________________
ટાડ રાજસ્થાન.
એ તેજસ્વી પત્ર, આર’ગજેમના ક્રોધાનળમાં વ્રતાહુતિ આપી. રૂપનગરની રાજદુહીતા પ્રભાવતીને હરી લાવી રાણા રાજસિંહે દુખ્ત ઔર ગજેમના રાષાનળ સળગાવ્યા. રાજા અજીતસિહુને રાણાએ આશ્રય આપ્યો, તેથી તે રાષાનળ અમણેા સળગી ઉઠયેા. પણ પત્રને તીવ્ર પ્રતિવાદ વાંચી સમ્રાટ તે ક્રેાધાનળ છાના રાખી શકયા નહિ. મોટી જીઘાંસાથી તૃપ્તી સાધવા તેણે મેવાડ ભૂમિ ઉપર હુમલે કરવાને સકલ્પ કયે. અને કામાં એક ભયાવહ સંગ્રામ કરવાને ગેાઠવણુ કરવા લાગ્યા. ઘેાડા દીવસમાં સંગ્રામ કરવાની ગેાઠવણ પુરી થઈ. તેની અસાધારણ ગોઠવણથી માલુમ પડતું હતું જે તેણે કાઇ પ્રતાપશાળી રાજા સાથે દૈન્ય અને દારિદ્રય મોટા રાજ્યેશ્ર્વર અને રાજપુત્રના ઘરમાં આવી વસેલ છે. ત્યારે તેના તાબાના સરદાર સામતા અને તેના પ્રજાવ કેવી અવસ્થા લેાગવતા હશે. સૈનીકેાના અને સેનાનીના હૃદયમાં સુખ નથી. સંતોષ નથી સઘળાએ જુદી જુદી ચિંતામાં નિમગ્ન થયા છે. રાજ્યના વેપારીઓ બેહાલ છે. મુસલમાને અસંતુષ્ટ છે, હી...દુએ દીન થઈ ગયા છે. અસ`ખ્ય ખીજા જાતના લેાકે દીનદશામાં પડેલ છે. લાકે કષ્ટથી એક વેળા આહાર પામે છે.
૩૧૮
જે જાત આવી શોચનીય અવસ્થામાં આવી છે તે જાતના શૈાણિત ચુસી. અસ્થિમ રજાતે દળી દઈ જે રાજા તેને દુર્વાહ કર ભારે નિપીડિત કરે તે રાજાની સમાન મર્યાદા શી રીતે રહે, ભારતવર્ષની આ શેાચનીય અવસ્થામાં ભારતવર્ષના પૂર્વથી તે પશ્ચિમ ભાગ સુધીના લેકે ચા સાદે ખેલે છે, જે હીંદુસ્થાનના અધિપતિ સમ્રાટ ઔરંગજેબ રિદ્ર હીદુએ ઉપર જુલમ કરી. બ્રાહ્મણ, ચેાગી, સન્યાસી, વેરાગી વીગેરે પાસેથી કર લે છે, તૈમુરના ઉંચ વંશની માટી, ગુરૂતાની ઉપેક્ષા કરી, વનવાસી નિરીર તપસ્વી ઉપર ઔરંગજેબ પેાતાની ક્ષમતા ચલાવે છે, ઇશ્વર પાસે પ્રાતલિક અને ઈસ્લામ ધર્માવલંબી માણસ સરખા છે. વ વિભેદ તેના વિધાનના અનુસારે થયેલ છે તે જીવને જીવનદાતા છે.
છેવટે સાર કથા એટલી છે જે જુઓ પાસેથી કર લેવાની પ્રથા આપે ચલાવી છે. તે સંપૂર્ણ રીતે ન્યાયના માર્ગથી બહાર છે, તે કર લેવાનું કામ નીતિ વિગહિત છે, તેથી કરી દેશ નિશ્ર્વિત રાતે દીનહીન થઈ પડશે તે પ્રથા નવી સ્થપાયેલી છે. તેથી કરી ભારતવર્ષીય ચિરતન રાજનીતિને વ્યભિચાર અશે. નિરીર મક્ષિકાને યંત્રણા આપવી તે સદાશય પુરૂાનુ કામ નથી એ સામાન્ય આશ્ચયતા વિષય નથી, જે આપના મનોગ યુક્ત મત્રણા ન આપી આપને સંત્ય અને સમ્માનનાં સૂત્ર શિખવતા નથી.
* પ્રભાવતીને હરણ હતાંત, ઔર ગએ પાતાનો જીવતીમાં પ્રાટિત કર્યા નથી. શાથીકે તે નૃતાંત પ્રફટ કરવાથી તેની માનહાની ધાય તેવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com