________________
ટાડ રાજસ્થાન,
પાવાગઢમાં ઘેાડા દીવસ રહી અકબર એક ઇગ્લેંડના વહાણમાં બેસી ઈરાન દેશમાં જવા નીકળ્યે.
પંડીતવર અમે કહેલ છે જે, “ ભ્રાતા સુજાની છાયામયી પ્રેતમૂર્તિને પડાણ લેાકેામાં જોઈ આર ગજેખ જેવા કઠોર ચિતાજાળે પીડીત થયા હતા, તેમ આજ શ ́ભુજી પાસે અમરના જવાના વૃત્તાંત સાંભળી પીડીત થયે. ” અકખરની રજપુતો સાથે મૈત્રી થવાથી તેના હૃદયમાં અહનીશ ચિંતા રહેતી હતી. પણ શ...ભુજી પાસે અકબરના જવાથી તેની ચિંતા ખમણી વધી. રજપુતે એ તેના પ્રાણના સંહાર કરવા ચાહ્યું નહતુ પણ તેને પદચ્યુત કરવા ચાહ્યું હતું. તેની શંભુજીની સાથે મૈત્રી થવાથી તે પેાતાના પ્રાણની શકા રાખતા હતા. મેગલ સેનાપતિ દેહિરખાંના તાખામાં એક વિચક્ષણ રજપુત સૈનીક હતા. તેણે સારી પ્રતિષ્ઠા સાથે ઉપરીના કાર્યો કયાં`. આ ક્ષણે આવેલ સકટમાંથી તેણે સમ્રાટના ઉદ્ધાર કર્યો. સ્વદેશમાં જવાના મીષ કરી તેણે પોતાનું સેનાદળ છેડ્યું, માર્ગમાં જતાં જતાં શીષ્ટાચાર નિષધે તેણે રાણાની મુલાકાત કરી. તેણે રાણાને કહ્યું “ અગર જોકે એર ગજેબ સધી પ્રસ્તાવ ખુદ કરશે નહિ તે પણ આપ સધીના પ્રસ્તાવ કરશે તે ગ્રાહ્ય થશે. ત્યારે રાણાએ તેને અનુરોધ કરી કહ્યું. ત્યારે તમે અમારા થઈ સમ્રાટની પાસે સધીના પ્રસ્તાવ કરે, મેવાડના ભટ્ટ કવીએ તે મધ્યસ્થ રજપુતને વીકાનેરને રાજા યાસસિંહ હતા એમ કહે છે. શ્યામિસંહ પાસેથી શણાનો મનોભાવ જાણી લઈ ચતુર એર ગજેબે સ્વભાવ સિદ્ધ ચાતું લડાખ્યું. રાણા સધી સ્થાપવા સંમત થયા, તેજ તેના પક્ષમાં એક સુચેાગ થઈ પડયા. તે સુયેાગમાં આજકાલ કરી રાણાને યુદ્ધની પ્રવૃતીથી દૂર રાખી પેતે સેના સંગ્રહ કરવા લાગ્યા, એટલામાં વર્ષાકાળ આવી પહોંચ્યા. તેથી પણ રાણાએ યુદ્ધ વ્યાપારની આસકિત રાખી નહિ. વર્ષાઋતુ વીતી કે દુવૃત્ત આર ગજેમ સેનાદળ લઇ રાણાની વિરૂઘ્ને ઉતયેા. પણ તેમાં સધી થઈ. દુઃખને વિષય એટલેકે તે સધીથી મુંડકવેરા ખંધ થયેા નહિ શાથીકે તે વેરા અધ કરવા સધીપત્રમાં લેખ નહાતા. સધીપત્રમાં કેવળ એટલુ લખેલું હતું જે, રાણાને ચિતેાડના અંતર્ગત સઘળે પ્રદેશ મળે. ચેાપુરના વિષય તેમાં લખ્યું નહેાતે. સધીપત્રના અનુવાદ જોવાથી યથા હકીકત માલુમ પડે તેમ છે.
૩૨૮
* સમ્રાટની સાથે શુરસિ’હ ( રાણાને રાજસિંહકા) અને નરહર ભાટનું સધી વીવરણ. મહિમાણવના અભિલાષ અને આવવાના અનુસારે આપનાં બન્ને સેવકા નીચે લખેલી સરતવાળે! સ'ધીપ્રસ્તાવ નિવેદન કરવા રાણાના મેકલેલા આપની પાસે આવ્યા છીએ. અમે ભસા રાખીએ છીએ જે પસિંહ કેટલુંક નિવેદન કરણે તે સઘળું આપનું અગ્રાહ્ય નહિ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com