________________
૨૪:
ટાડ રાજસ્થાન,
કારણ દેખાઇ આવે છે જે યવનના હાથમાં પોતાનુ કુળ મહાત્મ્ય વેચી ધ તેઓએ વિલક્ષણ રીતે જાણ્યું હતું જે તેઓને અધઃપાત અવચ્ચે ભાવી છે તે અધઃપતિત હોઈ, એકલેા પ્રતાપસિંહ કુળ માદા જાળવી રહેલ છે, એવા વિચાર તેઓના હૃદયમાં સદ્ઘ થાતા નહાતા. તેથી કરી, પ્રતાપસિ’હુ ઉપર તે સઘળાના ઇર્ષાનળ સળગી ઉઠયા. એ પ્રમાણે ઘણું કરી રાજસ્થાનના ઘણાખરા રાજાએ યવન સમ્રાટ અકબરના પાપ પ્રલાભને વશીભૂત થઈ. અકખરના પક્ષ પકડી બેઠા માત્ર ખુદીરાજ હારરાજ એ કલંકિત કર્માંથી ખચી ગયેલ છે. ત્યાર પછી પ્રતાપસિંહૈ, તે સઘળા અધઃપતિત સાથે સમૃદ્ધ વ્યવહાર બંધ કરી દીધા, દિલ્લી, પત્રન, મારવાડ અને ધારાનગરીના રજપુતના શેાધ કરી તેણે તેએની સાથે સબંધ વ્યવહાર રાખ્યા. કાઇ શિશેદીય રજપુતે પેાતાની ભગીની કે પુત્રીને દિલ્લીના મેગલ નાકરમાંસોંપી નહિ, માગલસામ્રાજ્યનાઅધઃપાત સુધીપણ કોઈશિશેદીયરજપુતેમારવાડઅનેઅબરના રાજાસાથે કન્યાલેવાદેવાના વ્યવહારરાજ્યેાજનહોતા. એમથવાથી પ્રતાપસિંહનુ ગારવ વધી ગયું. તુચ્છ રાજ્ય ધનની લાલસાએ પેાતાની પુત્રી અને ભગીનીને મેાગલના કરમાં આપી અંબર, મારવાડ અને ખીજા પ્રદેશના રજપુતા અધઃપતિત થયા. તેઓનું પ્રાચીન ગૈારવ સપૂર્ણ રીતે નાશ પામ્યું. સ્વજાતીય બંધુઓ પાસે તેઓ વિરાગભાજન અને વ્રણાભાજન થયા. એ વિવરણની સત્યતા મારવાડ અને અખરના તે રાજાઓના પત્ર વાંચવાથી માલુમ પડે છે. તે બન્ને રાજાનું નામ ભક્તસિંહ અને જયસિંહ છે. તે બન્ને રાજાઓએ, મોગલ સમ્રાટની પ્રસન્નતાથી એક સમયે પુષ્કલ ક્ષમતા મેળવી હતી. તેઓ રાજસ્થાનમાં તે સમયે શ્રેષ્ટ નરપતિ કહેવાતા હતા. આવાં કલંકિત કર્મથી તેઓના હૃદયને શરમ રૂપી ક્રીડા ઠોલી નાખતા હતા. તેએ તુચ્છ રાજ્ય સમાનને ધિક્કારવા લાગ્યા. શિશેાદીય કુળ સાથે વૈવાહિક સુત્રે બધાઈ જવા તેઓએ રાણા પ્રતાપસિંહને અનુનય .વિનયથી કહેવરાવ્યું. મહારાજ ! અમે કલકિત થયા છીએ, અમારા અધઃપાત થયેા છે. રજપુત કુળની આબરૂ અમે ખેાઈ બેઠા છીએ. આપ અનુગ્રહ કરી અમને પવિત્ર કરે ! શિશાદીય કુળ ચુડામણી વિક્રમ કેસરી પ્રતાપસિંહે પેાતાનુ કુળ ગારવ જાળવવા કેવા મહત્કામાં હસ્તક્ષેપ કર્યો છે. તેનું વિવરણ નીચેની હકીકતથી માલુમ પડશે. રાજા માનસિંહ અંખરના કુશાવહ રાજાઓમાં વિશેષ પ્રસિદ્ધ હતા. તેનાજ અભીષેક કાળથી અબરની સુખ સમૃદ્ધિ ક્રમે ક્રમે વધી.
વીવર ખાખરે, નવજીત ભારત સામ્રાજયને અક્ષુણ્ણ રાખવા માટે જે પૃષ્કૃષ્ટ ચેાજના ચાજી હતી. તે ચેાજના સહુથી પહેલાં અખરરાજ માનસિંહથી કા કર થઇ. રજપુતકુળમાં અંબરરાજ માનસિંહે પોતાની બેનને અકબરના કરમાં આપી, ખાખરનું ભાવી દર્શીન સફળ કર્યું. ટુકામાં મોગલ સામ્રાજયની દઢતા કરવા અને ઉન્નતિ કરવા, રાજા માનસિંહુ સહુથી પહેલાં યત્નવાન થયા. આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com