________________
૩૩૮
ઢાડ રાજસ્થાન,
સર્ગોપાળ નામે એક રજપુત પિદા થયે હતે. ચંબલ નદીને તીરની ભૂમિને રામપુર નામને પ્રદેશ, સામંત વૃતિમાં ભગવતો હતે. દક્ષિણાપથના યુદ્ધ સમયે તેના તાબાના અનેક રજપુત સરદારેએ તેની મદદ કરી હતી. દક્ષિણા પથમાં જોયાંના સમયે રીવગપાળે પિતાના પુત્રના હાથમાં રામપુરને શાસન ભાર હૈ પણ તે કુળાગાર પુત્રે પિતાની અનુપસ્થિતિના સમયે રામપુરનું સઘળું રાજીવ પિતા પાસે મોકલતાં તે પોતે ગળી ગયે. તે બાબતની રાવગોપાળે સમ્રાટ પાસે ફરીયાદ કરી. મૂખ પુત્રે પિતાની વિદષની નઝરમાંથી અને સમ્રાટના રેશાનળમાંથી બચવા જમા કરવા માંડી, અનેક ક્ષણપછી તેને એક વિચાર સુજી આવ્યું, તેથી તે પડેલી સંકટમાંથી બચી ગયે, તે દુરાચાર સ્વધર્મને ત્યાગ કરી ઈસ્લામના ધર્મમાં દીક્ષિત થયે. ઓરંગજેબ, તે કર્મથી તેના ઉપર અત્યંત સંતુષ્ટ થયેટ તેને તેણે માફી આપી એટલું જ નહિં પણ રાવનેપાળની ભૂમિવૃતિ તેને સોંપી દીધી. કુલાંગાર પુત્રના એવા દુરાચરણથી રાવગોપાળના હદયમાં તેના ઉપર ઘણા પેિદા થઈ, તેણે દળ લઈ રામપુરને ઘેરી લીધું. પણ તેને ઉદ્યમ સફળ નીવડે. નહિ. તે ઉદ્યમથી તેના પોતાના જીવન સાથે પિતાની સ્વાધીનતા ખોઈ દેવાને ઉપ ક્રમ આવી પડે. રાગે પાળે પિતાની રક્ષા માટે રાણુ અમરને આશ્રય શોધે તેણે તેને આશ્રય લીધો. એરંગજેબના હૃદયમાં તે સહ્ય થયું નહિ, ગોપાળને આશ્રય આપવાથી રાણે, ઔરંગજેબની નજરમાં વિદ્રોહી ગણાયે, ત્યારે રાણાની ગતિવિધિ જેવા, સમ્રાટે પિતાના પુત્ર આજીમને માળવ રાજ્યમાં રાખે, સમ્રાટના પરમ સેવક એક રજપુતે પિતાના જીવનવૃતમાં એરંગજેબનાં એવાં દુરાચરણનું સ્પણ વિવરણ કરેલું છે. - • : સમ્રાટને દુરભિસંધિ જાણું રાણા અમરસિંહે, તેના વિરૂધે ખડગ ધારણ કર્યું. તેની મદદ માટે માળવરાજ તે રણરંગ સ્થળમાં ઉતર્યો. આમ, તે સમયે નર્મદાના પર પારે હતું, ત્યાં મહારાષ્ટીય સેનાપતિ સધીયાના નાયકપણ ની મરાઠા લકેએ ઘોર વિશ્લેવ ઉઠા, - તે વિપ્લવ અગ્નિ બુઝાવી દેવા સમ્રાટ ઔરંગજેબને રાજા સિંહને આજીમની પાસે મેક + પણ કઈ તરફથી સારૂં ફળ નીવડયું નહિ. તેના કઠોર અત્યાચારે તે સમયે ભારતવર્ષના ઘણું કરી સઘળા પ્રદેશમાં વિપ્લવવલ્ડિ સળગી ઉઠયે, સઘળા લેકે ઔરંગજેબની અંતિમ ઉમરની અપારગતા અને તેના પારિવારિક કલહ જોઈ, મોગલની દાસત્વ શંખલામાંથી છુટી જવા તૈયાર થયા. સમ્રાટ ઔરંગજેબની કઈ દિશા ભય ભરેલી . . . તેની આત્મજીવનીને કેટલેક અંશ મહાત્મા રોડ સાહેબના હાથમાં આવ્યો છે.
- ઈ. સ. ૧૭૦૬-૭ માં મહારાષ્ટ્ર વિપ્લવ થયો. + રાવ દલપત બુંદેલા અને રાણા રામસિંહ હાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com