઠોર અત્યાચાર કરવા લાગે, તેણેજ કઠેર ઝયા કરને પુનરૂદ્ધાર કર્યો.
રાજસ્થાનના અપર પ્રાંતમાં મરૂમય મારવાડ રાજ્યમાં જે સમયે ઉપર લખેલી ઘટના બની, ત્યારે અમરસિંહ તેના વૃત્તાંતનો સંપૂર્ણ વાકેફગાર થયો. અગર કે અનર્થ કરી ગૌરવ લિસાએ અને અર્થતૃષાએ ત્રિબળના સંધિ પત્રની કલમેન ભંગ થવાથી રાણાના સંબંધમાંથી અજીતસિંહના સંબંધને તેડી નાખે. પણ અમરસિંહ તેથી અણુમાત્ર નિરૂત્સાહ થયે નહિ, તુચ્છ પરકીય આનુકુલ્યની ઉપેક્ષા કરી, તેણે પોતાના વિકમ અને અધ્યવસાય ઉપર ભરૂસો રાખે. પિતાની અને સઘળા રજપુત સમાજની સ્વાધીનતા ફરી મેળવવા તે કઠોર કાર્ય ક્ષેત્રમાં ઉતરી પડે, છેવટે રાણાની વચ્ચે અને સમ્રાટ ફરકશીયરની વચ્ચે એક સંધિપત્ર થયું તેના સારના આધારે જયા કર માફ થ.
અઢારમાં સૈકાના પ્રારંભે, રજપુત અને મેગલની અવસ્થાએ કેવી રીતની સુતિ ધારણ કરી તે જેવું હોય તે તે સંધિપત્રને સઘળે સાર અનુશીલન કરવાથી માલુમ પડે તેમ છે.
મેગલ સામ્રાજ્યના અધઃપાતકાળે દિલ્લીની પાસે એક વીરજાતિએ સ્વાધીનતા મેળવી, તે વીરજાતિનું નામ જાટ, એ જાટ ઉપર પ્રાચિન જીવ જાતિનું એક શાખા ફળ, તેનું વર્ણન આપણે ઉપર કહી ગયા, તેઓ ચંબલ નદીના પશ્ચિમ તીરે રહેતા હતા. મોગલ લેકને કઠેર અત્યાચાર સહન કરી પરાક્રમી જટ લેક ધીરે ધીરે સમાચિત સહાયબળ સંપન્ન થવા લાગ્યા. આ સમયે મેગલની દુર્દશા જોઇ, તે સઘળા અત્યાચારને બદલે આપવા તેઓએ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com