________________
ડેડ રાજસ્થાન, ગિહોટના. ચોહાણુના, સિારના અને યાદવના ઈતિહાસ ગ્રંથથી નીસરી આવે છે જે સં. ૭૫૦ થી તે સં. ૭૮૦ ( ઈ. સ. ૬૯૪ થી તે ૨૪ ) સુધી ઉપર કહેલ રાજાઓના રાજ્યમાં મોટી ઉથલ પાથલ થઈ હતી. પણ તે સઘળી મોટી ઊથલપાથલ કોનાથી થઈ તેનું વિવરણ મળી આવતું નથી. એમ કહેવાય છે જે, હીજરી ૭૫ (ઈ. સ. ૭૫૦ માં યદુવંશીય એકજ રાજાએ પોતાની રાજધાની શાવલપુરને બદલી શતલજ નદીના પરપારે મરૂ ભૂમિને આશ્રય કરી ત્યાં રહ્યા હતા. જે શત્રુએ તેની એ રૂપની શોચનીય દુર્દશા કરી હતી તે શત્રુનું નામ ભટ્ટ ગ્રંથમાં “ ફરીદ ” એવું નામ આપેલ છે. વળી માલુમ પડે છે જે અજમીરને માણેકરાય, ચોહાણ રાજા હોઈ શત્રુઓથી પરે દાવમાં આવવાથી યુદ્ધમાં ઉતર્યો હતે, બરાબર તે સમયેજ ચેહાણ રાજ માણિકરાયે, શત્રુઓની સાથે યુદ્ધ ક્ષેત્રમાં પ્રાણ છોડયે હતે.
પંજાબ પ્રદેશ માંહેલ સિંધુ સાગર નામને દેઆર દેશ, તે સમયે, ખીચી વંશીય પ્રથમ રાજના કબજામાં હવે અને હાર કૂળને પૂર્વ પુરૂષ ગોવળ કાંડા માં રહેતું હતું. જે શત્રુએ તેને રાજચુત કરેલ છે તે શત્રુને ભાટ લોકે દાનવ કહે છે, તેનું નામ “ગેર આરામ” અર્થાત વિશ્રામહીન હતું. એમ કહેવાય છે જે ગંગાત્રિના પાસેના ગજલીબંદ (ગજારણ્ય) નામના સ્થાનથી તે દાનવ ભારતવર્ષ માં આવ્યું હતું. વળી પત્તન નગરનો પ્રતિકાતાના પૂર્વ પુરૂષ પણ તે ભીષણવિપ્લવ સમયે સિરાષ્ટ્રના ઉપકુળના દ્વીપ બંદરથી દુર થયેડુતે. આશ્ચર્ય એ શાન્તિ મય કાલમાં ભારતવર્ષના ભિન્ન ભિન્ન પ્રદેશ ઉપર કોઈ પણ વિદ્વેષ દ્રષ્ટી પડી નથી? કેણે ભારત વર્ષમાં એ મોટું યુદ્ધ ઉત્પન્ન કરી ભારત સંતાનને શાંતિ મુખમાંથી કાઢી નાંખ્યા? હીંદુ ઇતીહાસ લેખકની લિપિદ્વારાએ એ સમસ્યાની મીમાંસા થાય તેવું નથી. મુસલમાન ઈતીહાસથી જાણવામાં આવે છે જે ખલીફ ના પ્રતીનીધી રૂપે ઇયાત બરોબર તે સમયે ખરસાનમાં રહેતે. હો અને ખ લીફાની વિજયિની સેના ગંગાતીર પર્યંત અગ્રેસર થઈ હતી. તે સીવાય બીજા કેઈ મુસલમાનના પ્રાદુર્ભાવનું વિવરણ કઈ ૨થળે મળતું નથી. એથી માલુમ પડે છે જે યાદ કિવા કાસીમ અથવા વાલીદ ખલીફાને કઈ પ્રતીનીધી વા સેના નાયક ભારત વર્ષમાં આવેલ હોવું જોઈએ. ઘણું કરીને મુસલમાન ઈતીહાસમાં ઈ યાજીદ અને કાસીમનું વિશેષ વિવરણ માલુમ પડે છે. એટલે નિઃસંદેહ રૂપે માલુમ પડે છે કે ઈયાજીદથી કે કાસીમથી એ પ્રમાણે ભારત વર્ષના રાજા વગેરે ઉપર ઉત્પીડ થઇ. ચિતેડનાં માર્યરાજ માનસીંહને મદદ આપવા માટે જે સઘળા રાજાઓએ તલવાર લીધી હતી, તેઓના નામોને પાઠ કરવાથી એ રીતના ( અનુમાનની સત્યતાની અનેક પ્રકારે પ્રતીતિ થાય છે. મહારાજ માનસીંહ, મર્યકુળ માં પેદા થયેલ છે એ બાબતનું વિવરણ ઉપર થઈ ચુકયું. ને માર્યવંશના મુળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com